________________
અમ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ હુ જ અધ્ય. ૧ નિયુક્તિ - ૬૩ । वस्तुत आत्माभाव एवेति मा भूच्छिष्यकाणां मतिविभ्र मोऽत उपायत , ॥ एवात्मास्तित्वमभिधातुकाम आह -
____ एवं तु इहं आया पच्चक्खं अणुवलब्भमाणोऽवि । सुहदुक्खमाइएहिं गिज्झइ हेऊहिं । | મન્જિરિ IIક્રૂા.
હવે દ્રવ્યાનુયોગને આશ્રયીને ઉપાય દેખાડાય છે.
તેમાં પણ પૂર્વે ઉપાયો દેખાડવા દ્વારા એ વાત દર્શાવેલી કે “નિત્યએકાન્તવાદમાં તે ન કે અનિત્યએકાન્તવાદમાં સુખાદિવ્યવહારનો અભાવ થવાનો પ્રસંગ આવે.” હવે જો ને - સુખાદિનો અભાવ જ થાય તો તો સુખદુઃખાદિ વિના આત્માનો પણ પરમાર્થથી તો ,
અભાવ જ થાય. જો સુખ દુઃખ જ ન હોય તો આત્મા શી રીતે હોય? એટલે આ રીતે શિષ્યોને એવો મતિવિભ્રમ = ખોટીબુદ્ધિ થવાની શક્યતા છે કે દર્શાવેલી યુક્તિઓ દ્વારા એકાન્તનિત્યવાદ કે એકાન્તઅનિત્યવાદમાં સુખાદિવ્યવહારનો અભાવ થવાનો પ્રસંગ આવતો હોવાથી ખરેખર તો આત્માનો જ અભાવ સિદ્ધ થાય છે.
વળી (આત્મા પ્રત્યક્ષથી દેખાતો નથી. એટલે પ્રત્યક્ષવિષયને ઉલ્લંઘી ચૂકેલ આત્મા ન દ્રવ્ય છે, એટલે પણ શિષ્યોને એવો મતિવિભ્રમ થાય કે) આત્મામાં પ્રત્યક્ષવિષયનું મ અતિક્રમણ થતું હોવાથી = આત્મા પ્રત્યક્ષથી ન દેખાતો હોવાથી પરમાર્થથી આત્માનો | અભાવ જ છે.” ત્તિ આવો મતિવિભ્રમ શિષ્યોને ન થાય, તે માટે ઉપાય દ્વારા જ આત્માનાં અસ્તિત્વને નિ તે કહેવાની ઈચ્છાવાળા કહે છે કે જ નિર્યુક્તિ-૬૩ ગાથાર્થ: આ જ પ્રમાણે અહીં પ્રત્યક્ષથી ન દેખાતો એવો પણ આત્મા ના v સુખદુઃખાદિ હેતુઓ વડે ગ્રહણ થાય છે કે “આત્મા છે”
व्याख्या-एवमेव यथा धातुवादादिभिर्द्रव्यादि 'इह' अस्मिल्लोके 'आत्मा' जीवः ना 'प्रत्यक्ष मिति तृतीयार्थे द्वितीया प्रत्यक्षेण 'अनुपलभ्यमानोऽपि' अदृश्यमानोऽपि य| | 'सखदःखादिभिः' आदिशब्दात् संसारपरिग्रहो गृह्यते 'हेभिः' युक्तिभिः 'अस्ति' विद्यत * इति-एवं गृह्यते, तथाहि-सुखदुःखानां धर्मत्वाद्धर्मस्य चावश्यमनुरूपेण धर्मिणा * भवितव्यं, न च भूतसमुदायमात्र एव देहोऽस्यानुरूपो धर्मी, तस्याचेतनत्वात् सुखादीनां * च चेतनत्वादिति, अत्र बहु वक्तव्यमिति गाथार्थः ॥ . ટીકાર્થ : જેમ ધાતુવાદાદિ ઉપાયો વડે દ્રવ્યાદિ પ્રાપ્ત થાય છે, તેમ આ લોકમાં તે
F
E