________________
*
*
*
૫
”
મા
આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ કિ અધ્ય. ૧ નિયુક્તિ - ૬૧ ઓળખાવાયો છે.) * પરમાર્થ એ છે કે ઈચ્છાયેલ વસ્તુની પ્રાપ્તિ માટેનો વ્યાપારવિશેષ એ ઉપાય.
આ ઉપાય પણ ચાર પ્રકારનો જ છે. (અપાય તો ચાર પ્રકારનો છે જ. પણ ...) | એજ વાત કરે છે કે
નિર્યુકિત-૬૧ ગાથાર્થ : અપાયની જેમ ઉપાય પણ ચાર પ્રકારનો છે. દ્રવ્યમાં પ્રથમ ધાતુવાદ. મંગલ અને કુલિકો વડે ક્ષેત્ર... || વ્યારા- વગેવ' યથા મપાય:, વિમ્ ?-'રાવિન્ય:' ચતુરઃ જો । भवत्युपायोऽपि, तद्यथा-द्रव्योपायः क्षेत्रोपायः कालोपायः भावोपायश्च, तत्र 'द्रव्य' इति । स्त द्वारपरामर्शः द्रव्योपाये विचार्ये 'धातुर्वादः' सुवर्णपातनोत्कर्षलक्षणो द्रव्योपायः 'प्रथम' इति लौकिकः, लोकोत्तरे त्वध्वादौ पटलादिप्रयोगतः प्रासुकोदककरणम्, क्षेत्रोपायस्तु लाङ्गलादिना क्षेत्रोपक्रमणे भवति, अत एवाह-'लालकुलिकाभ्यां क्षेत्रम्' उपक्रम्यत इति गम्यते, ततश्च लाङ्गलकुलिके तदुपायो लौकिकः, लोकोत्तरस्तु विधिना त प्रातरशनाद्यर्थमटनादिना क्षेत्रभावनम्, अन्ये तु योनिप्राभृतप्रयोगतः । | काञ्चनपातनोत्कर्षलक्षणमेवं सङ्घातप्रयोजनादौ द्रव्योपायं व्याचक्षते, विद्यादिभिश्च |
दुस्तराध्वतरणलक्षणं क्षेत्रोपायमिति । अत्र च प्रथमग्रहणपदार्थोऽतिरिच्यमान इवाभाति, | . पाठान्तरं वा 'धाउव्वाओ भणिओ'त्ति अत्र च कथञ्चिदविरोध एवेति गाथार्थः ॥
ટીકાર્થ : જે રીતે અપાય ચાર પ્રકારનો છે, તે જ રીતે ઉપાય પણ ચાર પ્રકારનો ન છે, તે આ પ્રમાણે દ્રવ્યોપાય, ક્ષેત્રોપાય, કાલોપાય અને ભાવોપાય. ] તેમાં દ્રવ્ય શબ્દ ગાથામાં લખેલો છે, તે દ્રવ્યોપાય દ્વારને સૂચવવા માટેનો છે. એ x
દ્રવ્યોપાયનો વિચાર કરીએ તો લૌકિક દ્રવ્યોપાય સુવર્ણપાતન અને સુવર્ણોત્કર્ષરૂપ છે. તે IT (ઔષધિ વગેરેનાં પ્રયોગથી સુવર્ણ બનાવવું = માટી વિ. કાચી ધાતુ છૂટી પાડવી એ |
સુવર્ણપાતન. અને સુવર્ણને વધારવું = વધુ ને વધુ સુવર્ણ મેળવવું અથવા તો સુવર્ણ શુદ્ધ કિરવું એ સુવર્ણોત્કર્ષ. આ બે દ્રવ્યોપાય છે. સુવર્ણરૂપ દ્રવ્યને મેળવવાના ઉપાયો છે. | ' લોકોત્તર દ્રવ્યોપાય આ પ્રમાણે છે કે માર્ગ વગેરેમાં પટલાદિનાં પ્રયોગથી *
અચિત્તપાણી કરવું તે. (આશય એ છે કે ગાઢકારણસર જંગલાદિ જેવા તદ્દન * નિર્જનસ્થાનોમાંથી વિહાર કરવો પડે તો ત્યાં રસ્તામાં પાણીની જરૂર પડે ત્યારે પાણી ** છે ક્યાંથી લાવવું ? કોણ અચિત્ત પાણી કરી આપે ? કટોકટિનાં પ્રસંગો આવવાના હોય છે
H,.
CE
F
=
=