________________
न
આમ આ તો પરમાર્થથી ચરણકરણાનુયોગને આશ્રયીને અપાય દેખાડયો. (ઉપરના ૬ દૃષ્ટાન્તોમાં ચારિત્રાચાર સંબંધી જ અપાયો અને અપાયત્યાગની વાત કરી છે.)
स्त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૫૯ કાળ છોડી દેવો એ પ્રમાણે ભાવના છે.” આમાં આખું વાક્ય એકજ બની રહે છે.)
કહેવાનો આશય એ છે કે આશિવાદિથી દુષ્ટ બનનાર ભવિષ્યકાળ બાર વર્ષની પહેલાં જ છોડી દેવો. (ટુંકમાં જે સ્થાને આશિવાદિ ઉપદ્રવ થવાનો હોય, તે સ્થાન અશિવ થવાના સમય પહેલાં જ બાર વર્ષ પૂર્વે છોડી દેવું.)
शा
તથા ક્રોધ વગેરે જે અપ્રશસ્તભાવો છે, તેનો વિવેક કરવો. એટલે કે એ ભાવો નરકપાત વગેરે અપાયોનું કારણ હોવાથી તેમનો પરિત્યાગ કરવો.
ભાવાપાયનાં વિષયમાં આ રીતે ભાવોનો ત્યાગ કરવો.
BEF
य
-
साम्प्रतं द्रव्यानुयोगमधिकृत्य प्रदर्श्य
दव्वादिएहिं निच्चो एगंतेणेव जेसिं अप्पा उ । होइ अभावो तेसिं सुहदुहसंसारमोक्खाणं.
નિર્યુક્તિ-૫૯ ગાથાર્થ : જેઓના મતે આત્મા દ્રવ્યાદિ વડે એકાંતે નિત્ય છે. તેઓને સુખ-દુઃખ સંસાર અને મોક્ષનો અભાવ થાય. (અર્થાત્ આ બધા પદાર્થો સંગત ન થવા રૂપ અપાય આવે.)
जि
न
– ત્
न
व्याख्या–'द्रव्यादिभि:' द्रव्यक्षेत्रकालभावैः नारकत्वविशिष्टक्षेत्रवयोऽवस्थित - शा | त्वाप्रसन्नत्वादिभिः 'नित्यः' अविचलितस्वभावः 'एकान्तेनैव' सर्वथैव 'येषां' वादिनाम् स ના ‘માત્મા’ નીવ: સુશવ્વાલચન્દ્વ વસ્તુ મતિ-સંનાયતે ‘ભાવ:' અસંમવ: ‘તેષાં' વવિનાં ના केषाम् ? - 'सुखदुःखसंसारमोक्षाणाम् ' तत्राह्लादानुभवरूपं क्षणं सुखम्, तापानुभवरूपं य दुःखम्, तिर्यग्नरनारकामरभवसंसरणरूपः संसारः, अष्टप्रकारकर्मबन्धवियोगो मोक्षः, * तत्र कथं पुनस्तेषां वादिनां सुखाद्यभावः ?, आत्मनोऽप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावत्वाद्, अन्यथात्वापरिणतेः सदैव नारकत्वादिभावाद्, अपरित्यक्ताप्रसन्नत्वे पूर्वरूपस्य च प्रसन्नत्वेनाभवनाद्, एवं शेषेष्वपि भावनीयमिति गाथार्थः ॥
ટીકાર્થ : જે વાદીઓનાં મતે જીવ અને એ સિવાયની બીજી વસ્તુઓ પણ દ્રવ્ય, ક્ષેત્ર,
પર્
त
હવે દ્રવ્યાનુયોગને આશ્રયીને દર્શાવાય છે. (તાત્ત્વિકપદાર્થોસંબંધી અપાય અને તેનો મં ત્યાગ શી રીતે થાય ? એ બધા પદાર્થો દર્શાવે છે.)
૧૫૬