________________
*
*
*
HEREशातिसूरा माग-१
मध्य. १ नियुडित - ५५ : એ પ્રમાણે દ્રવ્યાપાય, ક્ષેત્રાપાય, કાલાપાય, ભાવાપાય. એ ચાર પ્રકારનાં અપાયને આ આશ્રયીને અપાયોદાહરણ પણ ચાર પ્રકારે છે.) તેમાં દ્રવ્યથી અપાય તે દ્રવ્યાપાય, * અપાય એટલે અનિષ્ટની પ્રાપ્તિ. | અથવા તો દ્રવ્ય પોતે જ અપાય તે દ્રવ્યાપાય.
પ્રશ્ન : દ્રવ્ય પોતે જ અપાય શી રીતે બને ? અપાય એટલે તો અનિષ્ટપ્રાપ્તિ અર્થ | છે. દ્રવ્ય અને અનિષ્ટપ્રાપ્તિ આ બે વસ્તુ જુદી છે. | ઉત્તર : દ્રવ્ય એ અપાયનું = અનિષ્ટપ્રાપ્તિનું હેતુ હોવાથી તે સ્વયં દ્રવ્યાપાય | मोडेवाय. (७॥२९॥म आर्यनो ७५या२ ४२दो छ.)
એ પ્રમાણે ક્ષેત્ર વગેરેમાં પણ વિચારી લેવું. साम्प्रतं द्रव्यापायप्रतिपादनायाह -
दव्वावाए दोन्नि उ वाणिअगा भायरो धणनिमित्तं । वहपरिणएक्कमेक्कं. दहंमि मच्छेण निव्वेओ ॥५५॥ ન હવે દ્રવ્યાપાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે
નિર્યુક્તિ-૫૫ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
व्याख्या-द्रव्यापाये उदाहरणं द्वौ तु, तुशब्दादन्यानि च, वणिजौ भ्रातरौ जि 'धननिमित्तं' धनार्थं वधपरिणतौ 'एकैकम्' अन्योऽन्यं हूदे मत्स्येन निर्वेद इति जि | न गाथाक्षरार्थः ॥ भावार्थस्तु कथानकादवसेयः, तच्चेदम्-एगंमि संनिवेसे दो भायरो न | शा दरिद्दप्पाया, तेहिं सोरटुं गंतूण साहस्सिओ णउलओ रूवगाणं विढविओ, ते अ सयं गामं शा स संपत्थिया, इंता तं णउलयं वारएण वहंति, जया एगस्स हत्थे तदा इयरो चिंतेइ-"मारेमि स ना णवरमेए रूवगा ममं होंतु' एवं बीओ चिंतेइ 'जहाऽहं एअं मारेमि' ते परोप्परं ना |य वहपरिणया अज्झवस्संति । तओ जाहे सग्गामसमीवं पत्ता तत्थ नईतडे जिद्रुअरस्स य| - पुणरावित्ति जाया-'धिरत्थु मम, जेण मए दव्वस्स कए भाउविणासो चिंतिओ' | * परुण्णो, इअरेण पुच्छिओ, कहिओ, भणई-ममंपि एयारिसं चित्तं होतं, ताहे एअस्स | * दोसेणं अम्हेहिं एअं चिंतिअंतिकाउं तेहिं सो णउलओ दहे छूढो, ते अ घरं गया, सो अ *णउलओ तत्थ पडतो मच्छएण गिलिओ, सो अ मच्छो मेएण मारिओ, वीहीए यो ओयारिओ । तेसिं च भाउगाणां भगिणी मायाए वीहिं पट्टविआ जहा मच्छे आणेह जं ।
__EFR .*
ऋ