________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૫૨ (પ્રશ્ન ઃ ચરિત અને કલ્પિત એમ બે પ્રકારે ઉદાહરણ દર્શાવ્યા. એ દરેક પાછા આહરણ-તદેશ-તદ્દોષ અને ઉપન્યાસ ભેદથી ચાર-ચાર પ્રકારે બતાવ્યા. આમ આ રીતે વિચારીએ તો ઉદાહરણ શબ્દ એ સામાન્યવાચક છે. ઉદાહરણ શબ્દથી ચરિતના ચાર ભેદ અને કલ્પિતના ચારભેદ એમ બધું જ લેવાય જયારે ચરિતકલ્પિત-આહરણ-તદ્દેશ... વગેરે શબ્દો વિશેષવાચક છે. ચરિત શબ્દ બોલીએ તો કલ્પિત ન જ આવે. તદ્દેશ બોલીએ તો આહરણ-તદ્દોષ વગેરે ન જ આવે... આમ 1 ચરિતાદિ બે અને આહરણાદિ ચાર એ બધા જ્ઞાત-ઉદાહરણાદિ રૂપ જાણવા.” પણ ૧ TM એ યોગ્ય નથી. ચરિતાદિ વિશેષરૂપ છે, શાતાદિપંચક સામાન્યરૂપ છે. વિશેષને મ ૬ સામાન્યરૂપ શી રીતે માની શકાય ?)
स्त
ઉત્તર ઃ સામાન્ય અને વિશેષ એ બે કોઈક અપેક્ષાએ એક જ હોવાથી ચરિતાદિ વિશેષો પણ જ્ઞાન-ઉદાહરણાદિ સામાન્યરૂપ જાણવા. (સીધી વાત છે કે ક્ષત્રિય એ વિશેષ પ્રકારનો મનુષ્ય છે. અને તે ક્ષત્રિયશબ્દની જેમ માત્ર મનુષ્યશબ્દથી પણ ઓળખાય જ છે. “ક્ષત્રિય મનુષ્ય ન કહેવાય, ક્ષત્રિય જ કહેવાય.” એ વાત તો બરાબર નથી જ. ક્ષત્રિય અને મનુષ્ય વચ્ચે કથંચિત્ અભેદ છે જ.)
त
त
#
जि
जि
સામાન્ય અને વિશેષ કોઈક અપેક્ષાએ એક છે,• માટે જ તો સામાન્યની પણ પ્રધાનતા દર્શાવવા માટે ગાથામાં એકવચનનું અભિધાન કરેલ છે કે પાર્થમ્ પણ ાિિન નથી લખ્યું. (જ્ઞાતાદિ પાંચ શબ્દો હોવા છતાં પાર્થમ્ એમ એકવચનાન્ત પ્રયોગ કરીને એ પાંચેયને એકરૂપ જ જણાવ્યા છે. બધાને પરસ્પર અભિન્ન-સામાન્ય જ જણાવ્યા છે. એનાદ્વારા સામાન્યની પ્રધાનતાનું પ્રખ્યાન થાય છે. જો પાિિન લખે, ા તો એમાં આ પાંચેય પરસ્પર જુદા છે, એવો અર્થ નીકળે. કેમકે તો જ બહુવચન થાય. F અને જુદા પદાર્થો વિશેષરૂપ ગણાય. સામાન્યરૂપ નહિ...)
न
न
शा
ना આ વિષયમાં ઘણું કહેવાનું છે, પણ એ અમે કહેતા નથી. કેમકે બધું કહેવા જોઈએ ન ય તો ગ્રન્થનો વિસ્તાર થઈ જવાનો ભય રહે છે. જ્યારે આ ટીકા તો માત્ર ગમનિકા જ ય છે. અર્થાત્ નિર્યુક્તિઓનો શબ્દાર્થ જણાવવા પુરતી જ આ ટીકા છે. વિસ્તાર કરવાનો * નથી.
• તાણુપચસ્ત માં તત્ એ ગાથામાં રહેલો તેં શબ્દ લેવાયેલો છે, એનો જ અર્થ % કર્યો છે કે પ્રભુવન્યસ્તમ્ ।)
साम्प्रतं यदुक्तं 'तत्रोदाहरणं द्विविध 'मित्यादि, तद्द्द्वैविध्यादिप्रदर्शनायाह—
स
૧૩૬