________________
જય દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ કહુ અધ્ય. ૧ નિયુક્તિ - ૫૦ प्रतिज्ञादयः, यथोक्तम्-"प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनान्यवयवाः' (न्यायद० १-१રૂ૨) વશ પુનઃ પ્રતિજ્ઞાવિમવત્યા, વસતિ ચ –તે ૩પડ્રાઇવિદત્તી” રૂત્યાદ્રિા ( प्रयोगाश्चैतेषां लाघवार्थमिहैव स्वस्थाने दर्शयिष्याम इति गाथार्थः ॥
ટીકાર્થ : શ્રોતાને જ આશ્રયીને ક્યાંક પંચ અવયવવાળું તો ક્યાંક દશ : [અવયવવાળું વાક્ય કહેવાય છે. પરંતુ સર્વથા એટલે કે ગુરુ અને શ્રોતાની અપેક્ષાએ
ઉદાહરણાદિનું અભિધાન પ્રતિષિદ્ધ નથી. (આશય એ છે કે ગુરુને દષ્ટાન્તાદિ , આ આવડતાં હોય અને કહેવાની અનુકૂળતા પણ હોય તથા શિષ્ય સમજવા માટે લાયક |
હોય તો ગુરુ શિષ્યને ઉદાહરણાદિનું કથન કરે. “ઉદાહરણાદિ ન જ કહેવા” એવો જ | એકાંત નિષેધ નથી. ગુરુ-શ્રોતાની અપેક્ષાએ ઉદાહરણાદિ અભિધાન પણ માન્ય જ |
૫
H.
T (ગાથામાં સિદ્ધ લખેલ છે, પણ “શું પ્રતિષિદ્ધ નથી ?” એ લખેલ નથી. | એટલે વૃત્તિકાર કહે છે કે, દરદના એ પ્રમાણે વાક્યશેષ સમજવો. અર્થાત્ આટલું ઉપરનાં વાક્યમાં બહારથી લાવવું.
(પ્રશ્નઃ જો પ્રતિષિદ્ધ નથી, તો બધે જ ઉદાહરણાદિ કહેવા જ જોઈએ ને ? એમાં મા વાંધો શું ?)
ઉત્તર : જો કે પ્રતિષેધ નથી કર્યો એ વાત સાચી, તો પણ એ સામાન્યથી જ | R અપ્રતિષિદ્ધ છે. વિશેષથી અપ્રતિષિદ્ધ નથી. (અર્થાતુ “ઉદાહરણાદિ કહેશો. તો ચાલશે. નિ.
વાંધો નથી.” એમ કહેલ છે. પણ “ઉદાહરણ કહેવા જ પડશે” એમ કહેલ નથી એ આનો ન સાર છે.) : (એ જ વાત સ્પષ્ટ રીતે કરે છે કે, ઉદાહરણાદિ બધું જ કહેવાનું એમ નહિ. Rા પ્રશ્ન : આવું તમે શી રીતે કહી શકો ?
ઉત્તર : જે કારણથી આ શાસ્ત્રમાં અને બીજા શાસ્ત્રમાં પ્રતિપક્ષપૂર્વક સાકલ્યથી | ઉદાહરણાદિનું અભિધાન કહેવાયેલ છે. (આશય એ છે કે સાકલ્યથી = બધા જ અવયવો | સહિત ઉદાહરણાદિનું અભિધાન કરવાનું પણ જણાવ્યું છે, અને એનો પ્રતિપક્ષ એટલે
કે સાકલ્યથી ઉદાહરણાદિ-અભિધાન ન કરવાનું પણ જણાવ્યું છે. આમ બેય વાત , Tી જણાવેલ હોવાથી એકેયમાં એકાંત ન મનાય.)
| • ઈન્દ્રિ શબ્દ ઉપપ્રદર્શનમાં છે. એ શબ્દ શું ઉપપ્રદર્શન કરે છે ? એ દર્શાવે છે કે છે “આ શાસ્ત્રમાં અને અન્યશાસ્ત્રમાં હન્તિ થી આટલી વાત દર્શાવાય છે.