________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૫૦ (પ્રશ્ન : હેતુ વિના પણ ઉદાહરણ કહી શકાય, એવું તમે દર્શાવી શકશો ?)
ઉત્તર : જુઓ. આ પ્રમાણે અનુમાન થાય છે કે ગતિરૂપી પરિણામથી પરિણત થયેલા જીવો અને પુદ્ગલોને ગતિ કરવામાં સહાયક ધર્માસ્તિકાય છે. જેમ ચક્ષુવાળાને જ્ઞાન કરવામાં દીપક સહાયક બને છે તેમ. (તિબિમપરિત એટલે ગમનક્રિયા કરવા અભિમુખ બનેલાં જીવપુદ્ગલો)
કહ્યું છે કે ‘જીવો અને પુદ્ગલોને ગતિ કરવામાં ઉપખંભ-સહાય કરનાર ધર્માસ્તિકાય છે જેમ ચક્ષુવાળાને જ્ઞાન કરવામાં દીપક સહાયક બને છે.’ (અહીં માત્ર દષ્ટાન્ત જ દર્શાવાયું છે, હેતુ દેખાડાયો નથી.)
તથા કોઈક સ્થળે માત્ર હેતુ જ કહેવાય છે, દષ્ટાન્ત નહિ. દા.ત. આ અશ્વ મારો ' સ્તુ છે. જો એ મારો ન હોય તો એના ઉપર જે વિશિષ્ટચિહ્નનાં દર્શન થાય છે, તે ન ઘટે,
માટે એ મારો છે. (અન્યથા- જો એ મારો ન હોય તો... ઘોડા ઉપર માણસે અમુક ચોક્કસ નિશાની હોય તો એ એના દ્વારા પોતાના ઘોડાને ઓળખી શકે. પણ અહીં “આવી નિશાનીવાળા જે જે હોય, તે બધા મારા” એમ કોઈ દષ્ટાન્ત આપી શકતો નથી. त કેમકે આવી નિશાની માત્ર પોતાના એક જ ઘોડા પર છે. એટલે બીજી કોઈપણ વસ્તુ એ દૃષ્ટાન્ત તરીકે દેખાડી શકતો નથી કે જેમાં નિશાની અને મદીયત્વને એ દર્શાવી શકે.) હવે આ વિષયમાં પ્રસંગ વડે આવી પડેલાં પદાર્થને વધુ કહેવા વડે સર્યું.
મ મ
-
य
=
जि
जि
तथा
न
कत्थइ पंचावयवं दसहा वा सव्वहा न पडिसिद्धं । न य पुण सव्वं भण्णइ हंदी न शा सविआरमक्खायं ॥ ५० ॥
शा
મ
૧૩૦
저
તથા
ना
व्याख्या
નિર્યુક્તિ-૫૦ ગાથાર્થ : ક્યાંક પંચ અવયવવાળું વાક્ય કહેવાય છે, ક્યાંક દશ અવયવવાળું કહેવાય છે. બધું જ કહેવાતું નથી. ખરેખર પ્રતિપક્ષપૂર્વક દૃષ્ટાંત કહેવાયું છે. મૈં - श्रोतारमेवाङ्गीकृत्य क्वचित्पञ्चावयवं 'दशधा वे 'ति क्वचिद्दशावयवं, 'सर्वथा' गुरुश्रोत्रपेक्षया न प्रतिषिद्धमुदाहरणाद्यभिधानमिति वाक्यशेषः, यद्यपि च न प्रतिषिद्धं तथाप्यविशेषेणैव, न च पुनः सर्वं भण्यते उदाहरणादि, किमित्यत आह- 'हंदी सविआरमक्खायं' हन्दीत्युपप्रदर्शने, किमुपप्रदर्शयति ?, यस्मादिहान्यत्र च शास्त्रान्तरे ‘सविचारं' सप्रतिपक्षमाख्यातं साकल्यत उदाहरणाद्यभिधानमिति गम्यते, पञ्चावयवाश्च