________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુકિત - ૪૯ ઉત્તર ઃ કેમકે જિનેશ્વરો રાગાદિરહિત છે. એટલે તેમનું વચન સાચું જ હોય. પ્રશ્ન ઃ જિન રાગાદિરહિત છે, એટલે જિનવચન સત્ય કેમ કહેવાય ?
ઉત્તર : જે રાગાદિવાળા હોય એને સત્યવચનનો સંભવ નથી, એટલે કે રાગાદિવાળાનું જ વચન અસત્ય બને. કહ્યું છે કે રાગથી, દ્વેષથી કે મોહથી ખોટું વાક્ય કહેવાય છે. જેને આ દોષો નથી. તેને અસત્યનું કારણ શું થાય ? વગેરે.
પ્રશ્ન : જો જિનવચન સાચું જ હોય, તો એને સાચું સાબિત કરવા દષ્ટાન્તાદિ બતાવવાની શી જરૂર?
મ
मा
ઉત્તર : જિનવચન સાચું હોવા છતાં પણ તેવા પ્રકારના શ્રોતાની અપેક્ષાએ સાચા ૐ એવા પણ જિનવચનમાં કોઈક સ્થાને ઉદાહરણ કહેવાય છે. તથા શ્રોતાને આશ્રયીને સ્તુ ક્યાંક હેતુ પણ કહેવાય છે. પણ નિયોગથી = એકાંતથી દૃષ્ટાન્ત હેતુ કહેવા જ એવું નથી.
ગાથામાં જે આમન્ત્ ૩ માં તુ છે. તે શ્રોતાનું એક વિશેષણ દર્શાવવા માટે છે. પ્રશ્ન ઃ કેવા પ્રકારનાં વિશેષણવાળા શ્રોતાની અપેક્ષાએ ઉદાહરણાદિ કહેવાય છે ? ઉત્તર : પટુ-તીવ્રબુદ્ધિવાળા અને મધ્યમબુદ્ધિવાળા શ્રોતાની અપેક્ષાએ ઉદાહરણાદિ || મૈં કહેવાય છે. પરંતુ મંદબુદ્ધિની અપેક્ષાએ નહિ.
त
તે આ પ્રમાણે-તીવ્રબુદ્ધિવાળાઓની હેતુમાત્રનો ઉપન્યાસ કથન કરવાથી જ પ્રભૂત-અર્થને માટે ગતિ થાય છે. (અર્થાત્ તીવ્રબુદ્ધિવાળાઓને દષ્ટાન્તાદિ કહેવાની જરૂર
નિ નહિ, માત્ર “અહીં ધૂમ છે” એમ માત્ર હેતુનું કથન કરીએ કે તરત જ “અહીં અગ્નિ નિ
છે.” એ પ્રમાણે બોધ એમને થઈ જ જાય.)
,,
न
न
=
R
शा જે મધ્યમબુદ્ધિવાળો છે, તે તો દૃષ્ટાન્ત વડે જ બોધ પમાડાય છે. .અર્થાત્ એ માત્ર હેતુકથનથી બોધ ન પામે પણ સાથે દૃષ્ટાન્ત આપીએ તો એ તેના વડે બોધ પામે (તેનૈવ જોધ્યતે... એ પ્રમાણે પાઠ છે, પણ દૃષ્ટાન્તનૈવ નોધ્યતે એવો પાઠ વધુ સંગત જણાય છે.
स
ના
મા
य
ય
જો તેનૈવ વોધ્યતે એ પાઠ માનીએ, તો મધ્યમવ્રુદ્ધિત્તિ એવો પાઠ વધુ સંગત ગણાય. જેથી પટુબુદ્ધિ હેતુ વડે બોધ કરાય, મધ્યમબુદ્ધિ પણ હેતુ વડે જ બોધ કરાય એમ. સંગત અર્થ નીકળે. પણ એમ કરવામાં પટુધી અને મધ્યમધી વચ્ચે ભેદ ન રહે. અને “દૃષ્ટાન્તનું કથન કરવું.” એ વાત કહેવાની રહી જ જાય. એટલે દૃષ્ટાન્તનૈવ પાઠ સંગત લાગવાથી એ પ્રમાણે અર્થ લીધો છે.)
પણ જે ઈતર=જધન્યબુદ્ધિવાળો છે, તે હેતુ અને દષ્ટાન્ત વડે પણ બોધ ન પામે. એટલે જ શ્રોતા તરીકે પટુધી, મધ્યમી એમ બે જ લેવા.
૧૨૮
स