________________
.
આજી િદશવૈકાલિકસૂર ભાગ-૧ ડિજી અધ્ય. ૧ નિયુક્તિ - ૪૮ ૧૩
भेदात्, भावतश्चित्रः, क्रोधादिपरित्यागरूपत्वात्तस्येति, उक्तं च-"दव्वे भावे अ तहा दुहा ( "-विसग्गो चउव्विहो दव्वे । गणदेहोवहिभत्ते भावे कोहादिचाओ त्ति ॥१॥ काले ..
गणदेहाणं अतिरित्तासुद्धभत्तपाणाणं । कोहाइयाण सययं कायव्वो होइ चाओ त्ति | રા” ૩ો વ્યુત્સઃ,
હવે વ્યુત્સર્ગ કહેવાય છે. (બુત્સર્ગ એટલે ત્યાગ)
તે બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. ન દ્રવ્યથી વ્યુત્સર્ગ ચાર પ્રકારે છે. ગણવ્યુત્સર્ગ, શરીરવ્યુત્સર્ગ, ઉપધિવ્યુત્સર્ગ અને ને
આહારવ્યુત્સર્ગ. આમ ગણાદિ ચારભેદથી ચાર પ્રકારે છે. | ભાવથી વ્યુત્સર્ગ અનેક પ્રકારે છે. કેમકે ભાવવ્યુત્સર્ગ ક્રોધાદિદોષોનાં પરિત્યાગરૂપ છે. (અને ક્રોધાદિ દોષો અનેક હોવાથી તેના ત્યાગરૂપ વ્યુત્સર્ગ પણ અનેક પ્રકારનો બને.)
કહ્યું છે કે (૧) દ્રવ્યમાં અને ભાવમાં એમ બે પ્રકારે વ્યુત્સર્ગ છે. દ્રવ્યમાં ચાર પ્રકારે [1 છે. ગણ, ઉપધિ, દેહ, ભોજન એ ચારની અપેક્ષાએ ચાર પ્રકારે છે. ભાવવ્યત્સર્ગ એટલે ? Fા ક્રોધાદિનો પરિત્યાગ કરવો તે. | (૨) યોગ્યકાળ ગચ્છ અને દેહનો ત્યાગ કરવાનો હોય છે. વધી પડેલા ભક્તપાનનો I તથા અશુદ્ધ, દોષિત ભક્ત-પાનનો ત્યાગ કરવાનો હોય છે. ક્રોધાદિનો સતત ત્યાગ Fિ કરવાનો હોય છે. શાસ્ત્રાધ્યયન થઈ જાય, શિષ્યો તૈયાર થઈ જાય, ગચ્છ સાચવનાર નિ કે પણ તૈયાર થાય તે કાળે આચાર્ય ગચ્છનો ત્યાગ કરી જિનકલ્પ સ્વીકારે, શરીર ક્ષીણ | ના થાય, આયુ અલ્પ હોય તો અનશન કરી દેહનો ત્યાગ કરે... અકાળે ગચ્છ-દેહનો ત્યાગ જ્ઞા| - કરવાનો નથી, એ દર્શાવવા માટે મને શબ્દ લખેલો છે.
વ્યુત્સર્ગ કહેવાઈ ગયો. (આમ તો કાયોત્સર્ગ શબ્દ અભ્યત્તરતા તરીકે પ્રસિદ્ધ છે, ના એ પણ એને બદલે વ્યુત્સર્ગ શબ્દ વધુ ઉચિત લાગે છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ એમ 1
એકજ ભેદ મળે. ગણનો ત્યાગ, ભકૃતપાનાદિનો ત્યાગ વગેરે બધાનો સંગ્રહ કરવાનો | | રહી જાય. જયારે વ્યુત્સર્ગ શબ્દથી બધા જ લઈ શકાય. વ્યુત્સર્ગ એટલે ત્યાગ ! કોનો . [ત્યાગ ? એ પ્રશ્નના ઉત્તર રૂપે કાયા, ગણ વગેરે બધી વસ્તુનો ત્યાગ ગણી શકાય.) : • 'अभितरओ तवो होइ 'त्ति, इदं प्रायश्चित्तादि व्युत्सर्गान्तमनुष्ठानं मा लौकिकैरनभिलक्ष्यत्वात्तन्त्रान्तरीयैश्च भावतोऽनासेव्यमानत्वान्मोक्षप्राप्त्यन्तर
F
=