________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ "इंदिअकसायजोए डुच्च संलीणया मुणेयव्वा । तहय विवित्ताचरिआ पण्णत्ता | वीरागेहिं ॥ १ ॥ " तत्र श्रोत्रादिभिरिन्द्रयैः शब्दादिषु सुन्दरेतरेषु रागद्वेषाकरणमिन्द्रियसंलीनतेति, उक्तं च - "सद्देसु अ भद्दयपावएसु सोअविसयमुवगएसु । तुट्ठेण व रुट्टेण व समणेण सया ण होअव्वं ॥ १ ॥ " एवं शेषेन्द्रियेष्वपि वक्तव्यम्, यथा - "रूवेसु अ भद्दगपावएसु" इत्यादि । उक्तेन्द्रियसंल्लीनता, अधुना कषायसंलीनता सा च तदुदयनिरोधोदीर्णविफलीकरणलक्षणेति, उक्तं च- "उदयस्सेव निरोहो उदयं पत्ताण वाऽफलीकरणं । जं इत्थ कसायाणं कसायसंलीनता एसा ॥१॥" इत्यादि, उक्ता कषायसंलीनता, साम्प्रतं योगसंलीनता-सा पुनर्मनोयोगादीनामकुशलानां निरोधः कुशलानामुदीरणमित्येवंभूतेति, उक्तं च - " अपसत्थाण निरोहो जोगाणमुंदीरणं च. कुसलाणं । कज्जम्मिय विहिगमणं जोए संलीणया भणिआ ॥१॥" इत्यादि । उक्ता योगसंलीनता, अधुना विविक्तचर्या, सा पुनरियम् - " आरामुज्जाणादिसु श्रीपसुपंडगविवज्जिएस जं ठाणं । फलगादीण य गहणं तह भणियं एसणिज्जाणं ॥१॥" गता विविक्तचर्या, उक्ता संलीनता ।
न
S
त
- ४७
૧૧૨
त
H
હવે સંલીનતા કહેવાય છે.
આ સંલીનતા ઈન્દ્રિયસંલીનતા વગેરે ભેદથી ચાર પ્રકારે છે.
કહ્યું છે કે ઈન્દ્રિય, કષાય અને યોગને આશ્રયીને સંલીનતા જાણવી. તથા વિવિતચર્ચા વીતરાગો વડે કહેવાયેલી છે. (એ પણ સંલીનતા જ છે.)
जि
न
न
તેમાં સારા કે ખરાબ એવા શબ્દ, રૂપ, ગંધાદિ વિષયોમાં કાન વગેરે ઈન્દ્રિયો વડે રાગ અને દ્વેષ ન કરવા એ ઈન્દ્રિયસંલીનતા.
शा
शा
저
स
કહ્યું છે કે ‘શ્રોત્રના વિષયને પામેલા એવા સારા અને ખરાબ શબ્દોને વિશે સાધુએ સદા માટે ખુશ કે દુઃખી થવું ન જોઈએ.'
ना
ना
य
य
खेम जाडीनी इन्द्रियोमां पा सम से छात. रूपेसु अ भद्दगपावगेसु ઈન્દ્રિયસંલીનતા કહેવાઈ ગઈ.
હવે કષાયસંલીનતા કહેવાય છે. તે બે પ્રકારની છે. (૧) કષાયોના ઉદયને અટકાવવો તે. (૨) ઉદયમાં આવી ચૂકેલા કષાયોને નિષ્ફળ કરવા તે. (સ્થૂલભાષામાં કહીએ તો મનમાં પણ કષાય ન જાગવા દેવો તે ઉદયનિરોધ ! જ્યારે મનમાં જાગેલા કષાયોને વચન-કાયામાં ન જવા દેવા... એ ઉદીર્ણવિફલીકરણ કહેવાય.)