________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૪૬ સ્થાન ઉભા રહેવું, બેસવું વગેરે કરવાની ઈચ્છા કરે, તેને જોઈ-પ્રમાર્જીને પછી જ તે જ સ્થાન ઉપર સ્થાન ઉપવેશનાદિ કરે. (એ પ્રેક્ષા છે.)
(૧૫) આ પ્રેક્ષા છે. ઉપેક્ષા બે પ્રકારે જાણવી. વ્યાપારોપેક્ષા અને અવ્યાપારોપેક્ષા. વ્યાપારોપેક્ષા દા.ત. ગામનો.
(૧૬) આ ઉપેક્ષક છે = કાળજી કરનારો છે. (૧૫મી ગાથાનો મસ શબ્દ ૧૬મી | ગાથા સાથે જોડાયેલો છે.) અવ્યાપારોપેક્ષા દા.ત. આ કાર્યના વિનાશ કરનારાને કહેવું કે તું શા માટે ઉપેક્ષે છે ? અર્થાત્ એની કાળજી કરતો નથી ?
અહીં ઉપેક્ષાસંયમમાં બંને પ્રકારની ઉપેક્ષાનો અધિકાર છે.
(૧૭) વ્યાપારોપેક્ષા : આમાં સીદાતા સાંભોગિક સાધુઓને પ્રેરણા કરે. પ્રાચીનકા ન કાર્ય આવી પડેન શાસનનું કામ આવી પડે તો અસાંભોગિકને પણ પ્રેરણા કરે. હું ' (૧૮) અવ્યાપારોપેક્ષા ઘણાં પ્રકારના કાર્યોમાં સીદાતા ગૃહસ્થને પ્રેરણા ન કરે (કે | તમે આ કાર્ય કરો...) આ ઉપેક્ષાનો સંયમ છે.
(૧૯) જો ગૃહસ્થ હાજર હોય તો પાદપ્રમાર્જન ન કરવામાં સંયમ છે અને જો તે સાગારિક, ગૃહસ્થ ન હોય તો પાદપ્રમાર્જન કરવામાં સંયમ છે. (ગામમાં પ્રવેશ, ની નિર્ગમાદિ વખતે પાદપ્રમાર્જન કરવાની જે વિધિ છે, તે અંગે આ કથન છે.)
(૨૦) ભોજન કે પાણી જીવ વગેરેથી સંસકૃત વહોરાઈ જાય, અથવા તો (આધાકર્માદિદોષથી) અવિશુદ્ધ વહોરાઈ જાય. અથવા તો જે ઉપકરણ-ભોજનાદિ વધી નિ પડેલા હોય...
(૨૧) દુષ્ટ તેનું પરિઝાપન કરવાની વિધિ કરવાથી અપહૃત્યસંયમ થાય. તથા દુષ્ટ ન Lઅને દુષ્ટ વચનનું રુંધન અને શુભ મન-વચનની ઉદીરણા.
(૨૨) આ મન-વચન સંયમરૂપ બે સંયમ છે. કાયસંયમમાં વળી આ પ્રમાણે કે LI અવશ્ય કરવાયોગ્ય કાર્યમાં જે ગમનાગમન કરવું પડે, તેને ઉપયોગપૂર્વક સમ્યફ : રીતે કરે.
(૨૩) પણ જો એવું કોઈ કાર્ય ન હોય તો પછી સાધુ કાચબાની જેમ હાથ,પગ,શરીરને સુસમાહિત, સંકુચિત, નિયંત્રિત, સ્થિર કરી દે. આવા સ્થિર રહેલા * સાધુને કાયસંયમ થાય.
૧૭ પ્રકારનો સંયમ કહેવાઈ ગયો. પ્રશ્ન : પરમાર્થથી તો અહિંસા પોતે જ સંયમ છે. એટલે અહિંસા શબ્દથી સંયમ