________________
* *
*
*
હાલ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ ટકા સુકા અધ્ય. ૧ નિર્યુક્તિ - ૪૫ - ક કરેલો, માત્ર એનો ઉપ શબ્દથી જ ઉલ્લેખ કરેલો છે.)
- તેમાં દ્રવ્યને આશ્રયીને પૂર્ણકલશાદિ મંગલ છે. આ શબ્દથી સાથિયો વગેરેનો . - પરિગ્રહ કરવો.
ધર્મ જ ભાવમંગલ છે. ગાથામાંનો તુ શબ્દ અવધારણમાં છે. પ્રશ્ન : ધર્મ જ કેમ ભાવમંગલ છે ?
ઉત્તર ક્ષમા વગેરે રૂપ ધર્મથી મોક્ષ થાય છે, માટે તે ભાવધર્મ છે. ટૂંકમાં ક્ષમા વગેરે - જીવને ભવમાંથી ગાળી નાંખે છે. બહાર કાઢે છે, માટે ભાવધર્મ છે.
આ ભાવધર્મ જ ઉત્કૃષ્ટ-પ્રધાન છે. કેમકે તે એકાન્તિક છે અને આત્મત્તિક છે. ' પૂર્ણકલશાદિ ઉત્કૃષ્ટમંગલ નથી. કેમકે તે અનૈકાન્તિક છે અને અનાત્યન્તિક છે. (ફલ અવશ્ય આપે તે એકાન્તિક. કોઈપણ વિદનો જેને ખતમ ન કરી શકે. જે પોતાનું ફળ | સંપૂર્ણ આપે તે આત્મત્તિક...).
, મ
બ
A
साम्प्रतं 'यथोद्देशं निर्देश' इतिकृत्वा हिंसाविपक्षतोऽहिंसा, तां प्रतिपादयन्नाह -
हिंसाए पडिवक्खो होइ अहिंसा चउव्विहा सा उ । दव्वे भावे अ तहा मै | अहिंसऽजीवाइवाओत्ति ॥४५॥
હવે ગાથામાં જે ક્રમથી શબ્દોનો ઉલ્લેખ હોય તે ક્રમથી તેનું વર્ણન કરવું એમ ત્તિ હોવાથી હિંસાનાં વિપક્ષ તરીકે જે હિંસા છે, તેનું પ્રતિપાદન કરતાં કહે છે કે (થપ્પો વિ તે મંત્રમુઠુિં આટલા શબ્દો પછી હિંસા શબ્દ આવેલો છે. એટલે તેનું જ વર્ણન કરાય ?
- ' નિર્યુક્તિ-૪૫ ગાથાર્થ હિંસાનો પ્રતિપક્ષ અહિંસા છે તે ચાર પ્રકારે છે. દ્રવ્યમાં અને ના ભાવમાં, અહિંસા-અજીવાતિપાત સમાનાર્થી શબ્દો છે. ___व्याख्या-तत्र प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा, अस्याः हिंसायाः किम् ?- य प्रतिकूलः पक्षः प्रतिपक्षः-अप्रमत्ततया शुभयोगपूर्वकं प्राणाव्यपरोपणमित्यर्थः, किम् ?भवत्यहिंसेति, तत्र 'चतुर्विधा' चतुष्प्रकारा अहिंसा, 'दव्वे भावे अ'त्ति द्रव्यतो * भावतश्चेत्येको भङ्गः, तथा द्रव्यतो नो भावतः तथा न द्रव्यतो भावतः, तथा न द्रव्यतो* न भावत इति तथाशब्दसमुच्चितो भङ्गत्रयोपन्यासः, अनुक्तसमुच्चयार्थकत्वादस्येति, * उक्तं च "तथा समुच्चयनिर्देशावधारणसादृश्यप्रकारवचनेष्वित्यादि", तत्रायं