________________
શ્ન
*
*
5
,
IN દશવૈકાલિકસૂર ભાગ-૧
) અધ્ય. ૧ નિયુક્તિ - ૪૩ કું है इतीत्रन्प्रत्ययान्तस्य चरित्रमिति भवति, चरन्त्यनिन्दितमनेनेति चरित्रं क्षयोपशमरूपं ( ॥ तस्य भावश्चारित्रम्, अशेषकर्मक्षयाय चेष्टेत्यर्थः, ततश्चारित्रमेव धर्मः चारित्रधर्म इति ।
चः समुच्चये । अयं च श्रमणधर्म एवेत्याह-चारित्रधर्मः श्रमणधर्म इति, तत्र श्राम्यतीति શ્રમUT: ‘ત્યયુટ વહુનમ્' (To ૩--) રૂતિ વચનાત્ ર્તરિ ન્યુ, ી श्राम्यतीति-तपस्यतीति, एतदुक्तं भवति-प्रव्रज्यादिवसादारभ्य सकलसावद्ययोगविरतौ गुरूपदेशादनशनादि यथाशक्त्याऽऽप्राणोपरमात्तपश्चरतीति, उक्तं च-"यः समः | सर्वभूतेषु, त्रसेषु स्थावरेषु च । तपश्चरति शुद्धात्मा, श्रमणोऽसौ प्रकीर्तितः ॥१॥" इति, | तस्य धर्मः स्वभावः श्रमणधर्मः, स च क्षान्त्यादिलक्षणो वक्ष्यमाण इति गाथार्थः । | ટીકાર્થ : લોકોત્તર એટલે કે લોકપ્રધાન ધર્મ બે પ્રકારે છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મ. ત તેમાં શ્રત એટલે દ્વાદશાંગી. તેનો ધર્મ તે શ્રતધર્મ. ઘ7 શબ્દ વિશેષણ અર્થવાળો છે.]
પ્રશ્ન : શું વિશેષણાર્થ દર્શાવે છે ?
ઉત્તર : સ્વાધ્યાયરૂપ શ્રુત તત્ત્વચિંતામાં ઉપયોગી છે, અને તત્ત્વચિંતા થાય એટલે , LIધર્મ થાય. આમ તત્ત્વચિંતામાં ધર્મનો હેતુ હોવાથી તે શ્રત ધર્મ છે.
લોકોત્તર ભાવધર્મનો બીજો ભેદ છે. ચારિત્રધર્મ.
તેમાં ધાતુ ગતિ અને ભક્ષણ એ બે અર્થમાં વપરાય છે, આ ધાતુને વ્યાકરણના નિયમ પ્રમાણે ઇતનું પ્રત્યય લાગવાથી ઇત્રનું પ્રત્યયાન્ત ચર ધાતુનું ચરિત્ર રૂપ થાય છે
1
[E
r
E
F
=
[, જેના વડે જીવ અનિંદિતપણે ચરે તે ચરિત્ર. એ ક્ષયોપશમરૂપ છે. તેનો ભાવ-તત્પણું Pી એટલે ચારિત્ર. તમામ કર્મોનો ક્ષય કરવા માટે ચેષ્ટા એ પ્રમાણે અર્થ થાય. એટલે ચારિત્ર " "એ જ ધર્મ. આમ ચારિત્રધર્મ શબ્દ બને. | શબ્દ સમુચ્ચય અર્થમાં છે.
આ ચારિત્રધર્મ તરીકે શ્રમણધર્મ જ છે. એ જ વાત ગાથામાં કરે છે કે “ચારિત્રધર્મ | [શ્રમણધર્મ છે.”
1 તેમાં શ્રત રૂતિ શ્રમUT: એમ કર્તા અર્થમાં મન પ્રત્યય લાગ્યો છે. શ્રાતિ I એટલે તપસ્યતિ
કહેવાનો ભાવ એ છે કે દીક્ષાનાં દિવસથી માંડીને તમામ સાવઘયોગોની વિરતિ * થયે છતે ગુરુનાં ઉપદેશ પ્રમાણે પોતાની શક્તિ પ્રમાણે જ્યાં સુધી પ્રાણોનો વિનાશ ન