________________
મ
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિર્યુકિત - ૪૦ તો એ જ દર્શાવવું જોઈએ. “સૂત્ર માત્ર સૂચન જ કરે.” એ ન્યાય છે અને એટલે એ સૂચન અનુસારે બીજી બાબતો જાતે સમજી લેવાની હોય છે. અને માટે આ અસ્તિòાય શબ્દ ઉપલક્ષણ રૂપ સમજવો. અને એટલે અસ્તિાયથર્મ રૂપ આખા શબ્દના એક અવયવરૂપ જે અસ્તિજાય શબ્દ છે. તે અવયવમાં જ અસ્તાયધર્મ રૂપ આખા શબ્દનો ઉપચાર કરવાથી અહીં અસ્તિજાય શબ્દથી અસ્તિાયધર્મ લેવાનો છે.
दा
(જે શબ્દ પોતાના અર્થ સાથે બીજા અર્થને પણ સૂચવનારો બને, તે શબ્દ ઉપલક્ષણ કહેવાય. દા.ત. ગુરુ શિષ્યને કહે કે “પાણી લાવો” એટલે શિષ્ય પાણી-પાત્રી-લુણું એ ત્રણેય લઈ જાય. અહીં પાણી. શબ્દથી શિષ્ય પાત્રી-લુણુંનો પણ બોધ કરી લીધો. તો પાણી શબ્દ પોતાનો અર્થ પાણી અને પાત્રી-લુણું એ બીજા બે અર્થ આમ ત્રણ અર્થને જણાવનાર ન્યો. એટલે તે ઉપલક્ષણ કહેવાય. પ્રસ્તુતમાં અસ્તિનાય શબ્દ અસ્તિાયધર્મ ને જણાવનાર છે, એટલે તે ઉપલક્ષણ છે.
તથા કોઈકનું નામ શીલદર્શન છે. ગુરુ એને માત્ર શીલ શબ્દથી બોલાવે તો પણ 1 એનો અર્થ તો બધા શીલદર્શન જ સમજે છે. એટલે શીલદર્શન આખું નામ શીલ નામના ત # એકજ અવયવથી કહેવાઈ જતું હોવાથી અહીં અવયવમાં સમુદાયનો ઉપચાર કરેલો સ્મે કહેવાય. )
य
ગાથામાં જે પ્રચારધર્મ શબ્દ છે, એના વડે દ્રવ્યધર્મનો એકદેશ-ભાગ કહ્યો. દ્રવ્યધર્મ ઘણો મોટો છે, એના એક ભાગરૂપ જ આ પ્રચારધર્મ છે.)
“ભાવધર્મ” એ શબ્દ વડે ભાવધર્મનું સ્વરૂપ કહ્યું.
न
હવે સૌથી પહેલાં દર્શાવેલ દ્રવ્યધર્મનાં સ્વરૂપને કહેવાની ઈચ્છાથી કહે છે કે દ્રવ્યનાં
УТ
शा
저
જે ઉત્પાદ-વિગમ વગેરે પર્યાયો છે, તે દ્રવ્યનાં ધર્મો કહેવાય. તેથી દ્રવ્યધર્માં: આમ દ્રવ્યધર્મો કહેવાયા.
**
स्त
ઉત્તર : જો અમે દ્રવ્યધર્મ એમ એકવચનથી નિર્દેશ કરીએ, તો કદાચ કોઈક એમ સમજે કે એવું પણ કોઈ દ્રવ્ય છે કે જેમાં માત્ર એક ધર્મ પણ રહેલો હોય. અર્થાત્ એ ધર્મ બીજા ધર્મોથી અસંસત હોય છે.” પણ હકીકત એ છે કે અન્યધર્મોથી અસંસક્ત એવો એક દ્રવ્યધર્મ ક્યાંય નથી. કેમકે કોઈપણ દ્રવ્યમાં અનંતા ધર્મો છે. એટલે કોઈપણ ધર્મ
८७
E
ना
ય
પ્રશ્ન : આપણે તો દ્રવ્યધર્મ બતાવવાનો હતો. અહીં દ્રવ્યધર્માં: કેમ બતાવ્યા. અર્થાત્ દ્રવ્યના ઘણાં બધા ધર્મો બતાવવાની શી જરૂર ? એક જ ધર્મ બતાવવાની વાત હતી ને ?
E