________________
अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं चउत्थं कायदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ કાળ કેવળજ્ઞાનીએ જાણેલો છે. અનિક્રિય એટલે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય રહિત, તે સિદ્ધજ છે. અને સિદ્ધ સાદિ અનન્ત કાળ પર્યન્ત છે, તેથી ‘સારૂપ બનવસિર'–સાદિ અનન્ત કાળ કહ્યો છે. “સરિયમપુનત્તા '-ઇત્યાદિ. અહીં અપર્યાપ્ત લબ્ધિ અને કરણની અપેક્ષાએ જાણવા. કારણ કે બન્ને પ્રકારે અપર્યાપ્ત પર્યાય જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. એ પ્રમાણે પંચેન્દ્રિય અપર્યાપ્ત સુધી કહેવું. અને તે સુગમ હોવાથી સ્વયં વિચારવું. અહીં અનિદ્રિય સંબન્ધ ન કહેવું. કારણ કે તે પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ વિશેષણ રહિત છે. “સફંડિયન્નતા મતે'! ઇત્યાદિ. અહીં પર્યાપ્ત લબ્ધિની અપેક્ષાએ જાણવો અને તે પર્યાપ્તપણે વિગ્રહગતિમાં પણ કરણ અપર્યાપ્તને પણ સંભવે છે, તેથી ‘ઉત્કૃષ્ટથી કંઈક અધિક બસોથી નવસોમાં સાગરોપમ સુધીનો કાળ હોય છે' એ ઉત્તર ઘટે છે. અન્યથા કરણપર્યાપ્તપણાનો કાળ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પ્રમાણ હોવાથી પૂર્વોક્ત ઉત્તર ઘટી શકતો નથી. એ પ્રમાણે ઉત્તર સૂત્રમાં પર્યાપ્તપણે લબ્ધિની અપેક્ષાએ જાણવું. એકેન્દ્રિય પર્યાપ્તસૂત્રમાં સંખ્યાતા હજાર વરસ જાણવા, કારણ કે એકેન્દ્રિય પૃથિવીકાયની ઉત્કૃષ્ટથી બાવીશ હજાર વરસની ભવસ્થિતિ છે, અપ્લાયની સાત હજાર વર્ષ, વાયકાયની ત્રણ હજાર વર્ષ અને વનસ્પતિકાયની દસ હજાર વરસની છે. તેથી કેટલાએક નિરન્તર પર્યાપ્ત ભવોની સંકલના વડે સંખ્યાતા હજાર વરસો ઘટે છે. બેઇન્દ્રિય પર્યાપ્ત સૂત્રમાં સંખ્યાતા વરસો હોય છે, કારણ કે બેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટથી ભવસ્થિતિનું પરિમાણ બાર વરસ છે, પણ સર્વ ભવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિનો સંભવ નથી, તેથી કેટલાએક નિરંતર પર્યાપ્તાના ભવોની સંકલના વડે પણ સંખ્યાતા વરસો જ હોય છે, પણ સંખ્યાતા સેંકડો કે સંખ્યાતા હજાર વરસો હોતા નથી. તે ઈન્દ્રિય પર્યાપ્તાના સૂત્રમાં સંખ્યાતા દિવસો છે, કારણ કે તેની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી પણ ઓગણ પચાસ દિવસ પ્રમાણ હોવાથી કેટલાક નિરંતર પર્યાપ્તાના ભવોની સંકલના વડે સંખ્યાતા દિવસો જ થાય છે. ચઉરિન્દ્રિય પર્યાપ્તાના સૂત્રમાં સંખ્યાતા માસ છે, કારણ કે તેઓની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી છ માસ પ્રમાણ હોવાથી કેટલાએક નિરંતર પર્યાપ્તાના ભવના. કાળની સંકલના કરતા છતાં પણ સંખ્યાતા મહીનાઓ જ થાય છે. પંચેન્દ્રિયસૂત્ર સુગમ છે. ૩ ઇન્દ્રિયદ્વાર સમાપ્ત. //પ૩૪ll,
||વડત્યંenયવર || सकाइए णं भंते! सकाइए त्ति कालतो केवचिरं होइ? गोयमा! सकाइए दुविहे पन्नत्ते, तं जहा-अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए', जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दो सागरोवमसहस्साई संखेज्जवाससमन्महियाई। अकाइए णं भंते! पुच्छा। गोयमा! अकाइए सादीए अपज्जवसिए। सकाइयअपज्जत्तए णं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं, एवं जाव तसकाइयअपज्जत्तए [सकाइयपज्जत्तए णं) पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं सागरोवमसयपुहुत्तं सातिरेग। पुढविकाइए णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं असंखेज्जं कालं, असंखेन्जाओ उस्सप्पिणिओसप्पिणीओ कालतो, खेत्ततो असंखेज्जा लोगा एवं आउ-तेउ-वाउ-काइया वि। वणस्सइकाइया णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणंतं कालं, अणंताओ उस्सप्पिणिओसप्पिणिओ कालओ, खेत्तओ अणंता लोगा, असंखेज्जा पुग्गलपरियट्टा, ते णं पुग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो। पुढविकाइए पज्जत्तए पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाई वाससहस्साई, एवं आऊ वि। तेउकाइए पज्जत्तए पुच्छा। गोयमा! १. पुढविकाइएणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहूत्तं उक्कोसेणं असंखेन्जं कालं, असंखेज्जाओ उस्सपिणि-ओसप्पिणीओ कालओ,
खेत्तओ असंखेज्जा लोगा। एवं आउ-तेउ-वाउक्काइया वि। वणस्सइकाइया पं० पुच्छा! गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतंकालं अणंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ अणंता लोगा, असंखेज्जा पोग्गलपरियट्टा, ते णं पोग्गुल પરિયડૂ માવતિયાણ અ ન્ન માનો તરૂણ મં! તસવરૂપ ત્તિ પુછી નો મા! - આ પ્રમાણે પાઠ મહાવીર વિદ્યાલયવાળી પુસ્તકમાં પ્રથમ આવેલ છે અને પૂર્વની ભાષાંતરવાળી પ્રતમાં પછી આપેલ છે, આ રીતે પાઠાંતર છે. બેંગ્લોરથી છપાયેલ પન્નવણામાં વિદ્યાલયવાળા ક્રમને યોગ્ય લખ્યો છે.
89