________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठावीसइमं आहारपयं पढमुद्देसस्स अत्थाहिगारपरूवणं पढमो उद्देसओ
|| અઠ્ઠાવીસમં ભાઠારવયં ||
|| पढमुद्देसरस अत्थाहिगारपरूवणं || || પદ્મમો દેસો ||
संच्चित्ताहरट्ठी केवैति किं व वि सव्वओ चेव । कैतिभागं सव्वे खलु परिणामे चेव बोधव्वे ॥ ऐगिंदिसरीरादी लोर्माहारे तहेव मैणभक्खी। एतेसिं तु पदाणं विभावणा होइ कायव्वा ॥ सू० - १ ||६४२ ।। અઠ્યાવીશમું આહાર પદ-પ્રથમ ઉદ્દેશક
(મૂળ) ૧ સચિત્તાહારી, ૨ આહારાર્થી, ૩ કેટલા કાળે આહાર કરે? ૪ શેનો આહાર કરે? ૫ સર્વતઃ–સર્વાત્મ પ્રદેશો વડે આહાર કરે? ૬ કેટલામો ભાગ આહાર કરે? ૭ સર્વ પુદ્ગલોનો આહાર કરે? ૮ કેવા રૂપે પરિણામ થાય? એકેન્દ્રિય શરીરાદિનો આહાર કરે? ૧૦ લોમાહાર અને ૧૧ મનોભક્ષી–એ પદોની અહીં વિભાવના–વ્યાખ્યા કરવાની છે. ।।૧।।૬૪૨॥ (ટી૦) એમ ‘કર્મવેદવેદગ' નામે સત્યાવીશમાં પદની વ્યાખ્યા કરી, હવે અઠ્યાવીશમા પદનો પ્રારંભ કરાય છે. તેનો સંબંધ આ પ્રમાણે છે–પૂર્વના પદમાં ના૨કાદિ ગતિને પ્રાપ્ત થયેલા જીવોનો કર્મના વેદનરૂપ પરિણામ કહ્યો, હવે અહીં આહાર પરિણામ કહે છે. તે વિષે આ બે સંગ્રહણી ગાથાઓ કહેવામાં આવી છે–‘સવિત્તાહારટ્ટી' ઇત્યાદિ. ૧ સચિત પદ વડે સહિત પ્રથમ અધિકાર, અને તે આ પ્રમાણે—‘નેરડ્યા નું મંતે! સિચિત્તાહારા, વિત્તાહારા'-‘હે ભગવન્! નૈયિકો સચિત આહારવાળા કે અચિત્તાહારવાળા છે’ ઇત્યાદિ. ૨ ‘આહારાર્થી’–આહારની ઇચ્છાવાળા–એ સંબન્ધે બીજો અધિકા૨,જેમકે ‘હે ભગવન્!નૈયિકો આહા૨ની ઇચ્છાવાળા છે’? ૩ ‘òવતિ' કેટલા કાળે આહા૨ની ઇચ્છા ઉત્પન્ન થાય છે–ઇત્યાદિ રૂપ ત્રીજો અધિકા૨, ૪ ‘f’ શેનો આહાર કરે છે?–એ પદસહિત ચોથો અધિકાર, ૫ ‘સર્વતઃ' એ પદસહિત પાંચમો અધિકાર, તે આ પ્રમાણે—નૈરયિકો સર્વતઃ–સર્વ આત્મપ્રદેશો વડે આહાર કરે’–ઇત્યાદિ. ‘વેવ' શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. ૬ ‘ઋતિમાં' ગ્રહણ કરેલા પુદ્ગલોનો કેટલામો ભાગ આહા૨ ક૨ે છે–ઇત્યાદિ છઠ્ઠો અધિકાર, ૭ ‘સવ્વુ’જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે બધાનો આહાર કરેછે કે બધાનો આહાર કરતો નથી–ઇત્યાદિરૂપ સાતમો અધિકાર, ૮ પરિણામરૂપ આઠમો અધિકાર. તે આ પ્રમાણે– ‘નૈરયિકો જે પુદ્ગલોને આહા૨પણે ગ્રહણ કરે છે તે પુદ્ગલોને તેઓ કેવા સ્વરૂપે વારંવાર પરિણમાવે છે–ઇત્યાદિ રૂપ પરિણામાધિકાર. ૯ એકેન્દ્રિયાદિ શરીરરૂપ નવમો અધિકાર. તે આ પ્રમાણે ‘હે ભગવન્! નૈયિકો શું એકેન્દ્રિય શરીરોનો આહાર કરે, યાવત્ પંચેન્દ્રિયશરીરોનો આહાર કરે? ૧૦ લોભાહારની વક્તવ્યતારૂપે દસમો અધિકાર. ૧૧ અને મનોભક્ષીની વક્તવ્યતારૂપ અગિયારમો અધિકાર છે–ઇત્યાદિ. જેમકે હે ભગવન્! નૈયિકો ઓજઆહા૨વાળા અને મનોભક્ષી–મન વડે ભક્ષણ કરવાના સ્વભાવવાળા હોય છે? એ સામાન્ય પણે હમણાંજ નામમાત્ર વડે કહેલા પદોના અર્થાધિકારોની વિભાવના–વિસ્તારથી અર્થનું પ્રકાશન કરવા યોગ્ય છે એ સૂત્રકારનું વચન છે. ।।૧।।૬૪૨॥
|| ઘડવીસફંડસુ સચિત્તાઠારવા ||
નેવા ાં ભંતે! વિ વિત્તાહારા, અશ્વિત્તાહારા, મીસાહારા? ગોયમા! તે સચિત્તાહારા, અશ્વિત્તાહારા, જો मीसाहारा, एवं असुरकुमारा जाव वेमाणिया । ओरालियसरीरी जाव मणूसा सचित्ताहारा वि अचित्ताहारा वि मीसाहारा वि।
|| ગેરફ૩ ૨-૮ માહારમિાડ્કારસત્તનું ||
रइया णं भंते! हन्ता गोयमा ! आहारट्ठी । णेरइयाणं भंते! केवतिकालस्स आहारट्टे समुप्पज्जति ? गोयमा ! रइयाणं आहारे दुविहे पण्णत्ते, त जहा -अ हा - आभोगणिव्वत्तिए य अणाभोगणिव्वत्तिए य । तत्थ णं जे से
255