________________
सत्तावीसइमं कम्मवेयवेयगपयं णाणावरणिज्जाइवेदएसु जीवाईसु कम्मपयडिवेय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २
|| सत्तावीसइमं कम्मवेयवेयगपयं ।। || णाणावरणिज्जाइवेदएसु जीवाईसु कम्मपयडिवेय परूवणं ।। कति णं भंते! कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ[कम्मपगडीओ पन्नत्ताओ।] तंजहा–णाणावरणिज्जंजाव अंतराइयं, एवं णेरइयाणं जाव वेमाणियाणं। जीवे णं भंते! णाणावरणिज्जं कम्मं वेदेमाणे कति कम्मपगडीओ वेदेति? गोयमा! सत्तविहवेदए वा अट्ठविहवेदए वा, एवं मणूसे वि। अवसेसा एगत्तेण वि पुहत्तेण वि णियमा अट्ठविहकम्मपगडीओ वेदेति जाव वेमाणिया। जीवाणं भंते! णाणावरणिज्जं कम्म वेदेमाणा कति कम्मपगडीओ वेति? गोयमा! सव्वे वि ताव होज्जा अट्ठविहवेदगा, १ अहवा अट्ठविहवेदगा य सत्तविहवेदगे य २, अहवा अट्ठविहवेदगा य सत्तविहवेदगा य ३, एवं मणूसा वि। दरिसणावरणिज्जं अंतराइयं च एवं चेव भाणियव्वं। वेदणिज्ज-आउअ-नाम-गोयाई वेदेमाणे कति कम्मपगडीओ वेदेति? गोयमा! जहा बंधवेयगस्स वेदणिज्जंतहा भाणियव्वं। जीवे णं भंते! मोहणिज्ज कम्मं वेदेमाणे कति कम्मपगडीओ वेदेति? गोयमा! णियमा अट्ठ कम्मपगडीओ वेदेति, एवं णेरइए जाव वेमाणिए, एवं पुहुत्तेण वि।।सू०-१।।६४१।। .
पण्णवणाए भगवईए सत्तावीसइमं कम्मवेदवेदयपयं समत्तं ।।
સત્યાવીસમું કર્મવેદવેદ પદ. (મૂ૦) હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણ, યાવત્
અંતરાય. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ વેદતો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ વેદે? હે ગૌતમ! સાત કર્મપ્રકૃતિઓનો વેદે કે, આઠ કર્મપ્રકૃતિઓ વેદ. એમ મનુષ્ય સંબન્ધ પણ કહેવું. બાકીના બધા એકવચન, અને બહુવચન વડે પણ અવશ્ય આઠ પ્રકૃતિઓ વેદે છે. એ પ્રમાણે યાવતું વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કર્મપ્રકૃતિઓ વે? હે ગૌતમ! ૧ બધા ય જીવો આઠ કર્મના વેદનારા હોય. ૨ અથવા આઠ કર્મના વેદનારા અને એક સાત કર્મનો વેદનાર હોય. ૩ અથવા આઠ કર્મના વેદનારા અને સાત કર્મના વેદનારા હોય. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. દર્શનાવરણીય અને અંતરાય સંબજો એમ જ કહેવું. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર ફર્મને વેદતો કેટલી કર્મપ્રવૃતિઓ વેદે? હે ગૌતમ! જેમ બંધકવેદકને વેદનીય કર્મ સંબંધે કહ્યું છે તેમ કહેવું. હે ભગવન્! મોહનીય કર્મ વેદતો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ વેદ? હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ વેદ. એ પ્રમાણે નૈરવિકથી આરંભી વૈમાનિક સુધી જાણવું. એમ બહુવચનની અપેક્ષાએ પણ સમજવું. l/૧//૬૪૧//
પ્રજ્ઞાપના ભગવતી સૂત્રના અનુવાદમાં સત્યાવીસમું કર્મવેદવેદન પદ સમાપ્ત. (ટી.) હવે સત્યાવીશમાં પદનો આરંભ થાય છે. તેમાં આ પ્રથમ સૂત્ર છે—“ અંતે!' હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? ઈત્યાદિ સૂત્ર સ્પષ્ટ છે. હવે કયું કર્મ વેદતો કેટલી કર્મપ્રકૃતિઓ વેદે? એ પ્રમાણે ઉદયની સાથે ઉદયના સબન્ધનો વિચાર કરે છે–‘નીવે નં અંતે! THવરબિન્ગ — વેપમાને 3 Hપાડીમો વેડ્ડ' હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદતો - કેટલી કર્મપ્રકૃતિઓ વેદે ઇત્યાદિ સૂત્ર સ્પષ્ટ છે. તેમાં સાત કર્મને વેદનાર ઉપશાન્તમોહી અથવા ક્ષીણમોહી હોય છે, કારણ કે તેઓને મોહનીય કર્મના ઉદયનો સંભવ નથી, બાકીના સૂક્ષ્મસંપાયાદિ આઠ કર્મના વેદક હોય છે. એ પ્રમાણે મનુષ્યપદને વિષે પણ કહેવું. નૈરયિકાદિ અવશ્ય આઠ કર્મના વેદનારા હોય છે. બહુવચનના વિચારમાં જીવપદ અને મનુષ્યપદમાં ત્રણ ભાગા હોય છે. તેમાં બધા ય આઠ કર્મના વેદનારા હોય એ પ્રથમ ભંગ. સાત કર્મનો વેદનાર એક હોય ત્યારે બીજો ભાગો, સાત કર્મના વેદક ઘણા હોય ત્યારે ત્રીજો ભાંગો હોય છે. બાકીના નૈરયિકાદિ પદોમાં આઠ કર્મના વેદનારા જ હોય છે. માટે ભાંગોનો અભાવ હોય
253