________________
छव्वीसतिमं कम्मवेयबंधपयं वेयणिज्जवेदएसु जीवाईसु कम्मपयडिबंध परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ પવિધબલ્પક અને એકવિધબલ્પક પદનો એક સાથે પ્રક્ષેપ કરતાં આઠ ભાંગા-એમ બધા મળી સત્યાવીશ ભાંગા થાય છે. l/૧//૬૩૯ો
|| वेयणिज्जवेदएसु जीवाईसु कम्मपयडिबंध परूवणं ।। जीवे णं भंते! वेयणिज्जं कम्मं वेदेमाणे कति कम्मपगडीतो बन्धति? गोयमा! सत्तविहबंधए वा अट्ठविहबन्धए वा छव्विहबन्धए वा एगविहबन्धए वा अबंधए वा, एवं मणूसे वि। अवसेसा णारगादीया सत्तविहबन्धगा अट्ठविहबन्धगा य, एवं जाव वेमाणिए। जीवा णं भंते! वेदणिज्जं कम्मं वेदेमाणा कति कम्मपगडीओ बंधति? गोयमा! सव्वे वि ताव होज्जा सत्तविहबन्धगा य अट्ठविहबंधगा य एगविहबन्धगा य १, अहवा सत्तविहबन्धगा य अट्ठविहबंधगा य एगविहबन्धगा य छव्विहबंधगे य २, अहवा सत्तविहबन्धगा य अट्ठविहबंधगा य एगविहबन्धगा य छव्विहबंधगा य ३, अबंधगेण वि समं दो भंगा भाणियव्वा ५, अहवा सत्तविहबन्धगा य अट्ठविहबन्धगा य एगविहबन्धगा य छव्विहबन्धए य अबंधए य चउभंगो, एवं एते णव भंगा। एगिंदियाणं अभंगयं, णारगादीणं तियभंगा जाव वेमाणियाणं। णवरं मणूसाणं पुच्छा। गोयमा! सव्वे वि ताव होज्जा सत्तविहबन्धगा य एगविहबन्धगा य, १ अहवा सत्तविहबन्धगा य एगविहबन्धगा य छव्विहबंधए य अविहबंधए य अबंधए य, एवं एते सत्तावीसं भंगा भाणियव्वा, जहा किरियासु पाणाइवायविरत्तस्स।
||आउयाइवेदएसु जीवाईसु कम्मपयडीबंध परूवणं ।। एवं जहा वेदणिज्जं जहा आउयं नामं गोयं च भाणियव्वं। मोहणिज्जं वेदेमाणे जहा बंधे णाणावरणिज्जं तहा भाणियव्वं ।।सू०-२।।६४०।।
पण्णवणाए भगवई छव्वीसइमं कम्मवेयबन्धपयं समत्तम् ।। (મૂળ) હે ભગવન્! વેદનીય કર્મ વેદતો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ!સાત કર્મ બાંધનાર, આઠ કર્મ બાંધનાર, છ કર્મ
બાંધનાર, એક કર્મ બાંધનાર અને અબન્ધક હોય. એમ મનુષ્ય સંબધે પણ જાણવું. બાકીના નારકાદિ સાત કર્મના બન્ધક અને આઠ કર્મના બન્ધક હોય. એમ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો વેદનીય કર્મ વેદતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! ૧ બધાય સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હોય. ૨ અથવા સાત ક બાંધનારા, આઠ કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધનાર હોય. ૩ અથવા સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. ૪-૫ અબંધકની સાથે પણ બે ભાંગા કહેવા. ૬-૯ અથવા સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા, એક કર્મ બાંધનાર અને એક અબંધક હોય-ઇત્યાદિ ચાર ભાંગા જાણવા. એ પ્રમાણે એ નવ ભાંગા થાય છે. એકેન્દ્રિયોને અભંગક-બીજા ભાંગા થતા નથી. નારકથી માંડી વૈમાનિક સુધી ત્રણ ભાંગા સમજવા. પરન્ત મનુષ્યો સંબંધે પ્રશ્ન કરવો. ૧ બધાય સાત કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હોય. ૨ અથવા સાત કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા, એક છ કર્મ બાંધનારો, એક આઠ કર્મ બાંધનારો અને એક અબંધક હોય-એમ ઉપર પ્રમાણે સત્યાવીશ ભાંગાઓ કહેવા. જેમ વેદનીય કહ્યું, તેમ આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ સંબન્ધ કહેવું. જેમ જ્ઞાનાવરણીયને વેદતા જેટલી પ્રકૃતિનો બંધ કહ્યો છે તેમ મોહનીય કર્મ વેદતા કહેવો. //રા/૬૪oil
પ્રજ્ઞાપના સૂત્રના અનુવાદમાં છવ્વીસમું કર્મવેદ બન્ધ પદ સમાપ્ત. (ટીવ) વેદનીય સૂત્રમાં એક કર્મનો બન્ધ કરનાર સયોગી કેવલી પણ હોય છે, કારણ કે તેને પણ વેદનીયનો ઉદય અને બન્ધનો સંભવ છે. અબન્ધક અયોગી કેવલી છે. કારણ કે તેને યોગ નહિ હોવાથી વેદનીય કર્મવેરવા છતાં પણ તેના બન્ધનો સંભવ નથી.
251