________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो उक्कोसठिइबंधगपरूवणं मज्झिमपरिणामे वा, एरिसए णं गोयमा! णेरइए उक्कोसकालठितीयं णाणावरणिज्जं कम्मं बंधति। केरिसए णं भंते!तिरिक्खजोणिए उक्कोसकालठितीयंणाणावरणिज्जंकम्मं बंधति? गोयमा!कम्मभूमए वाकम्मभूमगपलिभागी वा सण्णी पंचिंदिए सव्वाहिं पज्जत्तीहिं पज्जत्तए सेसं तं चेव जहा णेरइयस्सा एवं तिरिक्खजोणिणी वि मणूसे वि मणूसी वि, देव-देवी जहा णेरइए, एवं आउयवज्जाणं सत्तण्हं कम्माण। उक्कोसकालठितीयं णं भंते! आउयं कम्मं किं णेरइओ बंधति, जाव देवी बंधति? गोयमा! णो नेरइओ बंधइ, तिरिक्खजोणिओ बंधति, णो तिरिक्खजोणिणी बंधति, मणुस्सो वि बंधति, मणुस्सी वि बंधति, नो देवो बंधइ, णो देवी बंधइ। केरिसए णं भंते! तिरिक्खजोणिए उक्कोसकालठितीयं आउयं कम्मं बंधति? गोयमा! कम्मभूमए वा कम्मभूमगपलिभागी वा सण्णी पंचिंदिए सव्वाहिं पज्जत्तीहिं पज्जत्तए सागारे जागरे सुत्तोवउत्ते मिच्छद्दिट्ठी परमकण्हलेसे उक्कोससंकिलिट्ठपरिणामे, एरिसए णं गोयमा! तिरिक्खजोणिए उक्कोसकालठितीयं आउयं कम्मं बंधति। केरिसए णं भंते! मणूसे उक्कोसकालठितीयं आउयं कम्मं बंधति? गोयमा! कम्मभूमगे वा कम्मभूमगपलिभागी वा जाव सुत्तो(तो)वउत्ते सम्मदिट्ठी वा मिच्छद्दिट्टी वा कण्हलेसे वा सुक्कलेसे वा णाणी वा अण्णाणी वा उक्कोसं संकिलिट्ठपरिणामे वा [असंकिलिट्ठपरिणामे] वा तप्पाउग्गविसुज्झमाणपरिणामे वा, एरिसए णं गोयमा! मणूसे उक्कोसकालठिईयं आउयं कम्मं बंधति। केरिसिया णं भंते! मणुसी उक्कोसकालठितीयं आउयं कम्मं बंधइ? गोयमा! कम्मभूमिगा वा कम्मभूमगपलिभागी वा जाव सुत्तोवउत्ता सम्मदिट्ठीसुक्कलेसा तप्पाउग्गविसुज्झमाणपरिणामा, एरिसिया णं गोयमा! मणूस्सी उक्कोसकालठितीयं आउयं कम्मं बंधति, अंतराइयंजहा णाणावरणिज्जं ।।सू०-३६ ।।६३४॥ .
पण्णावणाए भगवईए तेवीसइमं कम्मपगडीपयं समत्तं ।। (મૂળ) હે ભગવન્! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મશું નૈરયિક બાંધે, તિર્યંચયોનિક બાંધે, તિર્યંચયોનિક સ્ત્રી બાંધે,
મનુષ્ય બાંધે, મનુષ્યસ્ત્રી બાંધે, દેવ બાંધે કે દેવી બાંધે? હે ગૌતમીનેરયિક પણ બાંધે, યાવત્ દેવી પણ બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો નારક ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ બાંધે? હે ગૌતમ! સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પર્યાયિઓ વડે ५यान, सा॥२-शानोपयोगवाणो, ता, श्रुतना 6योगाणो, मिथ्याष्टि, वेश्यावाणी, कृष्ट સંક્લિષ્ટપરિણામવાળો કે કાંઇક મધ્યમ પરિણામવાળો હોય, આવા પ્રકારનો નારક હે ગૌતમ! ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળું જ્ઞાનવરણીય કર્મ બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો તિર્યંચ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું જ્ઞાનવરણીય કર્મબાંધે? હે ગૌતમ! કર્મભૂમક-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો અથવા કર્મભૂમગપ્રતિભાગી-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાના જેવો સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પ્રયાતિઓ વડે પર્યાપ્ત–બાકી બધું નરયિકોની જેમ કહેવું. એમ તિર્યચસ્ત્રી, મનુષ્ય અને મનુષ્યસ્ત્રી સંબન્ધ પણ જાણવું. દેવ અને દેવીને નરયિકની પેઠે કહેવું. એ પ્રમાણે આયુષ્ય સિવાયની સાત કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટબન્ધ કરે છે. હે ભગવન્! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું આયુષ્ય કર્મ નરયિક બાંધે કે યાવત્ દેવી બાંધે?હે ગૌતમ! નરયિક ન બાંધે, તિર્યંચ બાંધે, તિર્યંચસ્ત્રી ન બાંધે, મનુષ્ય બાંધે, મનુષ્યસ્ત્રી પણ બાંધે, દેવ અને દેવી ન બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો તિર્યંચ ઉત્કૃષ્ટસ્થિતિવાળું આયુષ્ય કર્મ બાંધે? હે ગૌતમ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો કે કર્મભૂમકપ્રતિભાગી-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા જેવો, સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પતિઓ વડે પર્યાપ્ત, સાકારઉપયોગવાળો, જાગતો, શ્રુતના ઉપયોગવાળો, મિથ્યાષ્ટિ, પરમકૃષ્ણલેશ્યાવાળો અને ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામવાળો હોય, આવા પ્રકારનો તિર્યંચયોનિક હે ગૌતમ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય કર્મ બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું આયુષ્ય કર્મ બાંધે?
242