________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो सण्णीसु कम्मपयडीणं ठिइबंधपरूवणं असंखेज्जइभागेण ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । एवं देवगतिनामाए वि, णवरं जहन्नेणं . सागरोवमसहस्सस्स एवं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेवं पडिपुण्णं [बंधंति।] वेडव्वियसरीरणामाए पुच्छा। गोयमा ! जहन्नेणं सागरोवमसहस्सस्स दो सत्तभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणए, उक्कोसेणं दो पडिपुण्णे बंधंति । सम्मत्त-सम्मामिच्छत्त-आहारगसरीरनामाए तित्थगरणामाए किंचि [वि] बंधंति। अवसिहं जहा बेइंदियाणं, णवरं जस्स जत्तिया भागा तस्स ते सागरोवमसहस्सेण सह भाणियव्वा सव्वेसिं आणुपुव्वीए जाव अंतराइयस्स ||सू०-३३।।६३१।।
(મૂળ) હેભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના ત્રણ સમમાંશ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલીજ સ્થિતિ બાંધે. એ પ્રમાણે જેમ બેઇન્દ્રિયો સંબંધે પાઠ કહ્યો તે પ્રમાણે અસંશી પંચેન્દ્રિય સંબંધે પણ કહેવો. પરન્તુ જે પ્રકૃતિની સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી છે તેને હજાર ગુણા સાગરોપમ સહિત કહેવી. મિથ્યાત્વવેદનીય કર્મની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમની અને ઉત્કૃષ્ટથી પૂરા તેટલાજ સાગરોપમની બાંધે છે. નૈયિકાયુષ્યની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાંધે છે. એમ તિર્યંચાયુષ્યની પણ સ્થિતિ જાણવી. પરન્તુ તેની જઘન્યથી અન્તર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. એ પ્રમાણે મનુષ્યાયુષ્યની પણ સમજવી. દેવાયુષ્યની સ્થિતિ નારકાયુષ્યની પેઠે જાણવી. હે ભગવન્! અસંશી પેચેન્દ્રિય જીવો નરકાગતિ નામ કર્મની કેટલી સ્થિતિ બાંધે છે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના બે સમમાંશ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેજ સ્થિતિ બાંધે છે. એમ તિર્યંચગતિ નામ સંબન્ધ જાણવું. મનુષ્યગતિ નામ સંબન્ધે પણ એમજ સમજવું. પરન્તુ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના દોઢ સમમાંશ અને ઉત્કૃષ્ટ તેજ પૂરી સ્થિતિ બાંધે છે. એમ દેવગતિનામ કર્મ સંબન્ધ જાણવું. પરન્તુ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના એક સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ પૂરી તેજ સ્થિતિ બાંધે છે. વૈક્રિયશરીર નામ કર્મ સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના બે સમમાંશ અને ઉત્કૃષ્ટ તેજ પરિપૂર્ણ હજાર સાગરોપમના બે સપ્તમાંશ બાંધે છે. સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, આહારકશરીરનામ અને તિર્થંકરનામ કર્મનો કાંઇપણ બન્ધ કરતા નથી. બાકી બધું બેઇન્દ્રિયોની જેમ જાણવું. પરન્તુ જે પ્રકૃતિની સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી છે તે પ્રકૃતિની હજારગુણા સાગરોપમ સહિત કહેવી. એમ સર્વ પ્રકૃતિઓની અનુક્રમે સ્થિતિ યાવત્ અંતરાય સુધી જાણવી. ।।૩૩।।૬૩૧||
|| सण्णीसु कम्मपयडीणं ठिड्बंधपरूवणं ||
सण्णी णं भंते! जीवा पंचिंदिया णाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साई अबाहा० । सण्णी णं भंते! पंचिंदिया णिद्दापंचगस्स किं बंधंति ? गोयमा ! जहन्नेणं अंतोसागरोवमकोडाकोडीओ, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साइं अबाहा० । दंसणचउक्कस्स जहा णाणावरणिज्जस्स । सायावेदणिज्जस्स जहा ओहियाठिती भणिता तहेव भाणियव्वा, ईरियावहियबंधयं पडुच्च संपराइयबंधयं च । असातावेयणिज्जस्स जहा णिद्दापंचगस्स । सम्मत्तवेदणिज्जस्स सम्मामिच्छत्तवेदणिज्जस्स य जा ओहिया ठिती भणिया तं बंधंति । मिच्छत्तवेदणिज्जस्स जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ, उक्कोसेणं सत्तरिं सागरोवमकोडाकोडीओ, सत्त य वाससहस्साई
238