________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बारसमं सरीरपयं देवाणं बद्ध-मुक्कसरीरपरूवणा || કેવા વદ-મુવસરીરજીવા ||. वाणमंतराणं जहा नेरइयाणं ओरालिया आहारगा या वेठब्वियसरीरगा जहा नेरइयाणं, नवरं तासि णं सेढीणं विक्खंभसूई, संखेज्जजोअणसयवग्गपलिभागो पयरस्सा मुक्किल्लयाजहा[ओहिया] ओरालिया,[आहारगसरीरा जहा असुरकुमाराणं, (जहा नेरइयाणं)] तेया-कम्मया जहा एतेसि चेव वेउव्विता। जोइसियाणं एवं चेव, नवरं तासिणं सेढीणं विक्खंभसूई, बिछप्पनंगुलसयवग्गपलिभागो पयरस्स। वेमाणियाणं एवं चेव, नवरं तासि णं सेढीणंविक्खंभसूई अंगुल-बितीयवग्गमूलं तइयवग्गमूलपडुप्पन्नं,अहवणं अंगुलतइयवग्गमूलघणप्पमाणमेत्ताओ સેઢીગો, સેવંત વેવ સૂ૦-૮૪રા.
पनवणाए भगवईए बारसमं सरीरपयं समत्तं। (મૂ૦) હે ભગવન્! મનુષ્યોને કેટલાં પ્રકારના ઔદારિક શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે. તે આ પ્રમાણે–
બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે કદાચ સંખ્યાતા હોય અને કદાચિત્ અસંખ્યાતા હોય. જઘન્ય પદે સંખ્યાતા હોય છે કે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ હોય છે. અથવા ત્રણ યમલપદના ઉપર અને ચાર યમલપદની નીચે છે. અથવા પાંચમા વર્ગ વડે છઠ્ઠા વર્ગને ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલાં છે. અથવા છ— વાર છેદ આપી શકાય એટલા રાશિપ્રમાણ છે. ઉત્કૃષ્ટ પદે અસંખ્યાતા છે. અને તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી એક સંખ્યાનો પ્રક્ષેપ કરવાથી મનુષ્યો વડે સમગ્ર શ્રેણિ અપરાય છે. તે શ્રેણિના આકાશ પ્રદેશોનો અપહાર વિચારીએ તો તેઓ અસંખ્યાતા થાય છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂલ વડે ગુણતાં જે સંખ્યા આવે તેટલાં જાણવા. તેમાં જે મુક્ત શરીરો છે તે દારિક સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવા. હે ભગવન્! વૈક્રિયશરીર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! બે પ્રકારના છે. તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે સંખ્યાતા છે અને તે સમયે સમયે તેનો અપહાર કરતાં સંખ્યાતા કાળે સમયે અપહરાય પરન્તુ એમ અપહરાયેલાં નથી. તેમાં જે મુક્ત શરીરો છે તે સામાન્ય
દારિકની જેમ જાણવા. તેજસ અને કામણ શરીરો એને જેમ ઔદારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં વ્યંતરોને રિયિકોની પેઠે દારિક અને આહારક શરીરો કહેવાં અને વૈક્રિય શરીરો નરયિકોની પેઠે કહેવાં. પરંતુ તે શ્રેણિઓની વિષ્ઠભસૂચિ સંખ્યાતગુણ હીન) જાણવી. સંખ્યાતા સેકડો યોજનાના વર્ગ પ્રમાણ ખંડ પ્રતરને પૂરવા કે અપહરવામાં જાણવો. મુક્ત શરીરો દારિકની પેઠે જાણવા. આહારક શરીરો જેમ અસુરકુમારોના કહ્યાં તેમ કહેવાં. [આહારક શરીર જેમ નરયિકોને કહ્યા તેમ કહેવા - આ અર્થ ટીકાનુસારી છે.] તેજસ અને કાર્પણ શરીર એઓને વૈક્રિય શરીરો કહ્યાં છે તેમ કહેવાં. જ્યોતિષિકોને એમ જ સમજવું, પરન્તુ તે શ્રેણિઓની વિષ્કભસૂચિ પણ (સંખ્યાતગુણી) જાણવી. . બસો છપ્પન અંગુલના વર્ગ પ્રમાણ ખંડ પ્રતરને પૂરવામાં કે ઉપહાર કરવામાં જાણવો. વૈમાનિકો સંબંધે પણ એમજ જાણવું. પરન્તુ તે શ્રેણિઓની વિખ્રભસૂચિ અંગુલના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશપ્રમાણ જાણવી. અથવા અંગુલના ત્રીજા વર્ગમૂળના ઘનપ્રમાણ જાણવી. ૮૪૧૩
* પ્રજ્ઞાપના સૂત્રના અનુવાદમાં બારમું શરીરપદ સમાપ્ત. (20) મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીરો ‘ચા' કદાચિત્ સંખ્યાતા હોય અને કદાચિત્ અસંખ્યાતા હોય. અહીં તાત્પર્ય એ १. आहारगसरीरा जहा असुरकुमाराणं अयं पाठभेदः केवलं पु. २ प्रतौ लेखकलिखित आसीत् किन्तु शोधकेन परावृत्त्य
आहारगसरीरा जहा नेरइयाणं इति कृत्वा पुनः एतदुपरि जहा असुरकुमाराणं इति टिप्पणी लिखिता वर्तत। (महावीरविद्यालयप्रकाशितपुस्तके) ૨. ટીકામાં વ્યાખ્યા નહીં નેરાાં ની છે.
418