________________
एक्करसमं भासापयं मंदकुमाराइंभासासन्नापरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग १ સામર્થ્યવાળા વિનીત સ્ત્રી વગેરે શિષ્યગણને પ્રેરણા કરનારી હોય. જેમકે ‘અમુક બ્રાહ્મણી કે સાધ્વી આજે શુભ નક્ષત્ર છે તેથી અમુક અંગ કે શ્રુતસ્કંધનો પાઠ કરે-ઇત્યાદિ પ્રજ્ઞાપની છે, કેમકે તે નિર્દોષ છે. તેથી અન્ય ભાષા સ્વ અને પારને પીડાજનક હોવાથી અસત્ય છે અને તેથી તે અપ્રજ્ઞાપની છે. ૮૩૭૯ अह भंते। जातीति इत्थिपण्णवणी, जातीति पुमपण्णवणी, जातीति णपुंसगपण्णवणी, पण्णवणी णं एसा भासा, न एसा भासा मोसा? हंता! गोयमा! जातीति इत्थिपण्णवणी, जातीति पुमपण्णवणी, जातीति णपुंसगपण्णवणी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा ।।सू०-९।।३८०।। (મૂ૦) હે ભગવન્! જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપનીસીના લક્ષણનું પ્રતિપાદન કરનારી, જાતિરૂપે પુરુષપ્રજ્ઞાપની અને જાતિરૂપે
નપુંસકપ્રજ્ઞાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની,
જાતિરૂપે પુરુષપ્રજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકપ્રજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે, આ ભાષા અસત્ય નથી. ૩૮૦ (ટી૦) ‘ગ પરન્ત! યા જાતિસ્ત્રી પ્રજ્ઞાપની' હે ભગવન્! જે જાતિને આશ્રયી સ્ત્રીનાં લક્ષણને પ્રતિપાદન કરનારી, જેમકે સ્ત્રી સ્વભાવથી તુચ્છ, બહુઅભિમાનવાળી, ચપળ ઈન્દ્રિયવાળી અને ધીરજ વડે દુર્બળ હોય છે. કહ્યું છે કે– તુચ્છા ||Rવવહુના વર્તિલિયા લુછતા ય fપણ' જે જાતિને આશ્રયી “Úપ્રજ્ઞાપની’ પુરુષનાં લક્ષણને પ્રતિપાદન કરનારી, જેમકે પુરુષ સ્વભાવથી ગંભીર આશયવાળો હોય છે, મોટી આપત્તિમાં પણ કાયર થતો નથી' ઇત્યાદિ, અને જે જાતિને આશ્રયી નપુંસકપ્રશાપની’-નપુંસકના સ્વરૂપને જણાવનારી, જેમ કે નપુંસક સ્વભાવથી કાયર હોય છે અને પ્રબળ મોહાગ્નિની જવાળાના સમૂહ વડે પ્રજવલિત થયેલો હોય છે – ઈત્યાદિ, આ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં પણ આ સંશયનું કારણ છે–સ્ત્રી વગેરે જાતિના ગુણો એવા પ્રકારના છે, પરંતુ ક્યાંઈક કદાચિત્ વ્યભિચાર-નિયમનો અભાવ પણ દેખાય છે. એટલે કેટલીએક વ્યક્તિઓમાં એવા પ્રકારના ગુણો દેખાતા નથી. જેમકે કોઈ કોઈ સ્ત્રી પણ ગંભીર આશયવાળી અને શૈર્યવડે અત્યન્ત બળવાળી હોય છે, કોઈ પુરુષ પણ તુચ્છ પ્રકૃતિવાળો દેખાય છે અને થોડી આપત્તિમાં પણ કાયર થાય છે. કોઈક નપુંસક પણ અલ્પમોહાગ્નિવાળો અને દૃઢસત્ત્વવાળો હોય છે. તેથી સંશય થાય છે કે આ ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં? અહીં ભગવાન કહે છે–હા ગૌતમ'! ઇત્યાદિ અક્ષરાર્થ સુગમ છે, પરંતુ ભાવાર્થ આ છે-અહીં જાતિના ગુણની પ્રરૂપણા બહુલતાને આશ્રયી છે, પરંતુ બધી વ્યક્તિની અપેક્ષાએ નથી. માટે જ જાતિના ગુણોની પ્રરૂપણા કરનાર નિર્મળબુદ્ધિવાળા પ્રાયઃશબ્દનો ઉચ્ચાર કરે છે કે “આ હકીકત પ્રાયઃ સમજવી.' જ્યાં પણ પ્રાયઃ શબ્દનું કથન નથી, ત્યાં પણ પ્રસંગથી જાણી લેવું, તેથી ક્યાંઈક અને કદાચિત જાતિના ગુણોનો વ્યભિચાર (અનિયતપણું) હોય તો પણ દોષના અભાવથી આ ભાષા પ્રજ્ઞાપની જાણવી, પણ અસત્ય ન સમજવી. leli૩૮૦Iી.
|| मंदकुमाराइंभासासन्नापरूवणं ।। अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति बुयमाणा-अहमेसे बुयामीति? गोयमा। नो इणढे समढे, णण्णत्थ सण्णिणो। अह भंते। मंदकुमारए वा मंदकुमारिया वा जाणइ आहारं आहारेमाणे-अहमेसे आहारमाहारेमित्ति? गोयमा! नो इणढे समढे, णण्णत्थ सण्णिणो। अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणाति-अयं मे अम्मा-पियरो? गोयमा! णो इणढे समढे, णण्णत्थ सण्णिणो। अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति-अयं मे अतिराउलो अयं मे अइराउलेत्ति? गोयमा! णो इणढे समठे, णण्णत्थ सणिो । अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति-अयं मे भट्टिदारए, अयं मे भट्टिदारए त्ति? गोयमा। નો રૂમકે, '
પત્ય તળો ટૂ-ગારૂ૮ (0) હે ભગવન્! મંદકુમાર (અત્યન્ત નાનો બાળક) કે મંદકુમારીકા (અત્યન્ત નાની બાલિકા) બોલતી એમ જાણે કે, “હું
3717