________________
श्री प्रज्ञापना सूत्र भाग १
दसमं चरमाचरमपयं चरिमाचरिमपयाणं अप्पबहुत्तं સમુદાય વિશેષાધિક થાય છે. પ્રદેશાર્થરૂપે વિચાર કરતાં સૌથી થોડા ચરમાન્તપ્રદેશો છે, કારણ કે ચરમખંડો મધ્યમ ખંડના કરતાં ઘણા સૂક્ષ્મ છે, તેથી તેઓ અસંખ્યાતગુણા છતાં તેઓના જે પ્રદેશો છે તે મધ્ય ખંડના પ્રદેશો કરતાં બહુ થોડા છે. તે માટે અચરમપ્રદેશો અસંખ્યાતગુણા છે. કારણ કે અચરમ ખડ઼ એક છે, તો પણ ચરમખણ્ડના સમુદાયની અપેક્ષાએ ક્ષેત્રથી અસક્યાતગુણા છે. અચરમાન્તપ્રદેશો કરતાં ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બન્નેનો સમુદાય વિશેષાધિક છે. કારણ કે અહીંચરમાત્તપ્રદેશો અચરમાન્તપ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. તેથી અચરમાન્તપ્રદેશોમાં ચરમાન્તપ્રદેશોનો પ્રક્ષેપ કરીએ એટલે તેઓ અચરમાનપ્રદેશોથી વિશેષાધિક જ થાય. દ્રવ્યાર્થપ્રદેશાર્થના વિચારમાં ગરમં વમળ ય વિ વિસાદિયા, વરમાન્તિક્ષા સંન્ગા ' ચરમખંડો કરતાં અચરમખંડ અને ચરમખંડો બન્ને મળી વિશેષાધિક છે, તેથી ચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. એટલે અચરમ ખંડ ચરમ ખંડોના સમુદાયથી ચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે. કારણ કે અહીં જે અચરમ ખંડ છે તે અસંખ્યાત પ્રદેશાવગાઢ છતાં પણ દ્રવ્યાર્થપણે એક છે, ચરમ ખંડોમાં તો પ્રત્યેકના અસંખ્યાતા પ્રદેશો છે, માટે ચરમ અને અચરમ દ્રવ્યના સમુદાયથી ચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. તેથી અચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી બન્ને ચરમ અને અચરમ ખંડના પ્રદેશો મળી અસંખ્યાતગુણા છે-ઇત્યાદિ બધું પૂર્વની પેઠે જાણવું. ૩૩૫પી. अलोगस्स णं भंते! अचरमस्स य चरमाण य चरमान्तपदेसाण य अचरमन्तपदेसाण य दव्वट्ठयाए परसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवे अलोगस्स दव्वट्ठयाए एगे अचरमे, चरमाई असंखिज्जगुणाई, अचरमं च चरमाणि य दो वि विसेसाहियाई, पएसट्ठयाए सव्वत्थोवा अलोगस्सचरमन्तपदेसा,अचरमन्तपएसा अणन्तगुणा, चरमन्तपदेसाय अचरमन्तपदेसा य दो वि विसेसाहिया; दव्वट्ठपएसट्टयाए सव्वत्थोवे अलोगस्स एगे अचरमे, चरमाई असंखेज्जगुणाई, अचरमं च चरमाणि य दोवि विसेसाहियाई, चरमन्तपएसा असंखेज्जगुणा, अचरमन्तपएसा अणन्तगुणा, चरमन्तपएसा
ગવરમન્તપતા ય વોવિવિલેસહિયા -૪પારદા (મૂળ) હે ભગવન્! અલોકના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને
દ્રવ્ય-પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય અને વિશેષાધિક છે? હે ગૌતમી સૌથી થોડા અલોકનો દ્રવ્યાર્થપણે
એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળીને વિશેષાધિક . ' છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા અલોકના ચરમાત્તપ્રદેશો છે, તેથી અચરમાત્તપ્રદેશો અનન્તગુણા છે, તેથી ચરમાન્તપ્રદેશો
અને અચરમાત્તપ્રદેશો બને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણ સૌથી થોડો અલોકનો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાવિક છે, તેથી ચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અચરમાત્તપ્રદેશો અનન્તગુણા છે. તેથી ચરમાત્તપ્રદેશ અને અચરમાત્તપ્રદેશો બન્ને મળી
વિશેષાધિક છે. ll૪૩૫૬IL. (ટીઓ) અલોકસૂત્રમાં પ્રદેશાર્થપણે સૌથી થોડા અલોકના અરમાન્તપ્રદેશો છે, કારણ કે લોકના નિષ્ફટોને વિષે જ તેઓનો અન્ત હોય છે. તેથી અચરમાન્તપ્રદેશો અનન્તગુણા છે. કારણ કે અલોક અનન્ત છે. તેથી સમુદિત ચરમાન્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો વિશેષાધિક છે. કારણ કે ચરમાન્તપ્રદેશો અચરમાન્તપ્રદેશોની અપેક્ષાએ અનન્તમા ભાગ જેટલા છે. તેથી તેઓનો અચરમાન્તપ્રદેશ રાશિમાં પ્રક્ષેપ કરીએ એટલે તેઓ અચરમાન્ત પ્રદેશોથી વિશેષાધિક જ થાય છે.૪૩૫૬ો. लोगालोगस्स णं भंते! अचरमस्स यचरमाण य चरमन्तपएसाण य अचरमन्तपएसाण य दव्वट्ठयाए पएसठ्ठयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा, तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवे लोगालोगस्स दव्वट्ठयाए एगमेगे अचरमे, लोगस्स चरमाइं असंखेज्जगुणाई, अलोगस्सचरमाई विसेसाहियाई, 340