________________
दसमं चरमाचरमपयं चरिमाचरिमपयाणं अप्पबहुत्तं
श्री प्रज्ञापना सूत्र भाग १ આ પ્રમાણે- હે ભગવન્! શર્કરાખભા પૃથિવી શું ચરમ, અચરમ, બ. વ. ચરમ, બ. વ. અચરમ છે? ઇત્યાદિ પાઠ કહેવો. એ પ્રમાણે અલોક સંબંધે સૂત્રપાઠ પણ કહેવો. તે આ પ્રમાણે- “હે ભગવન્ અલોક શું ચરમ છે કે અચરમ છે' ઇત્યાદિ પ્રશ્નસૂત્ર અને તેવી રીતે ઉત્તરસૂત્ર કહે છે-હે ગૌતમ! તે અચરમ, બ. વ. ચરમ, અરમાન્તપ્રદેશો અને અચરમાન્ત પ્રદેશરૂપ છે. તેમાં જે ખંડો લોકનિષ્ફટમાં રહેલા છે તે બ. વ. ચરમ, બાકીનું બધું અચરમ જાણવું. ચરમખંડમાં રહેલા અરમાન પ્રદેશો અને અચરમખંડમાં રહેલા અચરમાન્તપ્રદેશો જાણવા. ll ll૩૫૪ો.
|| ચરિમારિયાળ ગપ્પdહુર્ત || इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए अचरमस्स य चरमाण य अचरमंतपएसाण य अचरमंतपएसाण य दव्वट्ठयाए पएसट्टयाए दव्वट्ठपएसट्टयाएकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवे डमीसे रयणप्पभाए पढवीए दव्वद्रयाए एगे अचरमे,चरमाई असंखिज्जगणाई. अचरमंच चरमाणि य दो वि विसेसाहिआई, पएसट्टयाए सव्वत्थोवा इमीसे रयणप्पभाए पुढवीए चरमान्तपदेसा, अचरमंतपदेसा असंखेज्जगुणा, चरमंतपदेसा य अचरमंतपदेसा य दो वि विसेसाहिआ, दव्वट्ठपएसट्टयाए सव्वत्थोवा इमीसे रयणप्पभाए पुढवीए दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाई असंखेज्जगुणाई, अचरिमं च चरमाणि य दो वि विसेसाहिआई, [पएसट्टयाए] चरमंतपएसा असंखेज्जगुणा, अचरमंतपएसा असंखिज्जगुणा, चरमंतपएसा य
अचरमंतपएसा य दो वि विसेसाहिआ। एवं जाव अहेसत्तमाए, सोहम्मस्म जाव लोगस्स एवं चेव। Iટૂ૦-રાધll. (મૂ૦) હે ભગવન! આ રત્નપ્રભા પૃથિવીના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે,
પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા આ રત્નપ્રભા પૃથિવીનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમખંડો અસંખ્યાતગુણો છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળીને વિશેષાવિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા આ રત્નપ્રભા પૃથિવીના ચરમાત્તપ્રદેશો છે, તેથી અચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે—સૌથી થોડો આ રત્નપ્રભા પૃથિવીનો દ્રવ્યાર્થરૂપે એક અચરમ ખંડ છે, તેથી ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચરમાત્તપ્રદેશો અસંખ્યાતગણા છે, તેથી અચરમાત્તપ્રદેશો અસંખ્યાતગણી છે. તેથી ચરમાત્તપ્રદેશ અને અચરમાન્તપ્રદેશ અને મળીને વિશેષાધિક છે. એ પ્રમાણે યાવતુ–નીચેની સાતમી નરકમૃથિવી સુધી જાણવું. સૌધર્મચાવતું–લોક સંબંધ
પણ એમજ સમજવું. ૩૩પપી. (ટી.) હવે આ રત્નપ્રભાદિ પ્રત્યેકને વિષે ચરમ અને અચરમાદિ સંબધે અલ્પબહુત કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે“મીસે સ્થળખબાર પુત્રવીર અરમ ય વરમાળ ચ'—આ રત્નપ્રભા પૃથિવીના અચરમ ખંડ, ચરમખંડો-ઇત્યાદિ. પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં સૌથી અલ્પ દ્રવ્યાર્થરૂપે આ રત્નપ્રભા પૃથિવીનો અચરમખંડ છે. શાથી? કારણ કે તે એક છે. અહીં હેતુના અર્થમાં પ્રથમ વિભક્તિ છે. “નિમિત્ત વIRહેતુષ સર્વાસા વિષનાં પ્રાયો દર્શન” કારણ કે નિમિત્ત, કારણ અને હેતમાં સર્વ વિભક્તિઓ થાય છે. તેથી તેનો આ અર્થ છે-જેથી તથાવિધ એક સ્કન્ધના પરિણામ વડે પરિણત છે માટે તે એક છે અને તેથી સૌથી અલ્પ છે. તેથી જે ચરમ ખંડો છે તે અસંખ્યાતગુણા છે. કારણ કે તે અસંખ્યાતા છે. હવે અચરમખંડ અને ચરમખંડો બન્ને મળી ચરમખંડોની તુલ્ય છે કે વિશેષાધિક છે? એ શંકાના ઉત્તરમાં કહે છે કે અચરમખંડ અને ચરમખંડો બન્ને મળી વિશેષાધિક છે, કારણ કે જે અચરમખંડ ચરમ દ્રવ્યોમાં નાંખીએ એટલે ચરમ ખંડોથી એક સંખ્યા વડે અધિક થવાથી
339