________________
श्री प्रज्ञापना सूत्र भाग १
छट्टं वक्कंतिय पयं छट्टं उवट्टणा दारं
વ્યન્તરોમાં દેવ, નાક, પૃથિવ્યાદિ પાંચ, વિકલેન્દ્રિયત્રિક, અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્છિમ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોનો, જ્યોતિષિકોમાં સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય, અસંખ્યાત વરસના આયુષ્યવાળા પક્ષી, અને અન્તર દ્વીપના મનુષ્યોનો પણ પ્રતિષેધ સમજવો. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવલોકને વિષે પણ જાણવું. સનકુમારથી માંડી સહસ્રાર દેવલોક સુધી અકર્મભૂમિના માણસોનો પણ પ્રતિષેધ જાણવો. આનતાદિને વિષે તિર્યંચ પંચેન્દ્રિયોનો અને વિજયાદિને વિષે મિથ્યાદૃષ્ટિ मनुष्योनो पए। प्रतिषेध भएावो. पंथभद्वार समाप्त ॥४०॥२१८॥
॥ छ्टुं उव्वट्टणादारं ||
नेरइया णं भंते! अनंतरं उव्वट्टित्ता कहिं गच्छन्ति, कहिं उववज्जंति ? किं नेरइएसु उववज्जन्ति ? तिरिक्खजोणिएसु उववज्जन्ति ? मणुस्सेसु उववज्जन्ति ? देवेसु उववज्जन्ति ? गोयमा ! नो नेरइएसु उववज्जन्ति, तिरिक्खजोणिएसु उववज्जन्ति, मणुस्सेसु उववज्जन्ति, नो देवेसु उववज्जन्ति । जइ तिरिक्खजोणिएसु उववज्जंति किं एगिदिए उववज्जन्ति, जाव पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जन्ति ? गोयमा ! णो एगिंदिएसु, जाव नो चउरिदिएसु उववज्जन्ति, पंचिंदिएसु उववज्जंति । एवं जेहिन्तो उववाओ भणिओ तेसु उव्वट्टणावि भाणियव्वा, नवरं संमुच्छिमेसु न उववज्जन्ति । एवं सव्वपुढवीसु भाणियव्वं, नवरं अहेसत्तमाओ मणुस्सेसु ण उववज्जन्ति ।। सू० - ४१ ।। ३२० ।। .
छद्वार
(भू०) हे भगवन्! नैरयिङो उद्दवर्तना डरी-भरा पाभी तुरत ज्यां भय-डयां उत्पन्न थाय ? शुं नैरयिडोभां तिर्ययोभा, મનુષ્યોમાં કે દેવોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોમાં ઉત્પન્ન ન થાય, તિર્યંચોમાં અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને દેવોમાં ઉત્પન્ન ન થાય. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય કે યાવત્ પંચન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિયોમાં ઉત્પન્ન ન થાય, યાવત—ચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન ન થાય— ઇત્યાદિ જ્યાંથી આવી નારકોનો ઉપપાત કહ્યો છે તેને વિષે ઉર્તના પણ કહેવી. પરન્તુ સંમૂર્છિમોમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સર્વ નરકપૃથિવીઓમાં કહેવું. પણ સાતમી નરકપૃથિવીથી નીકળી મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી.
॥४१॥३२०॥ •
असुरकुमारा णं भंते! अनंतरं उव्वट्टित्ता कहिं गच्छन्ति ? कहिं उववज्जन्ति ? किं नेरइएसु, जाव देवेसु उववज्जन्ति ? गोयमा ! नो नेरइएसु उववज्जन्ति, तिरिक्खजोणिएसु उववज्जन्ति, मणुस्सेसु उववज्जन्ति, गो देवेसु उववज्जन्ति । जइ तिरिक्खजोणिएसु उववज्जन्ति किं एगिन्दिएसु उववज्जंति, जाव पंचिन्दियतिरिक्खजोणिएसु उववज्जन्ति? गोयमा! एगिन्दियतिरिक्खजोणिएसु उववज्जन्ति, नो बेइंदिएसु, जाव नो चठरिदिएसु उववज्जन्ति, पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जन्ति । जइ एगिन्दिएसु उववज्जन्ति किं पुढविकाइयएगिन्दिएसु, जाव . वणस्सइकाइयएगिन्दिएसु उववज्जन्ति ? गोयमा ! पुढविकाइयएगिन्दिएसुवि, आठकाइयएगिन्दिएसु वि उववज्जन्ति, नो तेठकाइएसु, नो वाउकाइएसु उववज्जन्ति, वणस्सइकाइएसु ठववज्जन्ति । जइ पुढविकाइएसु उववज्जन्ति किं सुहुमपुढविकाइएसु उववज्जन्ति ? बायरपुढविकाइएसु उववज्जंति ? गोयमा ! बायरपुढविकाइएसु उववज्जंति, नो सुहुमपुढविकाइएसु उववज्जंति । जइ बायरपुढविकाइएसु उववज्जति किं पज्जत्तगबायरपुढविकाइएसु उववज्जंति? अपज्जत्तबायरपुढविकाइएसु उववज्जति ? गोयमा ! पज्जत्तएसु उववज्जंति, नो अपज्जत्तएसु उववज्जंति। एवं आठ-वणस्सइसु वि भाणियव्वं । पंचिन्दियतिरिक्खजोणिय - मणूसेसु य जहा नेरइयाणं
316