SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ पंचमं विसेसपयं ओगाहणाइसु पंचिंदियतिरिक्खजोणियाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ गोयमा! जहन्नाभिणिबोहियणाणी पंचिंदियतिरिक्खजोणिए जहन्नाभिणिबोहियणाणिस्स पंचिंदियतिरिक्खजोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउहाणवडिए, वन्नगंध-रस-फासपज्जवेहिं छट्ठाणवडिए, आभिणिबोहियणाणपज्जवेहि य तुल्ले,सुयनाणपज्जवेहिं छट्ठाणवडिए, चक्खुदसणपज्जवेहिं छट्ठाणवडिए, अचक्खुदंसणपज्जवेहिं छट्ठाणवडिए। एवं उक्कोसाभिणिबोहियनाणी वि, णवरंठिईए तिट्ठाणवडिए, तिन्नि नाणा तिन्नि दसणा,सट्ठाणे तुल्ले,सेसेसु छट्ठाणवडिए। अजहन्नमणुक्कोसाभिणिबोहियनाणी जहा उक्कोसाभिणिबोहियनाणी, णवरं ठिईए चउट्ठाणवडिए। सहाणे छट्ठाणवडिए। एवं सुयनाणी वि। जहन्नोहिनाणीणं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नोहिनाणी पंचिंदियतिरिक्खजोणिए जहन्नोहिनाणिस्स पंचिदियतिरिक्खजोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन्न-गंधरस-फासपज्जवेहिं आभिणिबोहियनाणसुयनाणपज्जवेहि य छट्ठाणवडिए, ओहिनाणपज्जवेहिं तुल्ले। अन्नाणा नत्थिा चक्खुदंसणपज्जवेहिं अचक्खुदंसणपज्जवेहि यओहिदसणपज्जवेहिं छट्ठाणवडिए। एवं उक्कोसोहिनाणी वि। अजहन्नोक्कोसोहिनाणी वि एवं चेव, णवरंसट्ठाणे छट्ठाणवडिए।जहा आभिणिबोहियनाणी तहा मइअन्नाणी सुयअन्नाणी य,जहा ओहिनाणी तहा विभंगनाणी वि, चक्खुदंसणी अचक्खुदंसणी यजहा आभिणिबोहियनाणी। ओहिदसणी जहा ओहिनाणी, जत्थ नाणा तत्थ अन्नाणा नत्थि, जत्थ अन्नाणा तत्थ नाणा नत्थि, जत्थ दंसणा तत्थ णाणा वि अन्नाणा वि अस्थि त्ति भाणियव्वं ।।सू०-१९।।२६४।। (મૂ૦) હે ભગવન્! જઘન્યઅવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલો પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. . હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે-“જઘન્યઅવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચોને અનન્ત પર્યાયો કહ્યા છે”? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યઅવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશ સ્વરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, પરન્તુ સ્થિતિવડે ત્રિસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયવડે તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શનવડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ-અવગાહનાવાળાના સંબંધમાં જાણવું. પરન્તુ તે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાન પ્રાપ્ત હોય છે. જેમ ઉત્કૃષ્ટ-અવગાહનાવાળાના સંબંધમાં કહ્યું તેમ મધ્યમઅવગાહનાવાળાના સંબંધમાં કહેવું. પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. જઘન્યસ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે જઘન્યસ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યસ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનારૂપે ચત સ્થાન પ્રાપ્ત છે. સ્થિતિવડે તલ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા બે અજ્ઞાન અને બે દર્શન વડે થસ્થાન પ્રાપ્ત છે. ઉત્કૃષ્ટસ્થિતિવાળો પણ એમજ જાણવો. પરન્તુ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમસ્થિતિવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ તે સ્થિતિવડે ચતુઃસ્થાન પ્રાપ્ત છે. અને તેને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. જઘન્યકાળાવર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચ સંબંધી પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “જઘન્યકાળાગુણવાળા પંચેન્દ્રિય તિર્યંચોને અનન્ના પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય કાળાવર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના વડે અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણપર્યાય વડે . 273
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy