________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपर्यं ओगाहणाइसु पंचिंदियतिरिक्खजोणियाणं पज्जवा સંબંધ્માં જાણવું. મધ્યમકાળાગુણવાળાના સંબંધમાં એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનને (કાળા વર્ણને) આશ્રયી છ સ્થાન પ્રાપ્ત હોય છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના સંબંધમાં કહેવું. હે ભગવન્! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા બેઇન્દ્રિયોને કેટલા પર્યાયો હોય છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો હોય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે–‘જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા બેઇન્દ્રિયોને અનન્ત પર્યાયો હોય છે’? હે ગૌતમ! જઘન્યઆભિનિબોધિક જ્ઞાનવાળો બેઇન્દ્રિય જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહના વડે ચતુઃસ્થાન પ્રાપ્ત છે અને સ્થિતિ વડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયવડે છ સ્થાન પ્રાપ્ત છે. આભિનિબોધિકજ્ઞાન પર્યાયવડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળાના સંબંધમાં જાણવું. મધ્યમઆભિનિબોધિકજ્ઞાનવાળાના સંબંધમાં એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાન-આભિનિબોધિકની અપેક્ષાએ છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને અચક્ષુદર્શની બેઇન્દ્રિયો જાણવા. પરન્તુ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી. જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન પણ હોય છે. એમ તેઇન્દ્રિયોના સંબંધમાં પણ જાણવું. ચઉરિન્દ્રિયને પણ એમજ સમજવું. પરન્તુ ત્યાં ચક્ષુદર્શન અધિક કહેવું.૧૮૨૬૩
|| ओगाहणाइस पंचिंदियतिरिक्रखजोणियाणं पज्जवा || जहन्नोगाहणगाणं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अणंता पज्जवा पन्नत्ता । सेकेणणं भंते! एवं वुच्चइ- 'जहन्नोगाहणगाणं पंचिंदियतिरिक्खजोणियाणं अनंता पज्जवा पन्नत्ता' ? गोयमा ! जहन्नोगाहणए पंचिंदियतिरिक्खजोणिए जहन्नोगाहणयस्स पंचिंदियतिरिक्खजोणियस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए तुल्ले, ठिईए तिद्वाणवडिए, वन्न -गंध-रस - फासपज्जवेहिं दोहिं नाणेहिं दोहिं अन्नाणेहिं दोहिं दंसणेहिं छट्टाणवडिए । उक्कोसोगाहणए वि एवं चेव, णवरं तिहिं नाणेहिं तिहिं अण्णाणेहिं तिहिं दंसणेहिं छट्टाणवडिए। जहा उक्कोसोगाहणए तहा अजहन्नमणुक्कोसोगाहणए वि, णवरं ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए । जहन्नठिइयाणं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अणंता पज्जवा पन्नत्ता। से केणद्वेणं भंते! एवं वुच्चइ - ' जहन्नठिइयाणं पंचिंदियतिरिक्खजोणियाणं अनंता 'पंज्जवा पन्नत्ता' ? गोयमा ! जहन्नठिइए पंचिंदियतिरिक्खजोणिए जहन्नठिइयस्स पंचिंदियतिरिक्खजोणियस्स दव्वट्टयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वन्न-गंध-रस- फासपज्जवेहिं दोहिं अन्नाहिं दोहिं दंसणेहिं छट्टाणवडिए । उक्कोसठिइए वि एवं चेव, णवरं दो नाणा दो अन्नाणा दो दंसणा । अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव, नवरं ठिईए चउट्ठाणवडिए । तिन्नि णाणा तिन्नि अन्नाणा तिन्नि दंसणा। जहन्नगुणकालगाणं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा । गोयमा ! अनंता पज्जवा पन्नत्ता । से केणट्टेणं भंते! एवं वुच्चइ ? गोयमा ! जहन्नगुणकालए पंचिंदियतिरिक्खजोणिए जहन्नगुणकालगस्स पंचिंदियतिरिक्खजोणियस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्न -गंध-रस - फासपज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्टाणवडिए। एवं उक्कोसगुणकालए वि । अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं पंच वन्ना दो गंधा पंच रसा अट्ठ फासा । जहन्नाभिणिबोहियणाणीणं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अणंता पज्जवा पन्नत्ता से केणद्वेणं भंते! एवं वुच्चइ ?
272