________________
पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १ તેજસ્કાયિકો, અસંખ્યાતા વાયુકાયિકો, અનંતા વનસ્પતિકાયિકો, અસંખ્યાતા બેઈન્દ્રિયો, અસંખ્યાતા તેઈન્દ્રિયો, અસંખ્યાતા ચઉરિન્દ્રિયો, અસંખ્યાતા પંચેન્દ્રિય તિર્યંચાનિકો, અસંખ્યાતા મનુષ્યો, અસંખ્યાતા બન્નરો, અસંખ્યાતા જ્યોતિષિકો, અસંખ્યાતા વૈમાનિકો અને અનંતા સિદ્ધ છે. એ કારણથી હે ગૌતમ! એમ કહું છું કે સંખ્યાતા નથી, અસંખ્યાતા
नथी, ५९॥ अनंता पर्यायो छ. ॥२॥२४७॥ (210) वे पायर्नु परिभा वा माटे पूछे-'जीव पज्जवाणं भंते! संखेज्जा.' मगवन! 9q५यायो शुसंध्याता છે-ઇત્યાદિ. અહીં વનસ્પતિ અને સિદ્ધ સિવાય બધા નારકાદિક જીવ પ્રત્યેક અસંખ્યાતા છે. મનુષ્યને વિષે અસંખ્યાતપણું સંમૂર્છાિમ મનુષ્યની અપેક્ષાએ છે. વનસ્પતિ અને સિદ્ધો પ્રત્યેક અનંતા છે, તેથી પર્યાયવાળા જીવો અનંતા હોવાથી અનંતા ®१५[यो थाय छ. ॥२॥२४७।।
|| नेरइयाणं पज्जवा || नेरइयाणं भंते! केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ'नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता?' गोयमा! नेरइए नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणेसिय तुल्ते सिय अब्महिए।जइहीणे असंखिज्जइभागहीणे वा संखिज्जइभागहीणेवा संखिज्जगुणहीणे वा असंखिज्जगुणहीणे वा। अह अब्भहिए असंखिज्जइभागमब्भहिए वा संखिज्जइभाग-मब्भहिए वा संखिज्जगुणमब्महिए वा असंखिज्जगुणमब्महिए वा। ठिईए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए। जइ होणे असंखिज्जइभागहीणे वा संखिज्जइभागहीणे वा संखिज्जगुणहीणे वा असंखिज्जगुणहीणे वा। अह अब्महिए असंखिज्जभागमब्महिए वा संखिज्जभागमब्भहिए वा संखिज्जगुणमब्भहिए वा असंखिज्जगुणमब्महिए वा। कालवण्णपज्जवेहिं सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइहीणे अणंत भागहीणे वा असंखेज्ज-भागहीणे वा संखेज्जभागहीणे वा संखेज्जगुणहीणे वा असंखेज्जगुणहीणे वा अणंतगुणहीणे वा। अह अब्भहिए अणंतभागमब्भहिए वा असंखेज्जभागमब्महिए वा संखेज्जभागमब्भहिए वा संखेज्जगुणमब्महिए वा असंखेज्जगुणमब्महिए वा अणंतगुणमब्महिए वा। नीलवन्नपज्जवेहिं लोहियवन्नपज्जवेहिं हालिद्दवन्नपज्जवेहिं सुकिल्लवन्नपज्जवेहिं छट्ठाणवडिए। सुब्भिगंधपज्जवेहिं दुब्मिगंधपज्जवेहिं य छट्ठाणवहिए। तित्तरसपज्जवेहिं कडुयरसपज्जवेहिकसायरसपज्जवेहिं अंबिलरसपज्जवेहि महुररसपज्जवेहिं छट्ठाणवडिए।कक्खडफासपज्जवेहि मउयफासपज्जवेहि गरुयफासपज्जवेहिं लहुयफासपज्जवेहिं सीयफासपज्जवेहिं उसिणफासपज्जवेहिं निद्धफासपज्जवेहिं लुक्खफासपज्जवेहिं छट्ठाणवडिए। आभिणिबोहियनाणपज्जवेहिं सुयनाणपज्जवेहि
ओहिनाणपज्जवेहिं मइअन्नाणपज्जवेहिं सुयअन्नाणपज्जवेहिं विभंगनाणपज्जवेहिं चक्खुदसणपज्जवेहि अचक्खुदंसणपज्जवेहिं ओहिदंसणपज्जवेहिं छट्ठाणवडिए, से तेणडेणं गोयमा! एवं वुच्चइ-'नेरइयाणं नो संखेज्जा, नो असंखेज्जा, अणंता पज्जवा पन्नत्ता' ।सू०-३।।२४८।। (મૂળ) હે ભગવન્! નારકોના કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનંતા પયયો કહ્યા છે. હે ભગવન! શા હેતુથી કહો છો
કે, “નારકોના અનંતા પર્યાયો છે?” હે ગૌતમ! એક નારક બીજા નારકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, પણ અવગાહના (શરીરની ઉંચાઈ) થી સ્યાહુ-કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય અને અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગણ અધિક
255