SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पंचवीसइमं बंधदारं (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વાયુકાયિકો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા વાયકાયિકો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે. [ઇત્યાદિ અપર્યાપ્ત અને પર્યાપ્ત વાયુકાયિકનો પૂર્વવત્ સૂત્રાર્થ જાણવો.] I૭૨ /૨૦૮ खित्ताणुवारणं सव्वत्थोवा वणस्सइकाइया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवारणं सव्वत्थोवा वणस्सइकाइया अपज्जत्तया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवाएणं सव्वत्थोवा वणस्सइकाइया पज्जत्तया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया ।।सू०-७३।।२०९।। (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વનસ્પતિકાયિકો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા વનસ્પતિકાયિકો ઊર્ધ્વલોક તિર્યશ્લોકમાં છે. [ઇત્યાદિ અપર્યાપ્તા અને પર્યાપ્ત વનસ્પતિકાયિક સંબંધમાં પૂર્વવત્ સૂત્રાર્થ જાણવો.] Il૭૩૨૦૯ll (ટી.) હવે પૃથિવીકાયિકાદિ પાંચે એકેન્દ્રિયોના પ્રત્યેકના સામાન્ય, પર્યાપ્તા અને અપર્યાપ્તાઓના સંબંધમાં ત્રણ ત્રણ અલ્પબદુત્વ કહે છે-આ પંદર સૂત્રો પૂર્વે કહેલા એકેન્દ્રિયસૂત્રની પેઠે વિચારવા. खित्ताणुवारणंसव्वत्थोवा तसकाइया तेलोक्के, उड्डलोयतिरियलोए संखेज्जगुणा',अहोलोयतिरियलोएसंखेज्जगुणा, उडलोएसंखेज्जगुणा,अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा।खित्ताणुवाएणंसव्वत्थोवा तसकाइया अपज्जत्तया तेलोक्के, उड्डलोयतिरियलोए संखेज्जगुणा', अहोलोयतिरियलोए संखेज्जगुणा, उड्डलोएसंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा। खित्ताणुवारणं सव्वत्थोवा तसकाइया पज्जत्तया तेलोक्के, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोयतिरियलोए संखेज्जगुणा, उडलोए संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखिज्जगुणा ।।सू०-७४।।२१०।। (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ત્રસકાયિકો ત્રણલોકને વિષે છે, તેથી ઊર્વલોક-તિર્યશ્લોકને વિષે સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકને વિષે સંખ્યાતગુણા છે, તેથી ઊર્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત ત્રસકાયિકો ત્રણ લોકમાં છે. [ઇત્યાદિ અપર્યાપ્ત અને પર્યાપ્ત ત્રસકાયિકના સંબંધમાં સૂત્રાર્થ પૂર્વની પેઠે જાણવો.] th૭૪ર ૧૦ (ટી૦) આ સૂત્રોનો પંચેન્દ્રિય સૂત્રની પેઠે વિચાર કરવો. ક્ષેત્રદ્વાર સમાપ્ત. II૭૪પાર ૧oll. २५ बन्धदारं एएसि णं भंते! जीवाणं आउयस्स कम्मस्स बंधगाणं अबंधगाणं पज्जत्ताणं अपज्जत्ताणं सुत्ताणं जागराणं समोहयाणं असमोहयाणं सायावेयगाणं असायावेयगाणं इंदिओवउत्ताणं नोइंदिओवउत्ताणं सागारोवउत्ताणं अणागारोवउत्ताण यकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा १. असंखेज्जगुणा; २. असंखेज्जगुणा मलयगिरि टिकायां [मा महावीर विद्यालयमा पाहानुसार 'संखेज्जगुणा' सेवामा सावेस छ.] 216
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy