________________
श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा । सू० - ६७ ।। २०३ ।। . (મૂ0) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા બેઇન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિયંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવો સૌથી થોડા ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા બેઇન્દ્રિયો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્થંગ્લોર્કમાઁ સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેઇન્દ્રિયો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા તેઇન્દ્રિયો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક—તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે. અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા તેઇન્દ્રિયો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિયંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેઇન્દ્રિય પર્યામા ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ચઉરિન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક—તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક—તિર્યબ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અપોલોક–તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યઞ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યામા ચઉરિન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિયંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણા છે. II૬૭૨૦૩
(ટી૦) હવે બેઇન્દ્રિયો સંબંધી અલ્પબહુત્વ કહે છે–ક્ષેત્રને અનુસારે વિચાર કરતાં સૌથી થોડા બેઇન્દ્રિયો ઊર્ધ્વલોકમાં છે, કારણ કે ઊર્ધ્વલોકના એક ભાગમાં તેઓનો સંભવ છે. તેથી ઊર્ધ્વલોક–તિર્થંગ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે, કારણ કે જેઓ ઊર્ધ્વલોકથી તિર્યબ્લોકમાં કે તિર્યઞ્લોકથી ઊર્ધ્વલોકમાં બેઇન્દ્રિયપણે ઉપજવાના છે અને તેનું આયુષ્ય અનુભવતા ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે, તથા જેઓ બેઇન્દ્રિયો જ છે અને તિર્યંગ્લોકથી ઊર્ધ્વલોકમાં અને ઊર્ધ્વલોકથી તિર્યંગ્લોકમાં બેઇન્દ્રિયપણે કે અન્યપણે ઉત્પન્ન થવાના છે તેઓ પ્રથમ મરણસમુદ્દાત કરતા અને તેથી બેઇન્દ્રિયનું આયુષ્ય અનુભવતાં સમુદ્દાત વડે અત્યંત દૂર સુધી પોતાના આત્મપ્રદેશો દંડરૂપે વિસ્તારે છે, તથા જેઓ પૂર્વોક્ત બે પ્રતરૂપ ક્ષેત્રમાં રહેલા છે તેઓ બધા તે બે પ્રતરનો સ્પર્શ કરે છે, અને તે ઘણા છે, માટે પૂર્વોક્તથી અસંખ્યાતગુણા છે. તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા
212