________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं भवणवासिदेवठाणाई પ્રમાણે જાણવો.
અહીં ચમર અને બલી-એ બે અસુરકુમારના ઈન્દ્રો અસુરકુમારના રાજાઓ રહે છે. તેઓ કાળા, અત્યંત કાળી વસ્તુઓના જેવા, ગળીની ગુટિકા પાડાના શીંગડા અને અળસીના પુષ્પ જેવા વર્ણવાળા, વિકસિત કમળના જેવાં નિર્મલ ધોળા અને લાલ નેત્રોવાળા, ગરુડના જેવી લાંબી સીધી અને ઉંચી નાસિકાવાળા, ઉપચિત-થયેલી પ્રવાલશિલા અને બિંબીફળના સમાન અધરોષ્ઠ જેઓના છે એવા, ધોળા અને કલંક રહિત ચન્દ્રના ખંડ, નિર્મલ ઘનરૂપ થયેલું દહીં, શંખ, ગાયનું દૂધ, મોગરાના ફૂલ, પાણીના કણો અને મૃણાલિકા-કમળની દાંડી જેવી ધોળી દત્તશ્રેણિ જેઓની . છે એવા, અગ્નિમાં તપાવેલા અને નિર્મલ થયેલા તત સુવર્ણની જેવા રાતા હાથપગના તળીયાં તાલ અને જીભ જેઓના છે એવા, અંજન અને મેઘની જેવા કાળા અને રુચક રત્નના જેવા રમણીય તથા સ્નિગ્ધ કેશો જેઓના છે એવા, ડાબા ભાગમાં એક કુંડલને ધારણ કરનારા-ઇત્યાદિ અસુરકુમારના વર્ણન પ્રમાણે દિવ્ય ભોગવવા યોગ્ય
ભોગોને ભોગવવા વિહરે છે.” ત્યાં સુધી જાણવું. //ર૯ll૧૦૭ll (ટી.) અસુરકુમારના સૂત્રમાં કા?' કૃષ્ણવર્ણવાળા, ‘તોહિતાક્ષવખ્યો:' લોહિતાક્ષ-માણેક અને બીંબીફળ-પાકેલા ગીલોડાની જેવા જેઓના લાલ ઓષ્ઠ છે એવા, ‘ઘવતપુખન્ના:' ધોળા પુષ્પના જેવા અર્થાત્ મોગરાની કળીઓ જેવા જેઓના દાંતો છે એવા, ‘મણિતશ' અસિત-કાળા કેશો જેઓના છે એવા દેવોને વૈક્રિય શરીર હોવાથી દાંત અને કેશો વૈક્રિય જાણવા, સ્વાભાવિક ન જાણવા. “વાયડત્તર:' ડાબા ભાગમાં એક કાનમાં કંડલને ધારણ કરનારા, ‘બાવ<નાતિત ત્ર:' આદ્ર-સરસ ચંદન વડે જેણે શરીરનું વિલેપન કર્યું છે એવા, ‘ શનિન્દ્રપુષ્પકોશન' ઇષતકંઈક શિલિન્ક પુષ્પના જેવા વર્ણવાળા, એટલે કંઈક રાતા વર્ણવાળા, 'સંવિનદાન'–અત્યન્ત સુખના ઉત્પન્ન કરનાર હોવાથી જરા પણ સંક્લેશને ઉત્પન્ન નહિ કરે એવા સૂક્ષ્મ મૃદુ અને લઘુસ્પર્શવાળા, ‘વારપરિહિતા' શ્રેષ્ઠ વસ્ત્રોને જેણે પહેરેલાં છે એવાં, પ્રાકૃત હોવાથી પ્રવર શબ્દની વિભક્તિનો લોપ થયો છે. તથા કુમારાવસ્થારૂપ પ્રથમ વયને ઓળંગી ગયેલા એટલે તેના અત્તે વર્તતા, અને બીજી મધ્યમ વયને નહિ પ્રાપ્ત થયેલા, એ જ વાતને સ્પષ્ટ કરે છે–એટલે ભદ્ર-અત્યન્ત પ્રશસ્ત યૌવન વયમાં વર્તતા એવા, તન-તુતિ-વરદૂષણ-નિર્મનારત્નમન્વિતમુના: ' તલભંગ-બાહુનું આભરણ, તટિત-બાજુબંધ અને તે સિવાય બીજા શ્રેષ્ઠ આભરણોને વિષે ચન્દ્રકાન્તાદિ મણિઓ અને ઇન્દ્રનીલાદિ રત્નો વડે મંડિત-સુશોભિત છે ભુજહસ્ત જેઓના એવા, ‘રશમુદ્રામçિતાપ્રહાર' દસ મુદ્રાઓ વડે મંડિત છે અગ્રસ્ત જેઓના એવા, ‘પૂડામવિવિત્રીવલ્લકાતા.' ચૂડામણિ નામે વિચિત્ર અદ્ભુત ચિહ્ન ગત-રહેલું છે જેઓને એવા અસુરકુમારો છે.
અમરેન્દ્ર અને બલીન્દ્રના સામાન્ય સૂત્રમાં “કાલા કૃષ્ણવર્ણવાળા, એ જ અર્થ ઉપમાનથી જણાવે છે-“મહાનીનસદશા?' અત્યન્ત કાળી કોઈપણ વસ્તુ લોકમાં પ્રસિદ્ધ હોય તેના જેવા, ‘નીલટિl'વતગતસિસુસુમપ્રવITI:' ગળીની ગુટિકા, ગવલ-પાડાનું શીંગડું, અતસી-અળસીનું પુષ્પ પ્રસિદ્ધ છે તેના જેવા પ્રકાશ-પ્રભાવાળા, ‘વિસિતશતપત્રનિર્મપત્સિતરવાતામ્રનયના' વિકસિત શત્રપત્રકમળના જેવા નિર્મલ ઈષ -અમુક ભાગમાં કંઇક સિત-ધોળા, રાતા અને તામ્ર-લાલ નયનોવાળા, ‘રિહાયત-ઋતુ-તુલાનાસા:' ગરુડના જેવી લાંબી ઋજુ-સરલ અને તંગ-ઉંચી નાસિકાવાળા, “નિશિતાપ્રવાલિમ્બતનિબાથરૌષ્ઠા:' ઉપચિત-ઘસેલા શિલાપ્રવાલ-પરવાળાં અને બિંબફળ-પાકા ગીલોડાના સરખા અધરોષ્ઠ જેઓના છે એવા, “પાડુરશશિશedવમત-નિર્માધિ-ધન-શહ-ક્ષીર-લુન્ડ- નોમૃાાતિવધવતશ્રેય:' પાંડુર-શ્વેત, પરન્તુ સંધ્યાકાળમાં કંઈક રાતો થાય છે તેવો નહિ એવા ચન્દ્રમાની શકલ-ખંડ, તે પણ કેવો? વિમલ-રજરહિત અથવા કલંકરહિત, તથા નિર્મલ દહીં, શંખ, ગાયનું દૂધ, કુન્દ-મોગરાના ફૂલ, દકરજ-પાણીના કણો, મૃણાલિકા કમલની દાંડી, તે બધાની પેઠે ધોળી દાંતની શ્રેણિ જેઓની છે એવા, ‘હુતવનિતથી તાત
126