________________
बीयठाणपयं भवणवासिदेवठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १ असुरकुमाररायाणो परिवसंति। काला, महानीलसरिसा, णीलगुलिअ-गवल-अयसिकुसुमप्पगासा, वियसियसयवत्तणिम्मलईसीसित-रत्त-तंबणयणा, गरुलायय उज्जुतुंगनासा, ओयवियसिलप्पवालबिंबफलसंनिभाहरोहा, पंडरससिसगलविमल-निम्मलदहिषण-संख-गोक्खीर-कुंद-दगरय-मुणालियाधवलदंतसेढी, हुयवहनिद्धंतधोयतत्ततवणिज्जरत्ततल-तालु-जीहा, अंजण-घणकसिणगरुयगर-मणिज्जणिद्धकेसा, वामेयकुंडलधरा, अद्दचंदणाणुलित्तगत्ता,ईसिसिलिंघपुप्फपगासाई असंकिलिट्ठाईसुहुमाई वत्थाई पवर परिहिया, वयंच पढमंसमइक्कता, बिइयंच असंपत्ता, भद्दे जोव्वणे वट्टमाणा, तलभंगय-तुडिय-पवरभूसण-णिम्मलमणिरयण मंडियभुया, दसमुद्दामंडियग्गहत्था, चूडामणिचित्तचिंधगया, सुरूवा, महिड्डीया, महज्जुईया, महायसा, महाबला, महाणुभागा, महासोक्खा, हारविराइयवच्छा, कडय-तुडियथंभियभुया, अंगद-कुंडलमट्ठगंडतलकन्नपीढधारी, विचित्तहत्थाभरणा, विचित्तमाला-मउली, कल्लाणगपवरवत्थपरिहिया, कल्लाणगपवरमल्लाणुलेवणधरा, भासुरबोंदी, पलंबवणमालधरा, दिव्वेणं वन्नेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संघयणेणं, दिव्वेणं सँठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए, पभाए, [भासाए] दिव्वाए छायाए, दिव्वाए पहाए, दिव्वाए अच्चीए, दिव्वेणं तेएणं, दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा, पभासेमाणा, ते णं तत्थ साणं साणं भवणावाससयसहस्साणं,साणं साणंसामाणियसाहस्सीणं साणंसाणं तायत्तीसाणं,साणं साणं लोगपालाणं,साणंसाणं अग्गमहिसीणं,साणंसाणंपरिसाणं,साणंसाणं अणियाणं,साणंसाणंअणियाहिवईणं, साणं साणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिंच बहूणं भवणवासीणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणा, पालेमाणा, महयाऽहयनट्ट-गीय-वाइयतंती-तलतालतुडिय-घणमुइंगपडुप्पवाइयरवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणा विहरति ।।सू०-२९।।१०७।। (મૂળ) હે ભગવન્! પયહા અને અપર્યાપ્તા અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! અસુરકુમાર દેવો ક્યાં વસે છે?
હે ગૌતમ! એક લાખ અને એશી હજાર યોજન બાહલ્ય-જાડાઈ જેની છે એવી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન અંદર પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને એક લાખ ને અડ્યોતેર હજાર યોજન પ્રમાણ • મધ્ય ભાગમાં અસુરકુમારોના ચોસઠ લાખ ભવનાવાસો કહ્યા છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અંદરના
ભાગમાં ચોરસ છે–ઈત્યાદિ ભવનોનું વર્ણન પડિરૂવા યાવ-પ્રતિરૂપ છે–ત્યાં સુધી (પૂર્વના પદ ૨ સૂ૦ ૨૮ કહ્યા પ્રમાણે) જાણવું. આ ભવનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા અસુરકુમાર દેવોના સ્થાનો છે. તે ઉપરાંત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્યાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા અસુરકુમાર દેવો રહે છે. તેઓ કાળા વર્ણવાળા, લોહિતાક્ષ પદ્મરાગમણિ અને બિસ્મીલના જેવા લાલ ઓષ્ઠવાળા, ધોળા પુષ્પના જેવા દાંતવાળાં, કાળા કેશવાળા, ડાબા ભાગે એક કુંડેલને ધારણ કરનારા, આદ્ર ચંદન વડે જેણે શરીરનું વિલેપન કર્યું છે એવા, કંઈક શિલિવૂપુષ્યના જેવા (કંઈક રક્ત) વર્ણવાળા સંક્લેશ નહિ ઉત્પન્ન કરે એવા સૂક્ષ્મ અને શ્રેષ્ઠ વસ્ત્રો જેણે પહેરેલાં છે એવા, પ્રથમ કુમારાવસ્થાને ઓળંગી ગયેલા અને બીજી મધ્યમ વયને નહિ પ્રાપ્ત થયેલા, ભદ્ર-પ્રશસ્ત યૌવનમાં વર્તતા, તલભંગ (હસ્તાભરણ), કુટિત (બાજુબંધ) અને બીજા શ્રેષ્ઠ ભૂષણોમાં રહેલાં નિર્મલ મણિ અને રત્નો વડે સુશોભિત ભુજાવાળા, દસ મુદ્રિકા (વીંટીઓ) વડે જેના
હતના અગ્રભાગો અલંકૃત છે એવા, વિચિત્ર ચૂડામણિ રત્ન જેઓના ચિરૂપે રહેલું છે એવા, સુરૂપ -સુંદરરૂપવાળા- ' ઇત્યાદિ યાવત્ “દિવ્ય ભોગવવા લાયક ભોગો ભોગવતા વિહરે છે ત્યાં સુધીના બધા વિશેષણોનો અર્થ પૂર્વે કહ્યા
125