________________
प्रथम पद देव जीव पण्णवण्णा
श्री प्रज्ञापना सूत्र भाग १
उवरिमहेष्ट्ठिमगेविज्जगा, उवरिममज्झिमगेविज्जगा, उवरिमउवरिमगेविज्जगा । ते समासओ दुविहा पन्नत्ता । तं जहा – पज्जत्तगा य अपज्जत्तगा य से त्तं गेविज्जगा । से किं तं अणुत्तरोववाइया ? अणुत्तरोववाइया पंचविहा પન્નત્તા,સંનહા-૧ વિનયા,રવેનયન્તા, રૂન્યન્તા, ૪ ૩૬પરાનિતા,、 સવ્યવ્રુતિજ્ઞાા તે સમાતોઽવિજ્ઞાપનત્તા तं जहा - पज्जत्तगा य अज्जत्तगा य से त्तं अणुत्तरोववाइआ । से तं कप्पाईया। से त्तं वेमाणिया । से तं देवा । से तं પંષિવિયાા છે ત્ત સંસારસમાવન-નીવવનવા ણે ત્ત નીવપનવળા છે ત્ત પત્રવ।।સૢ૦-૭૮।। पन्नवणाए भगवईए पढमपयं सम्मत्तं ।
(મૂળ) દેવો કેટલા પ્રકારના છે? દેવો ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ ભવનવાસી, ૨ વાનમંતર, ૩ જ્યોતિષિક અને ૪ વૈમાનિક. ભવનવાસી દેવો કેટલા પ્રકારના છે? ભવનવાસી દેવો દસ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિદ્યુત્સુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશાકુમાર, ૯ વાયુકુમાર અને ૧૦ સ્તનિતકુમાર. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ ભવનવાસી દેવો કહ્યા. વાનમંતર (વ્યંતર) દેવો કેટલા પ્રકારના છે? વાનમંતર (વ્યંતર) દેવો આઠ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ કિન્નર, ૨ કિંપુરુષ, ૩ મહોરગ, ૪ ગાંધર્વ, ૫ યક્ષ, ૬ રાક્ષસ, ૭ ભૂત અને ૮ પિશાચ. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ વાનવ્યંતર દેવો કહ્યા. જ્યોતિષિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે? જ્યોતિષિકો પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર અને ૫ તારા: તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ જ્યોતિષિક દેવો કહ્યા. વૈમાનિક દેવો કેટલા પ્રક્ચરના છે? વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—કલ્પોપગ અથવા કલ્પોપપન્ન અને કલ્પાતીત. કલ્પોપગ દેવો કેટલા પ્રકારના છે? કલ્પોપગ દેવો બાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ સૌધર્મ, ૨ ઈશાન, ૩ સનકુમાર, ૪ માહેન્દ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, ૭ મહાશુક્ર, ૮ સહસ્રાર, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ અને ૧૨ અચ્યુત. તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ કલ્પોપગ દેવો કહ્યા. કલ્પાંતીત દેવો કેટલા પ્રકારના છે? કલ્પાતીત દેવો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—ત્રૈવેયક અને અનુત્તરૌપપાતિક. ત્રૈવેયક દેવો કેટલા પ્રકારના છે? તે નવ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ નીચેની ત્રિકના નીચેના ત્રૈવેયકો, ૨ નીચેની ત્રિકના મધ્યમ પ્રૈવેયકો, ૩ નીચેની ત્રિકના ઉપરના ત્રૈવેયકો, ૪ મધ્યમ ત્રિકના નીચેના ત્રૈવેયકો, ૫ મધ્યમ ત્રિકના મધ્યમ પ્રૈવેયકો, ૬ મધ્યમ ત્રિકના ઉપરના ત્રૈવેયકો, ૭ ઉપરની ત્રિકના નીચેના ત્રૈવેયકો, ૮ ઉપરની ત્રિકના મધ્યમ પ્રૈવેયકો, ૯ ઉપરની ત્રિકના ઉપરના ત્રૈવેયકો. તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણેપર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ ત્રૈવેયક દેવો કહ્યા. અનુત્તરૌપપાતિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે? અનુત્તરૌપપાતિક દેવો પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ વિજય, ૨ વૈજયન્ત, ૩ જયન્ત, ૪ અપરાજિત અને ૫ સર્વાર્થસિદ્ધ. તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ અનુત્તરૌપપાતિક દેવો કહ્યા. એ પ્રમાણે કલ્પાતીત દેવો, વૈમાનિક દેવો, અને પંચેન્દ્રિયો કહ્યા. અને એમ સંસાંરી જીવપ્રજ્ઞાપના, જીવપ્રજ્ઞાપના અને પ્રજ્ઞાપના કહી. [૭૮ ॥
ભગવતી પ્રજ્ઞાપનાના અનુવાદમાં પ્રથમ પદ સમાસ.
(ટી૦) હવે દેવોનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે—દેવો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે—દેવો ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ ભવનવાસી, ૨ વ્યન્તર, ૩ જ્યોતિષ્ક અને ૪ વૈમાનિક. તેમાં જે ભવનમાં વસવાના સ્વભાવવાળા છે તેઓ ભવનવાસી કહેવાય છે. આ વ્યુત્પત્તિ બહુધા નાગકુમારાદિ દેવોની અપેક્ષાએ જાણવી. કારણ કે તે દેવો
97