________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद चउरिदिय जीव पन्नवणा
હસ્તિશડે અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. તે બધા સંમૂચ્છિમ અને નપુંસક હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–પર્યાપ્તા અને અપર્યાપ્તા. પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા પ્રકારના એ તેઈન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં આઠ લાખ ક્રોડ જાતિકુલો હોય છે એ પ્રમાણે કહ્યું છે. તે પ્રમાણે તેઈન્દ્રિય
સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. //૪૭ll (ટી૦) હવે તે ઇન્દ્રિય સંસારી જીવોનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે–તે ઇન્દ્રિય સંસારસમાપન્ન જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? ભગવાન કહે છે કે તે ઇન્દ્રિય સંસારસમાપન જીવપ્રજ્ઞાપના અનેક પ્રકારની છે. તેને ‘ત ગણા'–ઈત્યાદિ વડે બતાવે છે-આ પયિક પ્રમુખ તેઈન્દ્રિય જીવો દેશવિશેષથી કે લોક થકી જાણી લેવા. પરંતુ “શેણી' કર્ણશૃંગાલિકા-કાનખજુરો સમજવો. ‘ને વાવને તહપૂરા' તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય તે તે ઇન્દ્રિયો જાણવા. “તે બધા સંમૂર્ણિમ અને નપુંસક છે'-ઇત્યાદિ પૂર્વની પેઠે જાણવું, એ પયિકપ્રમુખ પર્યાપા અપર્યાપ્તા તેઈન્દ્રિય જીવો (ની બે લાખ યોનિ અને) બધા મળીને યોનિથી ઉત્પન્ન થયેલા આઠ લાખ ક્રોડ જાતિકુલો હોય છે-એમ તીર્થકરોએ કહ્યું છે. ઉપસંહાર કહે છે-એમ તેઈન્દ્રિય સંસારસમાપન જીવપ્રજ્ઞાપના કહી. II૪૭થી
|વડરવિયનીવવUMવા IT. से किं तं चउरिदिय-संसारसमावन्न-जीवपन्नवणा? चउरिदिया-संसारसमावन्न-जीवपन्नवणा अणेगविहा पन्नत्ता। तं जहा-अंधिय-पत्तिय[णेत्तिय]-मच्छिय-मसगा कीडे मगमिगकिडे] तह पयंगे या ढंकुण-कुक्कुडकुक्कुह-नंदावत्ते य सिंगिरडे।। किण्हपत्ता, नीलपत्ता, लोहियपत्ता, हालिबेपत्ता, सुकिल्लपत्ता, चित्तपक्खा, विचित्तपक्खा,ओभंजलिया,जलचारिया,गंभीरा, णीणिया,तंतवा,अच्छिरोडा, अच्छिवेहा,सारंगा,नेउराणेउला], दोला, भमरा, भरिली, जरुला, तोट्टा[तोट्ठा], विंछुया[विच्छुता], पत्तविच्छुया, छाणविच्छुया, जलविच्छुया, पियंगाला,कणगाकणभागा],गोमयकीडा,जे याऽवन्ने तहप्पगारा। सव्वै ते संमुच्छिमा नपुंसगा। ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा या एएसि णं एवमाइयाणं चउरिदियाणं पज्जत्ता-ऽपज्जत्ताणं नव जाइकुलकोडिजोणिप्पमुहसयसहस्साई भवंतीति मक्खायं। से तं चउरिदिय-संसारसमावन्नનવ નવITIટૂ૦-૪૮ાા (મૂ9) ચઉરિન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? ચઉરિન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના અનેક પ્રકારે
છે. તે આ પ્રમાણે-અંધિય, પત્તિય, મક્ષિકા, મશક (મચ્છર), કીટ, પતંગ, ઢેકુણ (બગાઈ), કુક્કડ, કુક્ત, નંદાવર્ત, સિગિરડ, કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, હંજલિયા, જલચારિકા, ગંભીર, ફીણિય, તંતવ, અશ્મિરોડ, અલિવેધ, સારંગ, ઉર, દોલા, ભ્રમર, ભરિલી, જલા, તોટ્ટા, વિંછી, પત્રવિંછી, છાણવિંછી, જલવિંછી, પિયંગાલ, કણગ, ગોમયકીડા, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય છે. તે બધા સંમૂચ્છિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. એ પૂર્વોક્ત પર્યાપ્ત અને અપર્યાપ્ત ચઉરિન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં નવ લાખ ક્રોડ જાતિકુલો છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સંસારી જીવપ્રજ્ઞાપના
કહી. I૪૮ (ટી.) હવે ચઉરિન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહે છે-“સે વ ત ઇત્યાદિ. આ ચઉરિદ્રિય જીવો લોક થકી જાણી લેવા. પર્યાપ્તા અને અપર્યાપ્તા એ (ચઉરિન્દ્રિયની બે લાખ યોનિ અને) ચઉરિન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં નવલાખ ક્રોડ જાતિકુલો હોય છે. બાકીનો અક્ષરાર્થ પૂર્વની પેઠે જાણવો. ઉપસંહાર કહે છે-“એ પ્રમાણે ચઉરિન્દ્રિય સંસારી જીવની પ્રજ્ઞાપના કહી.' l૪૮
60