________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद साहारण सरीर बादर वणस्सइकाइय जीव पन्नवणा संखिज्जा, सिय असंखिज्जा, सिय अनंता । एएसि णं इमाओ गाहाओ अणुगंतव्वाओ तं जहा'તો ય મૂળના ય, વામૂલા ર્ યાવો। 'ગુચ્છા ય શુક્ષ્મ વત્તી ય તેનુg]યાપ્તિ ત િય 'પદ્મમુળજ્ઞ' 'સમાડે તેય "સેવાલ "વિષર્ પા "અવય્ય જીમાળી જવુોટ્ટાવીસમે।। તય-છત્ની-પવાલેસુ ય પત્ત-મુ-તેનુ યા મૂલĪમાનીતુ ગોળી ( ફ વિત્તિયા? ।।૨।।
*;
से त्तं साहारणसरीरबायरवणस्सइकाइया । से त्तं बायरवणस्सइकाइया । से तं वणस्सइकाइया । से तं
નિલિયાસૢ૦-૪||
TIRI
(મૂળ) સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો અનેક પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—અવક, પનક–ફુગ, સેવાલ, લોહિણી–રોહિણી, થીહૂ, થિભગા, અશ્વકર્ણી, સિંહકર્ણી, સિંઉંઢિ, મુસુંઢિ, (૧). રુરુ, કુંડરિકા, જીરુ, ક્ષીરવિદારિકા, કિટ્ટિ, હરિદ્રા-હલદર, શૃંગબેર–આદુ, આલુ-બટાટા, મૂલગ–મૂળા, (૨). કંબૂયા, કનુક્કડ, મહુપોવલઈ, મધુશૃંગી, નીરુહા, સર્પસુગંધા, છિન્નરુહા, બીજરુહા, (૩). પાઠા, મૃગવાલુંકી, મધુ૨૨સા, રાજવલ્લી, પઉમા-પદ્મા, માઢરી, દંતી, ચંડી, કિઢી, (૪). માષપર્ણી, મુદ્ગપર્ણી, ‘જીવિય–રસહે' જીવક, રસહ–ૠષભક, રેણુકા, કાકોલિ, ક્ષીરકાકોલી, ભંગી, નહી, (૫). કૃમિરાશિ, ભદ્રમુસ્તા–મોથ, ગંગલઇ–લાંગલીદૂધીઓ વજ, પેલુગા, કૃષ્ણ, પઉલ, હઢ, હરતનુકા, લોયાણી, (૬). કૃષ્ણકંદ, વજ્રકંદ, સૂરણકંદ. ખલ્લૂરએ અનન્તકાયિક જીવો અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે પણ અનંતકાયિક જીવો જાણવા. (૭). તૃણમૂલ, કંદમૂલ, અને વાંસનુ મૂળ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્ત જીવાત્મક જાણવું (૮). શીંગોડાનો ગુચ્છ અનેક જીવાત્મક જાણવો. પાંદડા એક એક બીજવાળા હોય છે, અને તેના ફળમાં બે જીવો છે (૯).
[અનન્તકાયિક અને પ્રત્યેક વનસ્પતિનું લક્ષણ–] જે મૂળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે મૂળ અને એ સિવાય બીજાં તેના જેવા મૂળો હોય તે પણ અનન્તજીવાત્મક જાણવાં (૧૦). જે કેન્દ્ર ભાંગવાથી સરખો ભંગ દેખાય તે તથા તેના જેવા બીજા કન્હો હોય તે અનન્ત જીવાત્મક જાણવા (૧૧). જે સ્કન્ધ ભાંગવાથી સરખો ભંગ દેખાય તે સ્કન્ધ અને બીજા તેવા પ્રકારના સ્કન્ધો અનન્તજીવવાળા જાણવા (૧૨). જે ત્વચાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ત્વચા તથા તેના જેવી બીજી ત્વચા અનન્તજીવવાળી જાણવી (૧૩). જે શાખાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે શાખા તથા બીજી તેના જેવી શાખા અનન્ત જીવવાળી જાણવી (૧૪). જે પ્રવાલને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પ્રવાલ તથા બીજા તેના જેવા પ્રવાલો અનન્તજીવાત્મક જાણવા (૧૫). જે પાંદડું ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પાંદડું તથા તેનાં જેવા બીજાં પાંદડાં અનન્ત જીવવાળાં જાણવાં (૧૬). જે પુષ્પને ભાંગવાથી સરખો ભંગ દેખાય પુષ્પ અને બીજાં તેના જેવાં પુષ્પો અનન્ત જીવવાળાં જાણવાં (૧૭). જે ફળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ફળ અને બીજાં તેના જેવા ફળો અનન્ત જીવવાળાં જાણવાં (૧૮). જે બીજને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે બીજ અને બીજાં તેના જેવા બીજો અનન્ત જીવાત્મક જાણવાં (૧૯).
તે
જે મૂળ ભાંગવાથી હીર–વિષમ (દાંતાવાળો, ખડબચડો) ભંગ દેખાય તે મૂળ અને તેવા પ્રકારના અન્ય મૂળો પ્રત્યેક જીવવાળાં જાણવાં (૨૦). એ પ્રમાણે (૨૧) કન્દ, (૨૨) સ્કન્ધ, (૨૩) ત્વચા, (૨૪) શાખા, (૨૫) પ્રવાલ, (૨૬) પત્ર, (૨૭) પુષ્પ, (૨૮) ફળ અને (૨૯) બીજને ભાંગવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારના બીજા કાદિ પ્રત્યેક જીવવાળા જાણવા. એમ મૂળની પેઠે કન્દાદિ દરેકને આશ્રયી સરખો પાઠ કહેવાનો છે.
જે
મૂળના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય છે તે છાલ તથા તેવા પ્રકારની બીજી છાલ અનન્તકાયિક જાણવી (૩૦). જે કન્દના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય તે છાલ અને તેના જેવી બીજી છાલ અનન્ત જીવાત્મક
52