________________
प्रथम पद बायर वणस्सइकाय जीव पत्रवणा
श्री प्रज्ञापना सूत्र भाग १
બાદર વનસ્પતિકાયિકો અને સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો. તેમાં ‘પ્ ર્જા પ્રતિ તં' એક એક જીવને પ્રાપ્ત થયેલું તે પ્રત્યેક શરીર. તેવું પ્રત્યેક શરીર જેઓને હોય છે તે પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો કહેવાય છે. ‘સમાનું યથા મતિ તથા આસમન્તાત્ ધારાં યેન' શ્વાસોચ્છ્વાસાદિનો ઉપભોગ સમાન પણે થાય તેમ આ—એક રૂપે અનન્ત જીવોને જે શ૨ી૨ વડે ધા૨ણ ક૨વું તે સાધારણ. તેવું સાધારણ શરીર જેઓને હોય તે સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો કહેવાય છે. ‘તે િ ૐ' ઇત્યાદિ. હવે પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે–પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો બાર પ્રકારના છે. તે આ પ્રમાણે−૧ આમ્રાદિ વૃક્ષો, ૨ રીંગણી પ્રમુખ ગુચ્છો, ૩ નવમાલિકા વગેરે ગુલ્મો, ૪ ચંપકલતા વગેરે લતાઓ, અહીં જેઓના સ્કન્ધ પ્રદેશને વિષે ઉપર જતી એક શાખા સિવાય મોટી બીજી શાખાઓ ન નીકળે તે ચંપકલતા વગેરે લતાઓ જાણવી. વલ્લી-કોહલી અને ચીભડી પ્રમુખના વેલા, પર્વગ–શેરડી વગેરે ગાંઠોવાળી વનસ્પતિ. કે તૃણ–ડાભ, જુંજક–જિંજવો, અર્જુન વગેરે, કેવડો, કેળ વગેરે વલય વર્ગની વનસ્પતિ જાણવી, કારણ કે તેઓની છાલ વલયના આકાર જેવી હોય છે. તાંદળજો, વાસ્તુક વગેરે હરિતવર્ગની વનસ્પતિ સમજવી. લના પાકવા વડે જેનો નાશ થાય છે તે ડાંગર પ્રમુખ ઓષધિ જાણવી. પાણીમાં ઉગનાર `ઉદક, અવક અને પનક વગેરે જલરુહ. અને ભૂમિસ્ફોટ જેનું નામ છે તે કુહણા, તે આય, કાય પ્રમુખ જાણવા. ।।૨૭–૩૦॥
તેજિત હવવા? હવવા તુવિજ્ઞા પાત્તાા ત નહા- ક્રિયા ય વધુળીયા યાાસૂ॰-૩।। (મૂળ) વૃક્ષો કેટલા પ્રકારે કહ્યા છે? વૃક્ષો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે–એકાસ્થિક–એકબીજવાળા અને બહુબીજવાળા.
113911
(ટી૦) ઉદેશના ક્રમ પ્રમાણે નિર્દેશ થાય છે—એ ન્યાયથી પ્રથમ વૃક્ષનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર પ્રશ્ન કરે છે–‘વૃક્ષો કેટલા પ્રકા૨ે છે?” આચાર્ય ઉત્તર આપે છે–વૃક્ષો બે પ્રકારે કહ્યા છે. જેમકે-એકાસ્થિક–એકબીજવાળા અને બહુબીજવાળા. તેમાં જેઓને એક એક ફળમાં એક એક બીજ હોય છે તે એકાસ્થિક અથવા એક બીજવાળા વૃક્ષો કહેવાય છે. તથા ઘણું કરી અસ્થિબન્ધ સિવાય જ ફળની અંદર જેઓને ઘણા બીજો છે તે બહુ બીજવાળા વૃક્ષો કહેવાય છે. તેજિત ક્રિયા? ક્રિયા અનેળવિજ્ઞાપનત્તાાતંનહા-Îિનવ-નવુ-જોસંવ-સાન-અન્ન-પીવુ તેનૂ યા सल्लइ-मोयइ-मालुय-बउल - पलासे करंजे य ॥ १ ॥ पुत्तंजीवय रिट्ठे बिहेलए[ बिभेलए] हरिडए[ हरडए] य भिल्ला[ भल्लाए]। उंबेभरिया खीरिणि[ खीरणि] बोद्धव्वे धायइ - पियाले ||२|| 'पूइयनिंबकरंजे 'सुण्हातह सीसवा य असणे य। पुन्नाग- नागरुक्खे सीवण्णि तहा असोगे य ।।३।। जे यावऽण्णे तहप्पगारा। एएसि णं मूला વિ અસંલેખનીવિયા, લા વિ, અંધા વિ, તથા વિ, સાલા વિ, પવાતા વિા પત્તા પજ્ઞેયનીવિયા, पुप्फा અનેનનીવિયા, પતા પાક્રિયા તે સં ક્રિયાસૢ૦-૩૨||
(મૂળ) એકાસ્થિ-એક બીજવાળા વૃક્ષો કેટલા પ્રકારે કહ્યા છે? એક બીજવાળા વૃક્ષો અનેક પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે
લીંબડો, આંબો, જાંબુ, કોસંબ–કોશામ્ર, ક્ષુદ્રામ્ર, જંગલી આંબો. સાલ–રાળનું ઝાડ, અંકોલ (હિંદી–ઢેરા), પીલુ, સેલુ–
૧. ઉદક, અવક અને પનક પાણીમાં ઉગનાર કમળના વર્ગની અપ્રસિદ્ધ વનસ્પતિ છે. જો કે પનક એટલે પાંચ વર્ણની ફુગ કહેવાય છે, પણ તે સાધારણ વનસ્પતિ છે, અને આ પનક તો પ્રત્યેક વનસ્પતિના ભેદ રૂપ જલરુહના વર્ગની વનસ્પતિ છે. ૨ કુહણા ભૂમિસ્ફોટ નામે પ્રસિદ્ધ છે–એમ ટીકાકાર જણાવે છે, અને ભૂમિસ્ફોટ તો બીલાડીના ટોપ નામે ઓળખાતી સાધારણ વનસ્પતિ છે, તે આથી જુદી સમજવી. ૨. નામમાત્રથી વસ્તુનું કથન કરવું તે ઉદ્દેશ અને વિસ્તારથી તેનું સ્વરૂપ બતાવવું તે નિર્દેશ.
૩. ફળ ઉપરની અસ્થિના જેવી કઠણ ત્વચાને અસ્થિબંધ કહે છે. જેમ કે નાળીયેર, બદામ વગેરે હોય છે. અને તેમાં પ્રાયઃ એકજ બીજ હોય
છે.
૪. પૂછ્યનિંનરણ્ શાં. સા. ૫. સેન્હા શાં, સા.
43