________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद बायर वणस्सइकाय जीव पनवणा લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક છે ત્યાં અવશ્ય અસંખ્યાતા છે. એ
પ્રમાણે બાદર વાયુકાયિકો કહ્યા. એમ વાયુકાયિકો કહ્યા./ર૬// (ટી.) હવે વાયુકાયિકનું પ્રતિપાદન કરવા માટે કહે છે–સૂત્ર સ્પષ્ટ છે. પરન્તપૂર્વ દિશાથી જે વાયુ આવે છે તે પ્રાચીનવાત. એમ અપ્રાચીનવાત-પશ્ચિમનો વાયુ, દક્ષિણનો વાયુ અને ઉત્તરનો વાયુ જાણવો. ઉંચે ગમન કરતો જે વાયુ વાય છે તે ઊર્ધવાત, એમ અધોવાત અને તીરછો વાત પણ સમજવો. વાતોશ્નામ-અનવસ્થિત વાયુ, વાતોત્કલિકા-સમુદ્રની પેઠે વાયુના તરંગો, વાતમંડલી-વંટોળીઓ, ઘણા તરંગોવડે મિશ્રિત થયેલો જે વાયુ વાય છે તે ઉત્કલિકાવાત. મંડલિકાવાત- . પ્રારંભથી માંડી પુષ્કળ ગુંજારવ જે વાયુ વાય છે તે ગુંજાવાત. ઝંઝાવાત-વૃષ્ટિસહિત વાયુ, અન્ય આચાર્ય તેને અશુભ અને. નિષ્ફર વાયુ કહે છે. તૃણાદિને (ઘાસ વગેરે) નમાવવાના સ્વભાવ વાળો સંવર્તક વાયુ, ઘનપરિણામ વાળો વાયુ ઘનવાત કહેવાય છે, તે રત્નપ્રભા પૃથિવી વગેરેની નીચે રહેલો છે. દ્રવ પરિણામવાળો (પ્રવાહી) વાયુ તે તનુવાત, તે ઘનવાતની નીચે રહે છે. મદ અને સ્થિર વાયુ તે શુદ્ધવાત. બસ્તિ કે મસક વગેરેમાં રહેલો તે “શુદ્ધ વાયુ-એમ અન્ય આચાર્ય કહે છે. તે સંક્ષેપથી –ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું. અહીં પણ સંખ્યાતા લાખ-સાત લાખ યોનિદ્વારા જાણવા. (વાઉકાયના સાત લાખ ક્રોડ જાતિકુલો હોય છે.) એમ વાયુકાયિકો કહ્યા. ર૬/l.
|| વરરસવાયનીવપૂછવા | __से किं तं वणस्सइकाइया? वणस्सइकाइया दुविहा पण्णत्ता।
तं जहा-सुहुमवणस्सइकाइया य बायर-वणस्सइकाइया याासू०-२७।। से किं तं सुहुमवणस्सइकाइया? सुहुमवणस्सइकाइया दुविहा पण्णत्ता। तं जहा-पज्जत्तगसुहुमवणस्सइकाइया य अपज्जत्तगसुहुमवणस्सइकाइया य । सेत्तं सुहुमवणस्सइकाइया। सू०-२८॥
से किं तं बादरवणस्सइकाइया? बादर वणस्सइकाइया दुविहा पन्नत्ता। तं जहा-पत्तेयसरीरबादरवणस्सइकाइया य साहारणसरीरबादरवणस्सइकाइया यांसू०-२९॥ .
से किं तं पत्तेयसरीरबादरवणस्सकाइया? २ दुवालसविहा पन्नत्ता। तं जहा-१ रुक्खा २ गुच्छा ३ गुम्मा ४ लता य ५ वल्ली य ६ पव्वगा चेव।
७ तण ८ वलय ९ हरिय १० ओसहि ११ जलरुह १२ कुहणा य बोद्धव्वा।।सू०-३०॥ (મૂળ) વનસ્પતિકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે?વનસ્પતિકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે – સૂક્ષ્મ વનસ્પતિકાયિકો
અને બાદર વનસ્પતિકાયિકો..રશી
સૂક્ષ્મ વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? સૂક્ષ્મ વનસ્પતિકાયિકો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો. એમ સૂક્ષ્મ વનસ્પતિકાયિકો કહ્યા.ર૮.
બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? બાદર વનસ્પતિકાયિકો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે–પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકો અને સાધારણશરીર બાબર વનસ્પતિકાયિકો.ર૯. પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? પ્રત્યેકશરીર બાર વનસ્પતિકાયિકો બાર પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે-૧ વૃક્ષો, ૨ ગુચ્છો, ૩ ગુલ્મ, ૪ લતાઓ, પ વેલો, ૬ પર્વગો, ૭ તૃણો, ૮ વલયો, ૯ હરિતો, ૧૦
ઓષધિઓ, ૧૧ જલરુહો, અને ૧૨ કુહણા એ પ્રમાણે જાણવા.//૩૦ll (ટી૦) હવે વનસ્પતિકાયિકનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે–ચાવ – સૂક્ષ્મ વનસ્પતિકાયિકો કહ્યા ત્યાં સુધી સુગમ છે. તે વિ ' ઇત્યાદિ. બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે છે? બાદર વનસ્પતિકાયિકો બે પ્રકારે છે. જેમકે પ્રત્યેક શરીર
42