________________
प्रथम पद वाउकाय जीव पत्रवणा
श्री प्रज्ञापना सूत्र भाग १
પર્યાપ્તની નિશ્રાએ અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા હોય છે. એ પ્રમાણે બાદર તેજસ્કાયિકો કહ્યા. એમ તેજસ્કાયિકો કહ્યા.॥૨૩॥
(ટી૦) હવે તેજસ્કાયિકોનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકા૨ કહે છે–સૂત્ર સુગમ છે. પરન્તુ અંગાર-ધૂમવિનાનો અગ્નિ, જ્વાલા–બળતા ખેર વગેરે કાષ્ઠની અગ્નિની સાથે સંબંધવાળી જાળ, પરન્તુ કોઇ આચાર્ય તેને દીવાની શિખા કહે છે. મુર્મુર–છાણા વગેરેમાં રાખથી મિશ્રિત થયેલા અગ્નિના કણો, અર્ચિ–અગ્નિની સાથે સંબન્ધ વિનાની અધર ઉડતી જ્વાલા, અલાત–ઉંબાડીયું, શુદ્ધાગ્નિ—લોહના ગોળા વગેરેમાં જે અગ્નિ હોય છે તે, ઉલ્કા—ચુડલ્લી, રેખાસહિત ખરતો તારો દેખાય છે તે. અનિ—આકાશમાં પડતા અગ્નિમય કણ–રેખા વિનાનો ખરતો તારો દેખાય છે તે. વિદ્યુત્ પ્રસિદ્ધ છે. નિર્માત–વૈક્રિય વજ્રના આઘાતથી થયેલો અગ્નિ. સંઘર્ષસમુત્થિત-અરણિ વગેરે કાષ્ઠના પરસ્પર ઘસાવાથી થયેલો અગ્નિ. સૂર્યકાન્તમણિનિઃસૃતસૂર્યના આકરાં કિરણના યોગે સૂર્યકાન્ત મણિથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે. તે સિવાયના બીજા તેવા પ્રકારના તેજસ્કાયિકો હોય તે બધા બાદર તેજસ્કાયિકપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના છે–ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું. પરન્તુ સંખ્યાતા લાખ એટલે સાત લાખ યોનિદ્વારો કહ્યા છે. (અગ્નિકાયના ત્રણ લાખ ક્રોડ જાતિ કુલો હોય છે) એમ તેજસ્કાયિકો કહ્યા. || વાડવાયનીવ વળવા ||
से किं तं वाउकाइया? वाउकाइया दुविहा पन्नत्ता |
तं जहा - सुमवाउकाइया य बादरवाठकाइया य । । सू० - २४ ।।
से किं तं सुहुमवाउकाइया ? सुहुमवाडकाइया दुविहा पण्णत्ता ।
तं जहा - पज्जत्तगसुहुमवाडकाइया य अपज्जत्तगसुहुमवाउकाइया य से त्तं सुहुमवाठकाइया ।। सू०-२५।। से किं तं बादरवाङकाइया? बादरवाडकाइया अणेगविहा पण्णत्ता । तं जहा- पाइणवाए, पडीणवाए, दाहिणवाए, ઢવીળવાર, દ્દવાર, અહોવા, તિરિયવા, વિવિસીવા, વાસન્માને, વાલિયા, વાયમંડલિયા,ત્તિયાવા, મંડતિયાવા, મુંગાવા, જ્ઞજ્ઞાવા, સંવટ્ટવા, બળવા, તખુવા, સુક્રવાર, ને ચાવડળે તહવ્વરે તે समासओ दुविहा पन्नत्ता । तं जहा - पज्जतगा य अपज्जत्तगा य। तत्थं णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता । तत्थ गंजे ते पज्जत्ता एतेसि णं वण्णादेसेणं, गन्धादेसेणं, रसादेसेणं, फासादेसेणं सहस्सग्गसोविहाणाई, संखेज्जाई जोणिप्पमुहसयसहस्साईं। पज्जत्तगनिस्साए अपज्जत्तया वक्कमंति, जत्थ एगो तत्थ नियमा असंखेज्जा से तं बादरवाउकाइया । से तं वाउकाइया । सू० - २६ ।।
(મૂળ) વાયુકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? વાયુકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—સૂક્ષ્મ વાયુકાયિકો અને બાદર વાયુકાયિકો.૨૪॥
સૂક્ષ્મ વાયુકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? સૂક્ષ્મ વાયુકાયિકો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો. એમ સૂક્ષ્મ વાયુકાયિકો કહ્યા.૨૫॥
બાદર વાયુકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? તે આ પ્રમાણે—પ્રાચીન વાત–પૂર્વનો વાયુ, પ્રતીચીન વાત–પશ્ચિમનો વાયુ, દક્ષિણનો વાયુ, , ઉત્તરનો વાયુ, ઊર્ધ્વ દિશાનો વાયુ, અધોદિશાનો વાયુ, તીરછો વાયુ, વિદિશાનો વાયુ, વાતોદ્વ્રામ, વાતોત્કલિકા, વાતમંડલિકા, ઉત્કલિકાવાત, મંડલિકાવાત, ગુંજાવત, ઝંઝાવાત, સંવર્તવાત, ઘનવાત, તનુવાત, શુદ્ધવાત, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના વાયુઓ બાદર વાયુકાયિક તરીકે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તેઓ અસંપ્રાપ્ત-વિશિષ્ટ વર્ણાદિને પ્રાપ્ત થયેલા નથી. જે પર્યાપ્તા છે તેઓના વર્ગાદેશથી, ગન્ધાદેશથી, રસાદેશથી અને સ્પર્શદેશથી હજારો ભેદો થાય છે. તેઓના સંખ્યાતા
41