________________
હિમ નાશ પામે છે તેમ ચર અને સ્થિર વિષના ઉદ્દગારવાલી ઠારૂપી અગ્નિવડે દ્રશ્ય અને અદ્રશ્ય ઉત્પન્ન થયેલું દુશ્ય૫ણું તત્કાલ વિલય પામે છે.
શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર પાસે નિરંતર હાયમાં આયુધ ધારણ કરેલ પાશ્વયક્ષ અને પલ્લાવતીદેવી સમગ્ર વિદ્ધના સમૂહને હણે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરનારા છે. ભાગ્યજીવોની આશાને પૂર્ણ કરનાર છે. મોક્ષનગરીમાં નિવાસ કરનાર છે. સંસારરૂપી પાસ છેદનાર છે આવા અસમાન અને અસાધારણ પ્રભુનું માહામ્ય કોણ જાણી શકે?
શ્રી પાર્શ્વનાથ ભગવાનને દશ ગણધરે, સેલ હજાર સાધુએ, આડત્રીસ હજાર સાધ્વીઓ, એક
લાખને ચોસઠ હજારથી કાંઈક અધિક ઉત્તમ શ્રાવકે, ત્રણ લાખ ને પરમાત્માને પરિવાર– ઓગણચાલીસ હજાર શ્રાવિકા, સાડાસાતસે ચૌદપૂર્વી, ચૌદસ અવધિજ્ઞાની,
સાડાસાતસે મન:પર્યવ જ્ઞાનીએ, હજાર કેવલજ્ઞાની, અગીયારસે વૈકિયલબ્ધિવાળા, છસે વાદીમુનિ એ ભગવંતનો પરિવાર હતું. શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર ત્રીશ વર્ષ ગૃહસ્થ પર્યાય પાળ્યા પછી સીત્તેર વર્ષ સુધી પ્રવજ્યા પર્યાયને પાળીને પિતાના શેષ આયુષ્યને જાણીને શ્રી સમેતગિરિના શિખર ઉપર પધારે છે.
અહિં આચાર્ય મહારાજ સમેતશિખરગિરિનું વર્ણન કરે છે. (પા. ૪૫૦) આ પવિત્ર તીર્થગિરિ ઉપર ધીમે ધીમે પરમાત્મા ચડે છે, જ્યાં એક મોટું નિર્મળ સ્ફટિકમણિનું શિલાતલ જોયું. ત્યાં ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરીને જગત્ પ્રભુ પાદપપગમવડે રહે છે અને ત્યાં માસિક સંખેલનાને અંતે શ્રાવણ સુદિ આઠમે વિશાખા નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે સ્વામીની પાસે રહેલ ત્યારે પ્રકારના દેને સમહ અત્યંત દુઃખથી પીડ પામે સતે તથા ચાર પ્રકારના સંયે વિવિધ પ્રકારને રૂદનને આરંભ કરે સતે, પૂર્વે નહિં પ્રાપ્ત કરેલ શૈલશીકરણનો આરંભ કરીને એક સમયે જ સમમ નામ, આયુષ્ય, ગાત્ર અને વેદનીય કર્મ એક ક્ષણમાં જ ખપાવીને ( જે મેળવવા માટે પ્રાણીઓને શું શું કરવું પડે છે ) (૫. ૪૬૦) તે તેત્રીશ મુનિઓ સહિત તીર્થેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાન સે વર્ષનું આયુષ્ય ભેળવીને મોક્ષ મંદિરમાં બિરાજમાન થાય છે.
તે વખતે આસન ચલાયમાન થવાથી તીણ દુઃખથી પીઠા પામેલા સમૂહ સહિત નાન કરી, વિલેપન કરી, અલંકાર વગેરે પહેરી ઇદ્રોએ ગોશીષ, અગરૂ, કપૂર, અને કાર્ષવડે રચેલી, અમિકુમાર દવેએ મહેલી અગ્નિવાલાએ કરીને સહિત ચિતાને વિષે જિનેશ્વરના શરીરને નાંખ્યું. બળેલા જિનેશ્વરના બાકી રહેલા દાઢા વગેરેના અસ્થિ કકડાને ઈંદ્રોએ ગ્રહણ કરી પ્રભુના સ્મરણ પૂજન માટે વજન દાબડાને વિષે મૂકે છે અને તે સ્થાને મણિસ્તંભ રચે છે અને મોટા શોકના વશથી નીકળતા શાકના અશ્ર પ્રવાહવડે આકંદના શબ્દો વડે તેઓ રૂદન કરે છે. ત્રિભુવનમાં એક ક્ષણ માટે અંધકારવડે ભયંકર થાય છે. દે, મનુષ્ય, અસુર, વગેરે ત્રણ લેક વ્યાકુળ થાય છે. એ વખતે ઇકો પિતાના શકના સમને રોકી જિનેશ્વરના પ્રભાવને સ્મરણ કરી કહેવા લાગ્યા કે “ આ માટે પ્રભુ શેક કરવા લાયક નથી; કારણ કે સંસારસમુદ્રને પાર પામ્યા છે. અને છતાં જગદ્દગુરૂનું અસાધારણ માહામ જગતમાં પણ રહેલું છે. તેમનાં નામ ગ્રહણ કરવાથી મોક્ષ, સ્મરણ કરવાથી સિદ્ધિ અને ચરણકમળ પૂજવાવડે મેટું મન વાંછિત અવશ્ય સિદ્ધિ થાય છે.”
એ રીતે પ્રભુ શ્રી પાર્શ્વનાથ પરમાત્મા જાણે નજીક જ હોય તેમ માનતા સ્તુતિ કરવા લાગે છે.