________________
કારવાળુ, વાયુથી ઉલ્લાસ પામતી જાએાના સમૂહવર્ડ ન્યાસ થયેલા આકાશ-આંગણાના વિસ્તારવાળું, મેટુ અને મણુિના સમૂહવડે શે ભતા સિ ંહાસન સહિત દેવાએ સમવસરણ રચ્યું. તેમાં ભક્તિના સમૂહવડે નમેલા ઇંદ્રોના સમૂહવડે સ્તુતિ કરાતા જગદ્ગુરુ તીપતિ શ્રી પાષ'જિનેશ્વર પૂર્વ દ્વારે પ્રવેશ કરીને સિ ંહાસન ઉપર બેઠા. તે વખતે જિનેશ્વરની પ્રવૃત્તિને માટે નીમેલા પુરુષાએ જિનેશ્વરનું આગમન નિવેદન કર્યું, ત્યારે તે પ્રવૃત્તિને જણાવનારા પુરુષાતે યથાક્ત દાન આપીને હÖપૂર્ણાંક અંતઃપુર સહિત અને પ્રધાન પુરુષોથી પરિવરેલા અશ્વસેન રાજા સમવસરણમાં આવે છે અને ત્રણ પ્રદક્ષિણાપૂર્ણાંક ભગવાનને વાંદી, સ્તુતિ કરી, મુનિજનેને નમસ્કાર કરી પૃથ્વીપીઠ ઉપર બેસે છે. પછી પરમાત્મા શૈલેાકયનાથ શ્રી પાર્શ્વ પ્રભુએ અહિંસા, સત્તાન, સિદ્ધાંતૠત્રણ અને તપ વગેરે આત્માને શુ' શું લાભ કરે છે તે ઉપર દેશના આપવાથી ધણા ભવ્ય જીવા પ્રતિષેધ પામે છે. પછી દેવા, મનુષ્યા વગેરે પ્રભુને વાંદી સ્વસ્થાને જાય છે.
એટલામાં જ્ઞાન વિજ્ઞાનવર્ડ નિપુણ બુદ્ધિવાળા, સર્વાંતે તૃણુ સમાન ગણતા, સર્વાંનપણાની પ્રસિદ્ધિની શ્રદ્ધા નહિ કરતા એક સામિલ નામના બ્રાહ્મણુ ભગવંત પાસે આવી ખેલવા લાગ્યા કે—હે ભગવાન ! સિરસવયા, માસ અને કુલત્થ તમારે ભાજ્ય છે કે અભાય ? પ્રભુ કહે છે ઃ-હે ભદ્ર ! સરિસવયા બે પ્રકારના છે ધાન્યવિશેષ સરસવ તે અચિત્ત હાય તો ભક્ષ્ય, ખીજો તુલ્ય વયવાળા પુરુષાદિક, બીજી માસ એ પ્રકારે એક ધાન્ય વિશેષ અને ખીજા શરીરના અવયવા, તેમાં જે ધાન્યરૂપ અચેત હેાય તે લક્ષ્ય અને બાકીના ભક્ષ્ય. તે જ રીતે કુલત્ય એ પ્રકારે-કળથી નામનું ધાન્ય ચિત્ત હાય તે। ભક્ષ્ય તેના ખીજો પ્રકાર સારા કુળમાં ઉપન્ન થયેલા.
આ પ્રમાણે સત્ત શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કહ્યુ ત્યારે પતિપણાના ગવ નાશ પામવાથી તે બ્રાહ્મણુ પ્રભુના ચરણમાં પડી વિનતિપૂર્વક કહે છે કે તમે સર્જંન અને પરમ પુરુષ છે, અને આપ ગુરુ છે, હું આપના શિષ્ય છું. એમ કહી ઉચિત હાય તે કહેા. તેમ કહેતાં પ્રભુ સમ્યકૃત્વપૂર્ણાંક બાર વ્રતરૂપી ધર્માંતે વિષે સ્થાપન કરે છે. અને તે માટે પ્રમાદ નહિ' કરવા જણાવ્યા પછી તે બ્રાહ્મણુ પેાતાને ઘેર જાય છે.
કેટલાક વખત પછી તે બ્રાહ્મણ શંકા, કાંક્ષા વગેરે દૂધાવડે પતિત થઇ તાપસના વ્રતને ગ્રહણુ કરી, વનવાસમાં જઇ લેકાને વિષે મિથ્યાત્વ પ્રવર્તાવવા લાગ્યા. છઠ્ઠના પારણાને દિવસે કંદમૂળ વગેરેતા આહાર કરવા લાગ્યા. પછી ખાડા વગેરેમાં હું પડીશ ત્યારે અનશન કરીશ એમ નિણૅય કરી ઉત્તર દિશા સન્મુખ જતાં પ્રથમ દિવસે અશોકવૃક્ષ, ખીજે દિવસે સમ્રપણું વૃક્ષ, પછી પીપળા, ચેાથે દિવસે ઉમરાવૃક્ષ નીચે ચારે સ્થલે હામાદિ કૃત્ય કરતા હતા. દરમ્યાન કાષ્ઠ દેવ તેને કહે છે કે હે બ્રાહ્મણ !
આ તારી દુ:પ્રાત્રજ્યા છે, એમ સાંભળી, મને કાણુ કહે છે એમ ખેલતાં તે દેવ તેને જણાવે છે કે ભગવાન પાČનાથ પાસે ખાર અણુવ્રતાદિક ગૃહણુ કરીને તેને છોડી અન્યથા પ્રકારે તને વતા દેખીને અમેજ તે કહીયે છીએ. અને ફરી તુ' શ્રી પાર્શ્વનાથ ભગવાનને સ્વામીપણે સ્વીકારી સમ્યક્ત્વ મૂળ અકલંક ગૃહી ધર્મ સ્વીકાર. તે સાંભળી તેને શુભ ભાવ ઉત્પન્ન થતાં શ્રાવક ધમ' પ્રથમ પ્રમાણે અંગીકાર કર્યાં;, પરંતુ અંગીકાર કરેલ ધર્મનું પ્રાયશ્ચિત નહિં કરવાથી કાળે કરીને તે બ્રાહ્મણ શુક્રાવત સક વિમાનમાં શુક્ર નામના ગ્રહપણે ઉત્પન્ન થયા.
પરમાત્મા અનેક જનોને બેધ આપી ત્યાંથી વિહાર કરતા હતા, દરમ્યાન લાંબા કાળ સુધી દુષ્કર તપ આચરવાથી પરાજય પામેલા, શિવ, સુંદર, સામ અને જય નામના ચાર મુનિ વિશિષ્ટ