________________
७०
અસૂકાય, વનસ્પતિકાય, વાયુકાય અને અગ્નિકાય (એ પાંચ એકેન્દ્રિય) તથા ફ્રી દ્રિય, ત્રક્રિય, ચતુરિ’પ્રિય અને પંચેન્દ્રિય જીવાની હિં'સાને જે વર્ષે છે, તેને ડાહ્યા માણસા અભયદાન કહે છે. અહિંસા મન, વચન અને કાયાવડે જીવની રક્ષા કરવાથી, શત્રુ મિત્રપણાની સમાનતાથી અને મેાટી ભાવની વિશુદ્ધિથી ઢાય છે; પરંતુ આવા પ્રકારનુ ઉત્તમ અને બન્ને લેાકમાં હિતને ઉત્પન્ન કરનાર અભયદાન શિવલીએ જોયેલ વિશેષ પ્રકારના જીવાને સભવે છે. જેથી કરીને સર્વ જીવા મોટી આપત્તિમાં પડયા છતાં પણ પોતાના જીવિતને જ ઈચ્છે છે, તેથી કરીને આ અભયદાન જ કુશળ પુરૂષે આપવા લાયક છે. મરજીના ભયથી યાકુળ હૃદયવાળા કથા કયા પુરુષો પેાતાના જીવિતને માટે રાજ્યાદિક સપાના ત્યાગ કરીને માતંગપણાને નથી પામ્યા ? જેથી કરીને રાજ્યાંગ સમગ્ર પૃથ્વીની સ્મૃદ્ધિ આપવાથી પણ આ વિતદાન અત્યંત પ્રિય છે, તેથી કરીને તે ( જીવિત ) જ આપવા લાયક છે. આ સંસારમાં જે દીધ આયુષ્ય, રાગરહિતપણુ‘ અને લેાકના લેાચનને આનંદ આપનારું થાય છે, તે અભયદાનનુ ં ફળ જાણુવુ.
હવે હું ધર્માપગ્રહ દાનની પ્રરૂપણા કરૂં છું. ( જણાવું છું. ) વળી તે ( ધર્મપહદાન ) જ્ઞાનાદિકવર્ડ યુક્ત, પાત્રરૂપ, બ્રહ્મચારી અને સ્વાધ્યાય ધ્યાનમાં સ્થાપન કરેલા ચિત્તવાળા સારા સાધુને વિષે નવ કાટી શુદ્ધ અન્ન, પાન અને વસ્ત્રાદિ દ્વવ્યવડે જે સારી રીતે ઉપગ્રહ કરવા, તે અહિં` ઉપગ્રહ કરનારૂં કહ્યું છે. વળી તે ચાર પ્રકારે દાયક શુદ્ધ, ગ્રાહક શુદ્ધ, કાળ શુદ્ધ અને ભાવ શુદ્ધ આ પ્રમાણે આપેલું તે દાન શીઘ્રપણે પાપની નિરા કરે છે. જ્યાં દાતા શ્રાવક મદ રહિત હાય, સમુદ્રની જેમ નિર્વાણુ રહિત હૈાય અને કલ્પ્ય તથા અકષ્યની વિધિને જાણુતા હાય તે દાયક વિશુદ્ધ કહેવાય છે. શ્વાત્યાદિક ગુણવડે યુક્ત, ગુરુની ભક્તિવાળા અને ચારિત્રવાળા સાધુ જ્યાં અતિથિ થાય, તેને ગ્રાહક શુદ્ધ કહે છે. તથા ઉચિત સમયને વિષે જે અપાય, તે કાળ વિશુદ્ધ કહેવાય છે, અને હૃદયની વિશુદ્ધિ વડે જે અપાય તે ભાવશુદ્ધ કહેવાય છે. આ પ્રમાણે આ ચાર વિશુદ્ધિવાળુ દાન ( જિનેશ્વરાએ ) કહ્યું છે, તથા વળી અનુક'પા દાનના જિનેશ્વરાએ કદી નિષેધ કર્યાં નથી. આ પ્રમાણે ત્રણ પ્રકારના દાન જે લેાકા ચિત્તની અત્યંત શુદ્ધિવર્ડ આપે છે, તે આ સ'સારસમુદ્રને લીલા માત્રથી તરી જાય છે. આવા પ્રકારનું દાન સંસારવાસથી વિરક્ત થયેલા ક્રાઇકને જ પુણ્યવર્ડ પ્રાપ્ત થાય છે, કલ્પવૃક્ષ વિગેરે પરિમિત અને આ લેાક સ’બધી જ કાંઇક્ર મનવાંછિત ફળ આપે છે, પરંતુ આવા પ્રકારનું દાન તા અપરિમિત અને છેવટે માક્ષને આપે છે. આ ત્રણ પ્રકારના દાનને વિષે મહાસત્વશાળા લક્ષ્મીનુ દૃષ્ટાંત છે, જે વિરાધનાવડે અલક્ષ્મીને અને આરાધનાવડે લક્ષ્મીને પામ્યા છે. તેનું ચરિત્ર જરા પણ વિક્ષેપ નહિં કરતાં સાંભળેા. ( પા. ૩૭૭ થી પા. ૩૯૧ ) પરમાત્માએ કહેલુ' સમજવા જેવુ આદરણીય છે.
આ પ્રમાણે દાન અને અજ્ઞાનનું વિવિધ પ્રકારનું કુળ જાણીને ભવ્ય પ્રાણીઓએ તેવી રીતે ક્રાઇ પણ પ્રકારે વવું જોઇએ, કે જે પ્રકારે શીધ્રપણે સાંસારને ભગ–નાશ થાય. દાન સુખનુ નિધાન છે, દુર્ગાંતિરૂપી માટી ગુહાનું પિધાન ( ઢાંકણું ) છે, કલ્યાણુને પ્રાપ્ત કરનાર છે, સમગ્ર સુખનું પ્રધાન કારણુ છે. જન્માંતરમાં પણ જેઓએ દાન આપ્યુ છે, જેઓએ સુકૃત ઉપાર્જન કર્યું છે, સુમતિરૂપી વિલાસિની( સ્ત્રી )એ આદર સહિત જેને જોયા છે, તથા ખરફ અને હારના જેવી શ્વેત ( ઉજ્વળ ) કીર્તિ જે પામવા લાયક છે, તેએાની જ મતિ દ્વાનને માટે ઉછળે છે, બીજાની મતિ ઉત્સાહ પામતી નથી. અહીં ધણું કહેવાથી શું ? જો તમને સ્વર્ગ અને મેક્ષના સુખ પ્રિય હાય, તેા હમેંશાં દાનને વિષે જ પ્રતિબંધ ( આગ્રહ ) કરે. આ જગતમાં જે કાંઇ
મન અને તેત્રનું દૃર્શન ( જોવા