________________
૫૯
(6
વિષવૃક્ષોષિ સંવર્ત્યનું સ્વયં એન્નુમલાંપ્રતમ્ । એટલે હે રાજન ! અન્ય ચિંતાના ત્યાગ કરી ફક્ત રાજકાર્યાંનું ચિંતવન કરા; કારણ કે “ વયના પરિણામથી ઉન્માર્ગે ગયેલું મન પાછું વળે છે. ”
રાજપુત્ર વિક્રમસેનને રાજમાંથી પણ દ્રવ્ય ન મળવાને કારણે તેણે તલવર( તલાટી ) સાથે મિત્રાચારી કરી, નાગરિક લેકેાને લૂંટવાનું શરૂ કર્યું. તેથી લેાકાએ રાજા પાસે ફરિયાદ કરતાં રાજાએ તલાટીને ખેલાવી બંદોબસ્ત કરવા જાવ્યું, પરન્તુ તલાટી તે રાજપુત્ર સાથે મળતીયા થઈ ગયેલા હાવાથી રાજાએ પેાતે કાર્પેટિકના વેષ લઇ રાત્રિને વિષે નગર બહારના દેવાલયમાં જઇ ગુપ્ત રીતે સૂઇ ગયા. મધ્યરાત્રિએ તે દેવાલયમાં બે પુરુષો આવ્યા, જે પૈકી એક તલાટી પાતે હતા અને એક તેના માણુસ હતા. તલાટીએ તે માણસને સૂચના આપી ક્રે–તું રાજકુમારને જણાવી દે કે હમણાં થાડા દિવસ ચારી ન કરે. પાછા ફરતાં તેમાંથી એક માણસના પગ રાજાના શરીર સાથે અથડાયા એટલે તેણે “તું કાણુ છે ? ” એમ પૂછતાં રાજાએ જણાવ્યું કે–“ હુડ કાર્પ ટિક છું, ” પછી પ્રાતઃકાળે તલવરને ખેલાવી, તેને મરાવી નખાવ્યા. આની જાણુ થતાં વિક્રમસેન કુમાર નાશી ગયા અને એક
ટવીમાં જતાં તેને કેટલાક બિલ્લા મળ્યા, ભીલે તેને કહે છે કે—અનામિકા નામની પલ્લીમાં દિવાકર નામના પક્ષીપતિ હતા. ક્રાઇ વખત તે શિકારે જતાં એક વખત સિંહણે તેને મારી નાખવાથી અમે તેવા ક્રાઇ નાયકની શોધમાં અમે હતાં તેવામાં તમે લાયક છે, એમ કહી વિક્રમસેનને તેનેા નાયક બનાવે છે. હવે એક વખત વૈશ્રમણ નામને સાવાહ કુંભપુર જવાના નિમિત્તે ચાલ્યેા સાથે સમ`ત્તભદ્રસૂરિ નામના આચાય પેાતાના શિષ્યા સાથે વિચરતા હતા. વિક્રમસેનની પલ્લી પાસે સા પઢાવ નાખે છે. ત્યાં ભીલ લેાકા ઓચીંતીની ધાડ પાડતાં સાથેના લેાકેા ચેતરફ નાશી જાય છે. વહૂન નામના વિક્રમસેનના સુભટે સાધુમહારાજોને ઓળખી, તેમને લૂંટતા અટકાવ્યા. અને વર્ષાઋતુ હાવાથી તેમને પેાતાની પલ્લીમાં લઇ ગયા. વર્ષાઋતુ દરમિયાન ત્યાં સૂરિમહારાજાને કૈવલજ્ઞાન અને ધ્રુવલદર્શન પ્રાપ્ત થાય છે. તે વખતે સુર, અસુરા તેના મહાત્સવ કરે છે. આ જોઈ વિક્રમસેન વિચારમાં પડી જતાં વહુને તેમને જણાવ્યુ` કે સૂરિમહારાજતે કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં દેવા આ મહેસવ કરી રહ્યા છે એટલે વિક્રમસેન પોતે જ આચાર્ય મહારાજ પાસે આવી, વંદન કરી બેઠે.
“ આ ધર્મોપદેશને યાગ્ય છે.” એમ જાણી સૂરિમહારાજે તેને ધર્માંનુ સ્વરૂપ સમજાવ્યું. (જુઓ: પૃ. ૩૧૭–૩૧૮ ) આ સમગ્ર ધર્મોપદેશ સાંભળતાં વિક્રમસેનને પાતાનાં પૂના દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ થતાં પોતે સારા શ્રાવક્રપણાને પામ્યા. સાથેના સેવઢ્ઢામાંથી પશુ કેટલાકે ચારિત્ર-લીધુ કેટલાકે વ્રત–નિયમા ગ્રહણ કર્યાં.
વિક્રમસેનને હવે પલીપતિના વ્યવસાય ગમતે ન હતા, જેથી સૂરિમહારાજ જે સ્થળે હતા ત્યાં જઇ, ધર્મોપદેશ સાંભળી પા પલ્લીમાં આવી વન્દ્વનને જણાવ્યુ` કે આ પલ્લીના હું ત્યાગ કરવા માગું છું' એમ વિચારે છે તેવામાં વિક્રમાકર રાજાના પ્રધાન પુરુષ ત્યાં આવી ચડયા. અને કુમારને જણાવ્યું કે–તમારી ધાર્મિકતા જાણી રાજાએ અમને માકલેલ છે, માટે રાજમાં પધારો. વધુ'ને આ સૂચન વધાવી લીધું અને તે સવ' સુરપુર આવી પહેાંચ્યા. વિક્રમાકર રાજાને જોતાં જ પરસ્પરના મૈત્રામાં હર્ષાશ્રુ આવી ગયા. પછી રાજાએ વિક્રમસેનને યુવરાજપદે નિયુક્ત કર્યાં.
એવામાં સીમાડાના રાજા અળવર્ધન સાથે વિરોધ થયા એટલે યુદ્ધ કરવા સજ્જ થયેલા વિક્રમાકર રાજાને રાકીને યુવરાજ વિક્રમસેન તેની સાથે મંત્રણા શરૂ કરે છે ત્યાં બળવર્ધન ભૂપતિના