________________
શ્રીમતીએ પેાતાના દીક્ષિત થયેલ પતિને આપેલ કામણુવાળા મેાદક. [ ૪૦૧ ]
પ્રમાણે વ્યવસ્થા કરીને રાજાની સમક્ષ પરસ્પર ન્યાય માર્ગનું અવગાહન કરવા લાગ્યા. પછી વાદના વિધિનું દુર્લક્ષપણ હાવાથી ધરુચિ મુનિએ અત્યંત કુશળપણાથી કપિલને જીત્યા. સાધુએ વિજય પત્ર પ્રાપ્ત કર્યું. પછી શાર્દિકની સમક્ષ જ તેને દીક્ષા આપીને તેની સાથે ધર્માંરુચિ મુનીશ્ર્વર ત્યાંથી નીકળ્યા. કપિલને ઉદ્દેશીને તેની ભાર્યા શ્રીમતી કાપ પામી, કે–“ ખાટા પંડિતપણાના વાઇવડે ભગ્ન થયેલા આ પાપીએ તેવું કર્યું, કે જેથી પોતાના આત્મા ન હોય, અને હું સુખવાળી ન હાઉ. ” હવે કપિલે પણ જિનધર્મને અંગીકાર કરી સૂત્ર અને અર્થની પરભાવનામાં તત્પર થઇ ચારિત્રને વિષે કાંઇક રાગવાળા થઈ ધર્મચિની સાથે બહાર વિહાર કર્યાં. કેટલાક ચિરકાળ સુધી ગામ, આકર વિગેરેમાં વિહાર કરી ધરુચિ સહિત તે જ શતદ્વાર નગરમાં આન્યા. તેની પ્રજ્યાના દિવસથી લેાકાએ તે શ્રીમતીની નિંદા કરી હતી, કે–“ તારા માટા દોર્ભાગ્યના ક્રાષથી તે બ્રાહ્મણુ અહીંથી જતા રહ્યો. એમ ન હેાય તેા પ્રત્રયાને મૂકીને પાછા અહીં કેમ ન આવ્યા હાય?” આ પ્રમાણે વિના કારણે કાપ પામેલા લેાકથી દુ:ખ પામેલી તેણીને કાઇએ કહ્યું કે કપિલ અહીં આન્યા છે તેથી ઔષધાદિકવડે તું તે પ્રમાણે કર, કે જે પ્રકારે તે તારે આધીન થાય. ” તે સાંભળીને તે શ્રીમતી ધરુચિ સાધુની પાસે ગઇ. તેણીએ કપિલ સહિત તે ભગવાનને વંદના, કરી. ક્ષણવાર પર્યું પાસના કરીને, તેના પગમાં પડીને કહેવા લાગી કે—“ હું ભગવાન ! આજે મારે ઘેર આવીને અવશ્ય તમારે યથાયેાગ્ય સિદ્ધ થયેલા ભાજનને ગ્રહણ કરવાવડે મારા ઉપર અનુગ્રહ કરવા.” ત્યારે ધર્મ રુચિએ કહ્યું કે-“ હું ભદ્રા! આજે અમે ચતુર્થાં તપ વિશેષ કર્યાં છે, તેથી આહાર બ્રહણુ નહીં કરીએ, અને કપિલ જ્યાં ત્યાં જઈને અઢાર ગ્રહણ કરશે. ” ત્યારે તેણીએ કહ્યું કે-“ તાપણુ મારી સમાધિ(શાંતિ)ને નિમિત્તે અવશ્ય કાંઈક પણ ગ્રહણ કરવું; નહીં તે હું લેાજન નહીં કરૂ” ત્યારે ધરુચિએ તે અંગીકાર કર્યું, તે પેાતાને ઘેર ગઇ. વશીકરણના ઔષધના સયેાગવાળા માદક તૈયાર કર્યાં. ઊાજનસમયે ધરુચિ ત્યાં આવ્યા. તેણીએ તેને માઇક વહેારાવ્યા. તેને કપિલને માટે ધર્મરુચિએ ગ્રહણ કર્યાં અને તે પેાતાના આશ્રમમાં ગયા. ગમનાગમનની આલેાચના કરીને કિપલે તે માદકને આહાર કર્યાં. દ્રવ્યના દુર્મીંગથી પ્રાપ્ત થયેલા કામણુ પ્રયાગના દોષવડે તેને માટી વેદના ઉત્પન્ન થઇ, અને પંચ નમસ્કારનું સ્મરણુ કર્યા વિના તે કપિલ મરણ પામ્યા અને અટવીમાં વાનર થયા. તે દુષ્ટ સ્ત્રીએ આપેલા તેવા પ્રકારના ભાજનથી ઉત્પન્ન થયેલ તેના મરણના વિપાક ધર્મરુચિએ જાણ્યા, તે પણ મોટા પ્રશમનું અવલંબન કરીને તેણે કાઇને આ કાંઈપણ કહ્યું નહીં, પરંતુ તે બ્રાહ્મણી તેનુ મરણુ સાંભળીને તેવુ કાંઇપણ દુઃખ પામી, કે જેથી રાત્રીએ નિદ્રાને નહીં પામતી ઉત્પન્ન થયેલા વિસૂચિકાના વિકારવાળી વિચારના વિષયમાં પણ ન આવે તેવી પીડાવડે આયુષ્યના ઉપક્રમ કરીને મરણ પામી, અને તે જ અટવીમાં સર્પ ગ્રુપણે ઉત્પન્ન
૫૧