________________
[ ૩૮૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા :
સાધુઓને કહ્યું, કે- હું શિષ્યા ! અમારા ઔષધને માટે સૂરણાદિક લાવજો, અને તેને આ પ્રમાણે ઉપસ્કાર કરીને ભેાજનની વેળાએ મારી પાસે લાવજો.” ત્યારે શાસ્ત્રાર્થીના આધ રહિત તેઓ તે જ પ્રમાણે કરવા લાગ્યા. અને “આ સૂરિ અગ્નિની જેમ સનું ભક્ષણ કરનાર છે ” એમ લેકમાં અપયશ પસર્યો ત્યાર પછી “ આ અસંયમી છે. ” એમ જાણીને રસાંભ્રાગિક અને બીજા ( અસાંભાગિક ) મુનિઓએ તેની સાથે ખેલવું, વાંદવુ, વિગેરે પ્રતિપત્તિને ત્યાગ કર્યો. ત્યારે મોટા કાપના સમૂહથી ભરાયેલેા તે સૂરિ આ પ્રમાણે વિચારવા લાગ્યા કે “ દુષ્ટ શિક્ષા પામેલાઓના દુવિનયના પ્રતિધને જુએ. જો કોઇપણ રીતે રાગના વ્યાકુલપણાથી નિવદ્ય વૃત્તિના ત્યાગ કરીને સાવદ્ય વૃત્તિના પ્રતિકારવટે પેાતાના શરીરના ઉપચાર કરું' છુ, તે પેાતાના ગચ્છની સારવાર કરવા માટે તપસ્યા કરવામાં અત્યંત ઉદ્યમવાળા થઇશ અથવા આ સમયે સૂત્રાના અવિચ્છેદ્ય કરવા માટે ઉદ્યમવાળા થઈશ, તા સાંભાગિક સાધુએ વંદન, આલાપ વિગેરે પ્રતિપત્તિના ત્યાગ કરે છે તે શુ' ચાગ્ય છે ? અથવા તેા આ વિચારવડે શું? જો કાઇ પણ રીતે પ્રૌઢ શરીરવાળા થઇશ, તા આઓને જે ઉચિત હશે તે સ` હું કરીશ. આ પ્રમાણે વૃદ્ધિ પામતા મોટા ક્રોધવાળા તે દિવસેાને ઉલ્લ’ઘન કરતા, ગુપ્ત રીતે તુચ્છ ભાજન કરતા, વૈધે કહેલા ઔષ ધને એક મનથી જ વાપરતા રહેવા લાગ્યા. તેવામાં વેદનીય કર્મના ક્ષયે।પશમના વશથી તથા ઔષધાદિક દ્રવ્યના માહાત્મ્યથી તે નીરોગ શરીરવાળા થયા. ત્યારે પૂર્વના અમને સ્મરણ કરતા તેણે સ્થવિર સાધુઓને, સાંભાગિક સાધુઓને તા બીજા ( અસાંભાગિક ) સાધુઓને અપૂર્વ ( નવા ) સૂત્રાર્થ સંબંધી જ્ઞાનના દાનના ત્યાગ કર્યો. તેઓએ ઘણી પ્રાર્થના કર્યા છતાં પણુ “ સૂત્રાર્થનું વ્યાખ્યાન કરવાને શક્તિમાન નથી. ” એમ આલબનને તે પામ્યા, તથા સાંલૈંગિક સાધુઓના પરાભવ કરવા માટે નવી નવી સમાચારીની પ્રરૂપણા કરવાવર્ડ અને તેનાથી પણ કાંઇક અધિક તપવિશેષને પ્રગટ કરવાવડે તે સૂરિ ધર્મિષ્ઠ વિશેષ પ્રકારના ગૃહી જાને વશ( સ્વાધીન ) કરવા લાગ્યા. તેઓના અભિપ્રાયને અનુસરવાવડે અને વિશેષ પ્રકારના માહ્ય અનુષ્ઠાનને પ્રગટ કરવાવર્ડ અત્યંત ક્રાંતિવાળા લેાકને જાણીને તે સૂરિ આ પ્રમાણે પ્રરૂપણા( ઉપદેશ ) કરવા લાગ્યા,—“ હું ભળ્યે ! કાંઇપણ કષ્ટ અનુષ્ઠાન કરવામાં તત્પર પેાતાના અભિપ્રાયથી સવિગ્ન વિહારી. પણાને પામેલા જે આ તપસ્વીએને તમે જુએ છે, તે સર્વ સુત્રવિરુદ્ધ ક્રિયાને કરનારા છે, તેથી તેએ દાન આપવાને અને વદનાદિક સન્માનને લાયક નથી.” આ પ્રમાણે સાંભળીને ધર્મવાળા લેકે કહ્યું કે—“ હે ભગવન ! જે એમ છે, તેા તમે અન્યત્ર વિહાર કરે સતે ( છતે ) તમારી જેવા સાધુજનને અભાવે સ` આરંભમાં પ્રવતેલા અને ધન, સ્વજન વિગેરે સાવદ્ય કામાં વર્તનારા અમે દાનધર્મ વિના આ અપાર સસારસાગરને શી રીતે તરજી'? તથા કૃતિક્રમ વિના પ્રત્યાખ્યાનાદિક ક્રિયાને
અને
૧ સસ્કાર કરીને-સાફ કરીને ૨ એક સામાચારીવાળા-પરસ્પર આહારપાણી વજ્રપાત્રના ૩ ગુર્વાદિકને વિધિપૂર્ણાંક વંદના કરવી તે.
વ્યવહારવાળા.