________________
જયદેવ મુનિને વ્યાધિ થતાં થયેલ કષાય અને વિપરીત ઉપદેશ,
[ ૩૮૩ ]
ંસીદાય નહીં, કરુણા વિપરીતપણાને પામે નહીં, અપયશ પ્રસરે નહીં અને સારી ચેષ્ટા રૂધાય નહીં, તે પ્રમાણે હે મહાયશવાળા! તું દઢ સાવધાન થઈને વજે. અન્યથા પેાતાની સચમલક્ષ્મીને અવશ્ય તું હારી જઈશ. માર્ગથી ભ્રષ્ટ થયેલાને માદકની જેમ અને ચક્ષુ રહિત ( અંધ ) માણસને દારનારાની જેમ, શત્રુથી ભય પામેલાને શરણુ આવુ જોઇએ. ( આપનારની જેમ ) અને માહરૂપી વ્યાધિથી વ્યાકુળ થયેલા ભવ્ય જીવાને અસાધારણ સારા વૈદ્યની જેમ તારે પણ તેના જેવું જ વવું. હુવે આ પ્રસંગે કરીને સર્યું. આ પ્રમાણે સાંભળીને “ તમારી અનુશિષ્ટિ( શિખામણુ )ને અમે ઇચ્છીએ છીએ ” એમ કહીને વિનયથી નમ્ર થયેલા તે જયદેવસૂરિ સભ્ય પ્રકારે અંગીકાર કરીને સૂર્યાંની જેમ વચનરૂપી કિરણેાવડે ભવ્ય જીવેારૂપી કમળના સમૂહને પ્રતિમાધ કરવા લાગ્યા. અને પછી સંયમસિંહસૂરિ સમ્મેતપર્યંતની માટી શિલાના તળ ઉપર રહીને, અનશન અંગીકાર કરીને તથા સારી રીતે ઉત્તમ અની આરાધના કરીને દેવલેાકમાં ગયા.
આ પ્રમાણે કેટલાક કાળ ગયા ત્યારે તથાપ્રકારના, કાળને ઉલ્લંધન કરેલા, વિરસ અને અરસ આહારાદિકના દોષવડે જયદેવસૂરિને જવરાદિક રોગ ઉત્પન્ન થયા અને ગ્લાનિપણાને પામ્યા. તેથી તેને વૈદ્યને દેખાડ્યા. તે વૈદ્યોએ કહેલા નિરવ ઔષધાદિકવર્ડ સ્થવિર મુનિએ તેને પ્રતિચાર( સેવા ) કરવા લાગ્યા. તેમાં થાડા પણુ રાગના પ્રતિકાર થયા નહીં, પરંતુ સમીર( વાયુ )ના ક્ષેાભાદિકવર્ડ શરીરના વિકાર અધિક બળવાન થયા. ત્યારે વૈદ્યોએ તેના શરીરના પ્રતિકારને નિમિત્તે સૂર વિગેરે કદવિશેષ આપવાનું કહ્યું ત્યારે તે અનંતકાય હાવાથી વિર સાધુઓએ તે અંગીકાર કર્યું નહીં, અને વ્યાધિથી વ્યાકુળ થયેલા સૂરિએ તે સાધુઓની તર્જના કરી, કે—“ અરે ! મૂઢ સાધુએ ! તમે શાસ્રના પરમાર્થને જાણતા નથી. (શાસ્રમાં આ પ્રમાણે છે ).” ‘ પિંડ, શય્યા, વજ્ર, પાત્ર અને
ઔષધ વિગેરે કાંઇક શુદ્ધ પદાર્થ કલ્પ્ય છતાં અકલ્પ્ય થાય છે, અને અકલ્પ્ય છતાં કલ્પ્ય થાય છે. ઉપયાગની શુદ્ધિના પરિણામથી દેશ, કાળ, પુરુષ અને અવસ્થાને સારી રીતે જોઈને કલ્પ્ય થાય છે, પણ કલ્પ્ય વસ્તુ એકાંતપણે કલ્પ્ય થતી નથી.' તમે ભણ્યા છતાં પણ મૂઢ હાવાથી પરમાર્થને જાણતા નથી, કે જે તમે આવી દુ:સ્થ અવસ્થાવાળા મારા ઉપર સારી રીતે વર્તાતા નથી કે જેથી એક એકાંત પક્ષને જ અંગીકાર કરીને વતા તમે વધે કહેલા દોષવાળા ઔષધને તમે લાવતા નથી.” ત્યારે સ્થવિર સાધુએએ કહ્યું કે હું પૂય ! જિનવચનના સારને જાણનારા યતિએ તે જીવાની ર્હિંસા કરવી ક્રમ ચેાગ્ય હાય ? જો તમે કહેતા હા, તે ગૃહસ્થને ઘેર બનેલા પ્રાસુક અનંતકાયવડે અમે તમારા પ્રતિકાર કરીએ. તેનાથી ખીજું કરવુ અમને રુચતુ નથી.” આ પ્રમાણે તેઓએ કહ્યું ત્યારે મનમાં મોટા કષાયને વહન કરતા સૂરિએ સ્થવિર સાધુઓને નહીં કહીને નાના
૧ વાપરવા લાયક–ખપે તેવા.