SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મે ઃ સૂરિને જોયા. તેને જોઇને રાજપુત્ર વિચાર્યું કે— “ અહેા! આ મહામુનિ ધન્ય છે, કે જેઓ સંસારના કાર્યથી બાહ્ય ( રહિત ) મતિવાળા સ્વાધ્યાય અને ધ્યાન વિગેરેવર્ડ પેાતાના આત્માનુ' પરિક્રમ` ( સંસ્કાર-શુદ્ધિ) કરીને તથા રાગ, દ્વેષ, કષાય અને દુમતિરૂપી માટી વેલડીનું ઉન્મૂલન કરીને પેાતાના આત્માને શ્રેષ્ઠ મેાક્ષમાર્ગીમાં સ્થાપન કરે છે; પરંતુ તે પુણ્યના વશથી કાઈક જ પ્રાણીઓના નૈત્રના લક્ષ્યને પામે છે ( જોવામાં આવે છે ). જેથી કરી આ મુનિના નિર્મળ પાકમળને મેં' જોયા, તેથી કરીને આજે મારા શત્રુ સમૂહ અત્યંત હણાઈ ગયા. આજે જ મને લક્ષ્મી પ્રાપ્ત થઇ, આજે જ પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલ મારું' માટુ' પાપ નાશ પામ્યું અને આજે જ મારું ઇચ્છિત અવશ્ય અધિકપણે સિદ્ધ થયું. ” આ પ્રમાણે તેમને જોવાથી વિકાસ પામેલા મેાટા હવાળા તે રાજપુત્ર સંગમસિંહ સૂરિના ચરણમાં પડયા. ગુરુએ તેને ધર્મલાભ આપ્યા. પછી તે પૃથ્વીપીઠ ઉપર બેઠા. “ વિશેષ લક્ષણેાવડે અતિ( સહિત ) શરીરવાળા આ છે. ” એમ જાણીને સૂરિએ તેને આદર સહિત કહ્યું કે— “ હે વત્સ ! તુ કયાંથી આવે છે ? ” ત્યારે રાજપુત્ર “ આ ગુરુ છે ” એમ જાણીને કાંઇક ઉદ્દેશથી પેાતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને સૂરિએ કહ્યું કે— “ હું રાજપુત્ર ! પૂર્વ ભવે કરેલા મોટા પુણ્યના સમૂહવŠ રહિત જીવાની આવી જ ગતિ હાય છે. એમ ન હેાય તા મનુષ્યપણું તુલ્ય છતાં પણ જય પરાજય વિગેરે ભાવા વિસર્દેશ ( જુદી રીતના ) કેમ પ્રત્યક્ષ જ દેખાય છે ? આ પ્રમાણે વિવિધ પ્રકારના ભાવાને વિચારીને કુશળ પુરુષે મનવાંછિત અને સાધવામાં શ્રેષ્ઠ એવા ધર્મમાં યત્ન કરવા જોઇએ,—અને તે ધર્મ અતિ દુષ્કર તપવિધિવર્ડ, પાંચ” મહાવ્રતાની રક્ષાવર્ડ અને ઇંદ્રિયાના નિગ્રહવડે માટી ઉન્નતિને પામે છે. ઉપશમ વિગેરે દશ પ્રકારની વિશુદ્ધ ક્રિયાના સમૂહને કરવાવડે, નિર ંતર અપૂર્વ અપૂર્ણાં ( નવાનવા ) શાસ્ત્રના અભ્યાસાદિકવડે, બેતાળીશ દોષ રહિત સારા આહારને સેવવાવડે ( કરવાવૐ), નિરંતર ગામ, નગર અને આકર વિગેરેના વિષે મમતાના ત્યાગવડે, નિર ંતર ખાળ, ગ્લાન વિગેરેના યથાશકિત ઉપચાર કરવાથી તથા ભવ્ય જીવાને ઉપકાર કરનાર સદ્ધર્મની દેશના કરવાથી જ ધર્મ માટી ઉન્નતિને પામે છે. આ વિગેરે સુકૃતની સેવા વિના ધર્મની સિદ્ધિ મેટાઇને નથી પામતી અને કદાપિ મનવાંછિતને ઉત્પન્ન કરતી નથી; માટે હે રાજપુત્ર ! હમણાં તું આ વિષાદના સÖથા ત્યાગ કરીને એક ધર્માંને જ અનુસર, કારણ કે મા ધર્મના વિયાગવાળા જીવાની થાડી પણ કાર્યસિદ્ધિ જોઇ નથી, તેથી બુદ્ધિમાન જાને સદા આમાં જ પ્રયત્ન કરવા યાગ્ય છે. જેઆ કારણને તજીને કાર્યને સિદ્ધ કરવા ઈચ્છે છે, તે મૂઢ જના માટીના પિંડ વિના પણ ઘટ કરવાને ઇચ્છે છે. આ પ્રમાણે સૂરિએ તેને ધર્માના વિસ્તાર પદાર્થ તેવી રીતે કહ્યો, કે જે રીતે તે રાજપુત્રની વિષયવાસના છેદાઈ ગઈ, તેને સંવેગ પ્રાપ્ત થયા. તેથી સ સંગના ત્યાગ કરીને, સૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરીને સારા આચરણમાં અદ્ધ લક્ષ્યવાળા થયા, સુખના સંગના ,,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy