________________
૪૧
જોઈએ. અને સ ધર્મની ચેષ્ટાને વિષે જીવરક્ષા જ શ્રેષ્ઠ કહેવાય છે. હવે મારા મુખને વિષે સચિત્ત પાણી જે તે નાખ્યું તે મને પીડા કરે છે કે વગેરે જણાવવાથી તે સાંભળી દ્રોણને સ ંવેગને આવેગ ઉત્પન્ન થતાં મુનિને કહે છે કૈં-આવું પ્રાણી પરત્વેનુ અહિંસાનુ સ્વરૂપ છે. તે પૃથ્વીકાય વગેરે જીવાના બાતમાં પ્રવતેલા અમારા જેવા જીવા આ સંસારથી શી રીતે તરી શકશે? મુનિ જણાવે છે કે જો તુ સંતાપ પામતો ડાય, મેક્ષપદને ઈચ્છતા હાય તો કુદેવ, કુગુરુ, કુધર્માંતેા ત્યાગ કરી, અઢાર દેષ રહિત જિનેશ્વરના દસ પ્રકારના ધમ'માં એકાગ્ર ચિત્તવાળા મુનિ થા. તે સર્વ પ્રાણીઓની રક્ષા કરનારા ક્ષાંતિ સાર વાળા ધમ છે. એને અંગીકાર કરી નિત્ય જીવદયા પાળવાથી તું અપાર સંસાર તરી જઇશ. મુનિશ્રી સંસારનું, ધમ'નું સ્વરૂપ અને મુનિધમ' સમજાવે છે. (પા. ૨૧૬-પા. ૨૧૭) જે મનન કરવા જેવું છે. આ સાંભળી દ્રોણ કહે છે કે-મારા કુટુમ્બની સારવાર-સભાળ બરાબર કરી હું આપની પાસે આપના ચરણકમળમાં ચારિત્ર લેવા પૃચ્છુ છુ. પછી મુનિશ્રી પાસેથી ખાર વ્રતનું સ્વરૂપ જાણી મુનિશ્રી પાસે ગૃહીધર્મ અંગીકાર કરી, ધર્માંતુ... અનેક રીતે આરાધન કરવા લાગ્યા. પછી મુનિને કહે છે કે—મે તમારુ કાંઇપણુ અનુચિત કર્યું... હાય તે। તે ખમાવું છું. પછી મુનિશ્રી વિહાર કરી દ્રવિડ દેશમાં જવા ચાલે છે. ત્યારે તે અને સાવાહ બંને અશ્રુવ અવિનય થયા હાય તો મુનિશ્રીની ફરી ક્ષમા માગે છે. પછી સાથૅવાહ સાથે ચારિત્રની ભાવના ભાવતા બન્ને જણાં અલદ નગરમાં આવે છે. ત્યાં દ્રોણને લેવડદેવડનુ કામ સાંપીને સા'વાહ કાંચી નગરમાં જાય છે. એક દિવસ ક્રાઇ ધૃત' અલંદ નગરમાં આવે છે અને દ્રોણુની પાસે પાંચ મુદ્રિકા વેચવા લાવે છે અને તેનુ પાંચ હજારનું મૂલ્ય આપી દ્રોણુ તે ખરીદી લે છે. પછી સાવાહ આવતાં તે જણાવવાથી સાવાડે તેની પરીક્ષા કરતાં તે બનાવટી નીલમણી જણાવતાંદ્રોણુને સાવાડે કહ્યુ કે–“ આ ખાટી છે, તને ક્રાઇ છેતરી ગયા છે. ” તે જાણી દ્રોણુ શાકાતુર થાય છે અને વિચારવા લાગ્યા ૩–હવે સાવાહનું ધત હારી ગયા તે મારે શી રીતે પ્રાપ્ત કરવું? વગેરે વ્યાકુલતા જોઇ સા'વાહ તેને શાંત કરે છે અને કહે છે કે-ન્યાપારમાં લાભ નુકસાન સમાયેલ છે માટે તારે ખેદ ન કરવા. આમ કહ્યા છતાં ચિત્તમાં શાંતિ ન થવાથી એક દિવસ સાવાહને જણાવ્યા સિવાય રાત્રિને વિષે દ્રોણુ નગરથી નીકળી જઇ ઉત્તરાપથમાં તે ધૂતને શેષવા જતાં રસ્તામાં એક બ્રાહ્મણ તેને મળે છે, તેની સાથે તેએ શ'ખપુર જાય છે. જ્યાં બ્રાહ્મણુ માંદા પડે છે. તેની દ્રોણે સારવાર કરી અને તે સાજો થતાં દ્રોણુને તે ઉપકારના બદલામાં એ મંત્રા–એક તાના નાશને અને ખીજો વિષને નાશ કરનાર આપે છે, તે તેને સાધે છે. પછી આ બ્રાહ્મણુ મથુરા નગરી તરફ જાય છે અને દ્રોણુ ગજપુર નગરમાં આવે છે જ્યાં રાજાના પુત્રને છ માસ થયાં વર આવતા હતા, આરામ નહિ થવાથી તે જળમાં પડીને આપધાત કરવાના વિચાર કરતા હતા જેથી તેને આરામ કરતારને રાજા માટેા પ્રસાદ આપશે તેવી રાજાએ કરાવેલી ધેાષા સાંભળી દ્રોણ ત્યાં જઇ મત્રવર્તુ રાજપુત્રના જ્વરને નાશ કરે છે. દ્રોણે પાતાને પૂર્વ વૃત્તાંત જણાવતાં રાજા તેને પાંચ હજાર દીનાર આપે છે. હવે દ્રોણુ કાલ્લપુર નગર આવે છે જ્યાં તે ધૂતને મુનિના વેશે જુએ છે. તેને જોઇ હાથ જોડી દ્રોણ તેને કહે છે કે-કાંચીપુરીમાં મે જે જોયા તે તમે જ છે. હા કહી પોતાને પુષ્પાવત’સક ઉદ્યાનમાં મળવા દ્રોણુને જણાવી, કહે છે કે-તને છેતરીને ચાલ્યા બાદ મને વારસીના રંગો મળ્યા. તેમણે મને કુગ્રામમાં રાખ્યા અને મારું' સ`સ્વ ગ્રહણ કરી નાસી ગયા. તને છેતરવા માટે મને પશ્ચાત્તાપ થવા લાગ્યા અને પ્રાણના ત્યાગ કરવા વિચાર કરતા હતા ત્યાં વજ્રરોહણુ નામના તપસ્વીએ મને જોઇ આપદ્માત કરવાથી નરકના દુઃખા ભગવવા પડે છે વગેરે ઉપદેશ આપવાથી મને વૈરાગ્ય થતાં તે મહામુનિને વિનતિ કરવાથી મને દીક્ષા આપી છે. પછી મુનિ દ્રોણની ક્ષમા માગે છે. પછી દ્રોણુ કાંચીપુરીમાં આવે છે અને સાથ વાને દ્રોણુ પાંચ હજાર દિનાર આપે છે.
E