________________
[ ૩૩૬ ]
શ્રો પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
તિરસ્કાર કરીને તેમને પેાતાના ગૃહમાંથી કાઢી મૂક્યા. આમતેમ ભમતા તે બન્ને ભૂતિલ નામના ધાતુવાદીને મળ્યા. તેણે તેમને ભેજન કરાવ્યું અને કાંઇક વસ્ર વિગેરે આપવાવડે તેમનું સન્માન કર્યું.
પછી તેમને કહ્યું કે-“ અરે ! જો તમે મારું વચન અંગીકાર કરી, તા હું તે પ્રકારે કરું, કે જે પ્રકારે માટી ઋદ્ધિના વિસ્તારવાળા થઈને તમે મરણુ પર્યંત વિત્તના વ્યય કર્યો છતાં પણ કુબેરની જેમ અખૂટ ધનવાળા વિલાસ કરી શકેા. ” ત્યારે તેમણે કહ્યુ કે “ તમે જે આજ્ઞા આપશે। તે અમે હમણાં કથ્રુ ” એમ કહીને તેની સેવા કરવા લાગ્યા. પછી દ્રષ્ટિને માઠુ પમાડનાર તેણે એક કષિ (ક) પ્રમાણુ સુવણ ને સિદ્ધ કરનાર પ્રગટ પ્રયાગ દેખાડ્યો ત્યારે તે બન્ને વિશેષે કરીને તેની સેવા કરવામાં તત્પર થયા. એક દિવસ તે ભૂતિલ ધાતુવાદીએ તે બન્નેને કહ્યું કે-“ હે પુત્રા ! હમણાં ઓષધિના રસને અનુવેધ કરવામાં સારભૂત રસ નથી, તેથી તમે તુગાર નામના મોટા પર્વત ઉપર ચાલેા, કે જેથી ત્યાં લક્ષવેધક નામની રસપિકાથકી રસને ગ્રહણ કરીને આપણે પાછા આવીએ. અને પુત્ર, પૌત્રાદિક સાત સંતતિ ( પેઢી ) સુધી દારિદ્રને જલાંલિ આપીએ. ” તે સાંભળી મુગ્ધ બુદ્ધિપણાએ કરીને તેમણે આ અંગીકાર કર્યું. પછી શુભ મુહૂTM ઘડા જેવડા એ તુબડા અને એ દારડા તથા તે કાળને ઉચિત બીજા પણ ઉપકરણના સમૂહ ગ્રહણ કરીને તે ભૂતલ તેમની સાથે અખંડિત પ્રયાણુવડે પૂર્વે કહેલા મેટા પ ત ઉપર ગયા. ત્યાં અત્યંત ગંભીર રસના કૂપ જોયા. સર્વે હ ને પામ્યા. ચારે દિશામાં ભૂતને બળિદાન નાખ્યું, ધાગિનીનું કુળ તૃપ્ત કર્યું, પૂજાના ઉપચાર કર્યાં, પેાતાના શરીર ઉપર ચંદનના રસ લગાડ્યા, મન ઇચ્છિત ભાજન અપાવ્યું, જે શ્વેત વસ્ત્ર પહેર્યા, હાથમાં એક એક તુંબડાને ધારણ કરતા, તથા મજબૂત રીતે હાથને વિષે દોરડાને ધારણ કરતા તે બન્ને બ્રાહ્મણ પુત્રને તે ભૂતિલે રસ ગ્રૂપની અંદર પ્રવેશ કરાખ્યા. તે વખતે અત્યંત જીવના અંતને કરનાર મેાટા કષ્ટને વિચાર્યા વિના યમરાજના સુખરૂપી ગુફાની જેવા ભયકર કૂવાને વિષે તે બન્ને પેઠા. એકાંતપણે ફળમાં આસક્ત થયેલા અને અત્ય'ત સ્વાર્થવાળા મૂઢ પ્રાણીએ પ્રત્યક્ષ દેખાતા પણ પ્રાણુના નાશને જોતા ( વિચારતા ) નથી, તેથી કરીને જ પત ંગીયા વિગેરે તે મેટા રૂપવાળી પ્રદીપની શિખાને વિષે અવસ્થાન કરવાથી ભસ્મની રાશિપણાને પામે છે. પછી દોરડાના અવષ્ટ ભ ( અવલ અન )વર્ડ કતિટને વિષે તુંબડાને બાંધીને જેટલામાં રસકૂપિકાની અંદર કાંઠા ઉપર પગ સ્થાપન કરીને નીચા મુખવાળા ધઇને રસનું તુંબડું' ભરવા લાગ્યા, તેટલામાં શુષ્ક શરીરવાળા અને ઉછળતા અનિષ્ટ ગંધના સમૂહવાળા જીવ રહિત પુરુષોને તેમાં જોયા. તે વખતે ભયના ભારવડે કંપતી કાયાવાળા અને “આ શું છે? ” એવા તર્કથી વ્યાકુળ થયેલા તે બન્ને વિચાર કરવા લાગ્યા કે–“ કાઇ આ મુસાફાએ તૃષાથી પીડા પામીને શું આમાં પ્રવેશ કરીને પછી આમાંથી નીકળવાનું નહીં જાણવાથી ક્ષુધાએ કરીને શું મરણુ