________________
સંતડના પૂર્વભવનું' વર્ષોંન : અવે કરેલા બ્રાહ્મણને ધાત
[ ૩૩૫ ]
ક્રિયામાં તથા પિતૃશ્રદ્ધાદિક કરવામાં કાર્ય કરવાવાળા ( હુશિયાર ) થયા. તેથી રાજા, ઈશ્વર, શ્રેણી અને સેનાપતિ વિગેરે યજ્ઞાદિક કરાવવા માટે તેમને ખેલાવતા હતા. એક દિવસ કૌશાંબીના રાજાએ દુ:સ્વપ્ન જોયુ, ત્યારે તેણે વેદશાસ્ત્રના પરમાર્થને જાણનારા ઉપાધ્યાયાને પૂછ્યું કે – મનુ જ્ઞાતિવિધાન શું કરવું ?” તેઓએ કહ્યું કે-“હે દેવ ! એકસાને આઠ અશ્વોવર્ડ હામની વિધિ કરા, કેમકે આ કરવાથી દુ:સ્વપ્ન, કુગ્રહ, દુષ્ટ નિમિત્ત, ભૂત અને પ્રેતની પીડા શાંત થાય છે. ” ત્યારે રાજાએ અશ્વમેધ યજ્ઞની સામગ્રી તૈયાર કરાવી, એકસાઆઠ શ્રેષ્ઠ અશ્વો મંગાવ્યા, અગ્નિકુંડ ખાદાવ્યા, પછી પહેલાં કહેલા એ બ્રાહ્મણનાં પુત્રાને ખેાલાવ્યા, તથા રાજાએ પૂજા સત્કારપૂર્વક તેમને યજ્ઞ કાર્યને વિષે નીમ્યા, ત્યારે તેમણે અશ્વોને અધિવાસિત કર્યો. દરર સામગ્રી તૈયાર થયા પછી અશ્વમેધ યજ્ઞના પ્રથમ ઉપક્રમ પ્રારંભ્યા. પછી યજ્ઞ કરનાર તથા કરાવ નારની રક્ષા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, વૃદ્ધિ માટેના સિદ્ધ ભગવંતા અને શ્રી તીર્થંકરદેવાધિદેવાના નામપૂર્વકના આ પ્રમાણે મ ંત્રચાર કર્યાં. ॥ ૐ સ્રોશ પ્રતિષ્ટિતાન ચતુર્વિશતી तीर्थकरान् ऋषभाद्यान् वर्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्यामहे, ॐ पवित्रमग्निमुपस्पृशामहे, येषां जातं सुजातं येषां धीरं सुधीरं येषां नग्नं सुनग्नं ब्रह्मचारिणां उदितेन मनसा अनुदितेन मनसा देवस्य महर्षिभिर्महर्षयो जुहोति, याजकस्य यज॑तस्य च एषा रक्षा અવતુ રાન્તિમૈવતુ હિમવતુ શ્રદ્ધા મવતુ ઘિર્મવતુ વૃદ્ધિર્મવતુ સ્વાઢા // ઉપર પ્રમાણે શાંતિમત્રના ઉચ્ચાર કરીને જેટલામાં અશ્વના સમૂહને હામવાના આરંભ કરવા માટે તે અને બ્રાહ્મણપુત્રા પ્રવાં, તેટલામાં એક અશ્વને તેવા પ્રકારના ઉપક્રમ જોવાવડે જાતિસ્મરણ થયું, તેથી તેણે પૂર્વભવ સભાર્યા, કે-“ આ પ્રમાણે હું ચિરભવને વિષે બ્રાહ્મણેાવડે હણુાઈને અગ્નિમાં હામાયા છુ, તેથી હવે હું તેવુ કરું કે જે પ્રકારે આ બન્ને ઉપાધ્યાયના વિનાશવર્ડ બાકીના સર્વ અવાને શાંતિ થાય. એમ વિચારીને પછી તેણે પેાતાની પાછલી તીક્ષ્ણ ખરીના પ્રહારવટે તે બન્નેને હૃદયસ્થળમાં તેવી રીતે હા, કે જેથી તે બન્ને મરીને પ્રાણીની હિંસારૂપી મેાટા મિથ્યાત્વના માર્ગની પ્રરૂપણા વિગેરે પાપના સ્થાનાવડે ઉપાર્જન કરેલા પાપના સમૂહવટે ભારે શરીરવાળા થઈને લાઢાના પિ’ડની જેમ સીમંતક નામના નરકાવાસરૂપી ગ'ભીર ગુફામાં નિમગ્ન થયા ( ઉત્પન્ન થયા ). અને ત્યાં તર્જન, તાડન, સામગ્રી વૃક્ષ ઉપર આરાપણુ, વેતરણી નદીમાં પ્રવાહન, છેદન, ભેદન, વશિલા ઉપર આસ્ફાલન, વાનલ અને કુંભીપાક વિગેરે માટા દુઃખના સમૂહને સ ંદેહ રહિત ચિરકાળ સુધી અનુભવીને આયુષ્યકર્મ ક્ષીણ કરી ત્યાંથી નીકળીને ફરીથી જ્વલન નામના બ્રાહ્મણના તે બન્ને પુત્ર થયા. પૂર્વભવમાં સાથે ભમવાના સંબંધથી પરસ્પર પ્રેમવાળા તે વૃદ્ધિ પામ્યા. વેદનુ પઠન વિગેરે બ્રાહ્મણના સદાચારને નહીં કરતા, વ્રતાદિકના વ્યસનથી હણાયેલા અને મનવાંછિત ધનને નહીં મેળવતા તે બન્ને ચારી વિગેરેમાં પ્રવા, તે તેમના પિતાએ જાણ્યું, તેથી રાજાના કારણિક પુરુષની સમક્ષ તેમના
""