________________
[૩૮]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કરતાવ જ છે ઃ
પિતાની ભાર્યા, જાણીને તેણે પાન ભેજનને ત્યાગ કર્યો, અને જાણે ખંભિત થયે હયા તથા ચિત્રમાં આળેખેલ હોય તેમ તે રહ્યો. તે જાણીને નગરના લેકે અને સ્વજને ત્યાં એકઠા થયા (આવ્યા છે. તેઓએ તેને પૂછયું કે-“હે વત્સ! આ પ્રમાણે તું કેમ વર્તે છે?” તેણે કહ્યું કે “આ તીર્થયાત્રા માટે આવેલી સુંદરી મારી પૂર્વભવની ભાય છે. આના વિના હું અવશ્ય મારા પ્રાણ ત્યાગ કરીશ.” આ પ્રમાણે તેને નિશ્ચય જાણીને તેના પિતા વિગેરે જનોએ પ્રીતિવાળા વચનવડે તેણને બોલાવી, અને તેને વૃત્તાંત કહ્યો. ત્યારે ચિરકાળની વાર્તા, હાસ્ય અને ભેજના અનુભવેલા વૃત્તાંત જણાવવાવડે તેણીને વિશ્વાસ થયે, કે-“અવશ્ય તે આ મારો પતિ છે” એમ જાણીને પણ મોટા હર્ષના સમૂહને પામી. તે માણસો પણ મનમાં આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે—
આ અમારો પુત્ર ક્યાં ? અને આ પણ મહાનુભાવવાળી અહીં કેમ કોઈ પણ કર્મના વશથી અતિ વિયેગવાળી છતાં પણ સંયેગવાળી થઈ ? હે ! આશ્ચર્ય છે કેદેશાંતરમાં ગયેલા પણ જેનો અને ભવાંતરમાં ગયેલા પણ જેને જેની સાથે સંગ કે વિગ થતું હોય તે તેને સંગ કે વિયેગ વિધાતા કરે છે. ગમ્ય અને અગમ્યને જાણતું નથી, તથા સન્માર્ગ અને ઉન્માર્ગને પણ જાણતું નથી, તે પણ છે જેને સંબંધી હોય, તે તેના (પૂર્વભવના સંબંધે કરીને) તેની સાથે જોડાય છે. અહીં બહુ વિસ્તાર કરવાથી સર્યું. હે સુતનુ (સારા શરીરવાળી) ! અહીં તારો જરા પણ દેષ નથી. તે પૂર્વ ભવના પતિને અનુસર, અને મરણની ઈચ્છાને ત્યાગ કરી સર્વ સ્ત્રીઓને વિષે પ્રતિજ્ઞાને નિર્વાહ કરનારી તું એક જ છે. આ જગતમાં તારા સિવાય બીજી કેણ આવું દુષ્કર કાર્ય કરવા સમર્થ છે ? તારું શીલરૂપી રન પ્રશંસા કરવા લાયક કેમ ન હોય ? કે (શીળ)ના પ્રસાદથી અત્યંત દુર્ઘટ (દુર્લભ) પણ પૂર્વ ભાવને ભર્તા સુઘટિત (સુલભ) થયે. આવા પ્રકારને વૃત્તાંત શાસ્ત્રમાં સંભળાય છે, પણ લેકમાં દેખાતું નથી. અહા ! અઘટિતને ઘટિત કરવામાં વિધાતાનું પણ હું આશ્ચર્ય માનું છું.” આ પ્રમાણે વિસ્મય પામેલા માણસે મરણને માટે તૈયાર થયેલી પણ તેણીના ચિત્તને પાછું વાળીને તેણીને પૂર્વ ભવના પતિને ઘેર તરત જ લઈ ગયા. ત્યાં અત્યંત નેહથી ભરપૂર મનવાળા તેણે ગૃહની સ્વામિની કરી. ત્યાર પછી તે શેષ આયુષ્યનું પાલન કરીને મરણ પામી. અને અહીં યક્ષની અંગના થઈ, તે જ હું હમણું અહીં વર્તુ , અને પૂર્વભવના મરણને પામેલી હું નિરંતર પૂર્વભવના ભાઈનું સમરણ કરું છું. તે મારો ભાઈ હમણું શ્રીધર નામને રાજપુત્ર ઉત્પન્ન થયેલ છે. તથા હે દેવાનુપ્રિયે ! તમે બને તેવા પ્રકારના સુકૃતના સમૂહને ભજવાવાળા નથી (અથવા ભાગીદાર નથી), કે જેથી અહીં ભોગ અને ઉપભેગની યેગ્યતાને તમે પામે. તેથી કરીને તમે જેમ આવ્યા તેમ પાછા જાઓ. તથા આ મેતીને હાર તે મોટા પ્રભાવવાળા મારા ભાઈ નાગબળ રાજાના પુત્ર અને પિતાના